________________
અને તેમનું શિપસ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૩૪ ચિત્ર ૭૨ વીશ વિહરમાન જિનઃ રાણુકપુરના ધરણવિહારની કરતી ભમતીમાં એક નાનું દેરાસરમાં આ વિહરમાન જિનનું શિલ્પકામ આવેલું છે.
ચિત્ર સ્ફોટ ૩૫ ચિત્ર ૭૩ શ્રી નંદીશ્વર ઠપઃ ગિરનાર પર્વત પર મુખ્ય દેરાસરની ભમતીમાં આ શ્રી નંદીશ્વર દીપ સફેદ આરસને પટ આવેલો છે. પટની જમણી બાજુને નીચેના ભાગમાં આ પટ ઘડાવનાર વ્યક્તિની તથા ડાબી બાજુએ તેમની સ્ત્રીની રજૂઆત કરીને શિલ્પીએ તે પટની ઐતિહાસિકતા પુરવાર કરવા પ્રયત્ન કરેલ છે. * ચિત્ર ૭૪ વીશ વિહરમાન તીર્થકર: ગરનાર પર્વત પરની ભમતીમાં આ સફેદ આરસને નાને વીશ વિહરમાન તીર્થકરનો પટ આવેલો છે. આ પેટની નીચે સંવત ૧૨૯૦નો લેખ નીચે પ્રમાણે છે:
{ [૧] ૧૨૧૦ ભાષાઢ ] માને વાટ ૩૦ રનવાર ઠ• નંતિ કુત માં વપરા तस्य भार्या महं. सिरी॥
ચિત્ર પ્લેટ ૩૬ ચિત્ર ૫ શ્રી માવા નષભદેવ સહિત: શત્રુંજય પર્વત પર આવેલી શ્રી મોતીશા શેઠની ટ્રકમાં મૂળનાયકના દેરાસરની સામેના પુંડરીકસ્વામીના દેરાસરની બહારના ભાગમાં આવેલા એક ગોખલામાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પિતાની માતા માદેવાના ખોળામાં સૂતેલા છે. આવી રતનું શિલ્પ હું જાણું છું ત્યાં સુધી આ પહેલું જ છે. આરસ પણ બહુ જ સુંદર અને ચકચકિત છે. ચિત્ર ૬ હસ્તિ પર મારૂદેવા અને ભરત રાજાઃ શત્રુંજય પર્વત પર આવેલી મોતીશા શેઠની ટકના મુખ્ય દેરાસરના મૂળ યકી સામે જ આ સુંદર શિ૯૫ આવેલું છે. આ પ્રસંગના વર્ણન માટે જુએ “જૈન ચિત્રકામ'ના ચિત્ર ૨૧૬નું વર્ણન.
ચિત્ર લેટ ૩૭. ચિત્ર ૭૭ શ્રી અંબિકાદેવી - પ્રભાસપાટણના સુવિધિનાથના જૈન દેરાસરમાં આ નાની ચાર હાથવાળી એબિકાદેવીની ધાતુની મૂર્તિ આવેલી છે. જૈન મૂવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગમાં આવશે એમ ધારીને અત્રે રજૂ કરેલી છે. આ મૂર્તિની પાછળ ફરતો લેખ આ પ્રમાણે છે: संवत १५०६ वर्षे वैशाख सुद६ शुके श्री ओसवालज्ञातीय षट्दके गोत्रे सा० माकर भा. गांगी सांडाउन अंबिका मूर्ति कारापितं । ચિત્ર ૭૮ ધાતુના કાઉસગીયા: ગિરનાર પર્વત પર આવેલા મુખ્ય કી નેમિનાથનું દેરાસરની આજુબાજુ ફરતી ભમતીના એક અંધારિયા ભોંયરામાં એક સુંદર કળામય ધાતુના વિશાળ પરિકર આવેલા છે. જેમાં બે કાઉસગીયા પૈકી એકની રજૂઆત અને વાચકોની જાણ ખાતર કરી છે. પરિકરની નીચે આ પ્રમાણે લેખ છેઃ
*(१) सं० १२८७ फागुण द[.]३ शुक्र 8. राजपाल राजपालसुत महं. धांधलेन बांधव उदयनवाद्या तथा भाासरीसुत मूमा सोमा सोहा आसपाल तथा सुताजाल्हनाल्दप्रभृति निजगोश्रमातुष श्रेयसे नंदीश्वरजिनबिना(२) नि काराषितानि ।। बृहदगच्छीय श्रीप्रद्युम्नसूरिशिष्य श्रीमान देवसूरि पदप्रतिष्ठित श्रीजयानंदसूरिभिः प्रतिष्टितानि || शुभं भवतु ॥ ठ. कान्हडसुता । પટમાં જમણી બાજુ પુરુષની મૂર્તિની નીચે મ. ઘધ તથા ડાબી બાજુની સ્ત્રીની મૂર્તિની નીચે મ- શિમૂર્તિ આ પ્રમાણેના અક્ષરો કોતરેલા છે.
"Aho Shrutgyanam