________________
ભારતનાં જૈન તીર્થો સળિયા દેખાય છે, તે જેનોના ધાર્મિક તહેવારના દિવસમાં રોશની માટે ઉપયોગમાં લેવામાં આવતી હાંડીએ તથા ઝુમ્મરે લટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચિત્ર ૧૪ શ્રી જૈન દેરાસર-ચારૂપ : પાટણથી ચાર માઈલ દૂર આવેલ આ દેરાસાર જૂનું થઈ જવાથી દ્વારના નામે ફરીથી તેવું જ બનાવવામાં આવેલું છે.
ચિત્ર પ્લેટ ૮૫ ચિત્ર ૧૫ શ્રી અજિતનાથનું દેરાસર-તોરંગા ઃ ગુર્જરેશ્વર કુમારપાલે બંધાવેલ આ ગગનચુંબી જિનમંદિરનું વિસ્તૃત વર્ણન ભારત સરકારના પુરાતન સંશોધન ખાતાના વાલ્વમ XXXIIના ૧૧૪થી ૧૧૬ પૃહમાં આપવામાં આવેલું છે.
ચિત્ર પ્લેટ ૮૬ ચિત્ર ૧૬ દક્ષિણ બાજુનાં સ્થાપત્યકાન્તારંગઃ ઉપરોક્ત જિનમંદિરની દક્ષિણ બાજુનો ભાગ
આ ચિત્રમાં રજૂ કરેલ છે. ચિત્ર ૧૭ શ્રી અજિતનાથના દેરાસરને પાછળ દેખાવતારંગા : ચિત્ર ૧૬ પવાળા દેરાસરને નીચેને અમુક જ ભાગ આ ચિત્રમાં રજુ કરે છે. ચિત્રમાંની જાળીઓ અમદાવાદના બાદશાહી સ્થાપત્યકામોની જાળાઓ સાથે આબેહુબ મળતી આવે છે. પરંતુ આ જાળીએ તે અમદાવાદની જયારે હયાતી પણ ન હતી તે સમયની છે; કારણકે આ દેરાસર ગૂર્જરેશ્વર કુમારપાલે બંધાવેલું છે.
ચિત્ર પ્લેટ ૮૭ ચિત્ર ૧૧૮ તારંગાના સુંદર શિલ્પસ્થાપત્યનો નમૂને ? તારંગાની ઉપરોક્ત જિનમંદિરની બહારની બાજુના એક ભાગનાં સ્થાપત્યકામે અત્રે રજૂ કરેલાં છે. વડોદરા રાજ્યના પુરાતન સંશાધન ખાતા તરફથી લીધેલા આ ચિત્રમાં બધાં યે શિલ્પો સ્પષ્ટ નથી.
ચિત્ર પ્લેટ ૮૮ ચિત્ર ૧૧૯ તારંગાના શિલ્પ સ્થાપત્યનું બીજું દર્શન.
ચિત્ર પ્લેટ ૮૯ ચિત્ર ૧૭૦ બીજી એક બાજુનાં સ્થાપત્યકામોત્તારંગા.
ચિત્ર પ્લેટ ૯૦ ચિત્ર ૧૭૧ થોડાં વધુ સ્થાપત્યકામ-તારંગા.
ચિત્ર પ્લેટ ૯૧ ચિત્ર ૨૭૨ શ્રી સોમનાથના મંદિરનો એક ભાગ-પ્રભાસપાટણ. ચિત્ર ૧૭૩ સેમિનાથના મંદિરનો બીજો ભાગ–પ્રભાસપાટણ.
ચિત્ર પ્લેટ ૨ ચિત્ર ૧૭૪ સોમનાથના મંદિરનો ત્રીજો ભાગ-પ્રભાસપાટણ. ચિત્ર ૧૫ શ્રી અજરાપાર્શ્વનાથજીનું દેરાસર-અજારા.
ચિત્ર લેટ ૯૩ ચિત્ર ૧૦૧ સુંદર કોતરકામવાળો થાંભલો-અજારા. ચિત્ર ૧૭૭ ચિત્ર ૧૭૬વાળા થાંભલાની બીજી બાજુ.
આ સુંદર થાંભલે કેટલાં વર્ષોથી અજારા ગામની ભાગોળે પડે છે.
"Aho Shrutgyanam