________________
અંસ (ભા)ના ભેદ:
(૧) એકચ્ચિ , (૨) કર્ણલસ, (૩) ઉરિસ્કૃત, (૪) ગ્રસ્ત, (૨) લલિત દરેક ભેદના નામ જ તેના લક્ષણો સૂચવે છે. મુઠી તથા ભાલું મારવામાં “એકે”, મળવામાં તથા ઠંડીમાં “
કલ”, હર્ષ તથા ગર્વમાં ઉછૂત”, સુખ તથા દુઃખમાં “ગ્રસ્ત”, અને મૂછમાં, વિટના નાચવામાં તથા હાસ્યમાં “લિત” જાય છે. વક્ષ:સ્થલ (ાતી)ના ભેદ:
(૧) આભુત્ર, (૨) નિર્ભર, (૩) પ્રકપિત, (૪) ઉદ્વાહિત, (૫) સમ.
આભુત્ર-છાતી નીચી તથા બરડે ઉો અને બંને ખભા વધારે વાંકા રાખવા તે. આ અભિનય સંભ્રમ, મેદ, મૂછ, શેક, ભય, વ્યાધિ, હૃદય, શિ૯૫, ટાઢ, વરસાદ અને લજજામાં બતાવાય છે.
નિર્ભગ્ર–છાતી ઉચી તથા બરડે નીચે અને બંને ખભા પાછળ પડતા રાખવા તે. આ અભિનય સજજડ થવું, માન કરવું, આશ્ચર્ય જોવું, સત્ય બોલવું, “હુ' એમ ગર્વ વચન કહેવું તથા અધિક ગર્વ કર વગેરે અર્થોમાં તેમજ લાંબો નિઃસાસે નાંખવે, બગાસું ખાવું તથા સ્ત્રીઓને વિોક કરવું વગેરેમાં બતાવાય છે.
પ્રકપિત-વારંવાર છાતી ધ્રુજાવવી તે, આ અભિનય હસવામાં, રેવામાં, શ્રમમાં, ભયમાં, શ્વાસમાં ઉધરસમાં તથા હેડકીના વ્યાધિમાં નાટ્યજ્ઞ પુરુષાએ અર્થાનુસાર જવું.
ઉદાહિત છાતીને ઉંચી રાખવી તે. આ અભિનય ઉચ્છવાસ, દર્શન અને બગાસું ખાવામાં જાય છે.
સમ-સર્વ અવયવો સરખા રાખીને છાતીને ઉંચી નીચી નહિ રાખતાં, સૌષ્ઠવયુક્ત રાખવી તે. પાશ્વ (પડખાં) ના ભેદઃ
(૧) નત, (૨) સમુજત, (૩) પ્રસારિત, (૪) વિવર્તિત, (૫) અપમૃત (અપકાન્ત).
મત---કેડને તથા પડખાંને કાંઇક વાંકો રાખવાં અણુ ખભે કાંઈક નમતા રાખવા તે. સમુન્નત–જે પડખું નમતું રાખેલ હોય તેની બાજુના ભાગમાં ખમે, પડખું અને કેડ ઉંચાં રાખવાં તે. પ્રસારિત– બને પડખાં લાંબા કરવા તે. વિવર્તિત-ત્રિક ભાગ ફરે એવી રીતે પડખુ ફેરવવું તે, અપમૃત-વિવર્તિત કરી તેને પાછું ફેરવવું તે.
પાસે જવામાં “નત,” પાછું ખસવામાં “સમુન્નત,” અતિ હર્ષાદિકમાં “પ્રસારિત,” ફરવામાં વિવર્તિત,” અને નિવૃત્ત થવામાં “અપસૂત” (અપકાન્ત યોજાય છે. ઉદર પટ)ના ભેદ :
(૧) ક્ષામ, (૨) ખટલ, (૩) પૂર્ણ.
દુબઈ હાય તે “ક્ષામ,” ખાડો પડે તે “ ખલ” અને કુલેલું હોય તે “પૂર્ણ કહેવાય છે. હાસ્ય, રૂદન, નિઃશ્વાસ અને બગાસામાં “ક્ષામ,” વ્યાધિ, તપ, જાતિ અને ભૂખમાં “ખલ” તથા ઉચ્છવાસ, જાડું અને વ્યાધિમાં “પણજાય છે. કટિ (કેડ)ના ભેદ:
(૧) છિની, (૨) નિવૃતા, (૩) ચિતા, (૪) કંપિતા, (૫) ઉદ્વાહિતો. છિન્ના-કેડને વચમાંથી હલાવવી તે. નિવૃતા–મહું અવળું રાખીને કેડ સીધી રાખવી તે. રેચિતા-કેડને ચિતરફ નમાવવી તે. પિતાતુરત કેડને વાંકી કરવી તે. ઉદ્વાહિતા–પડખાં અને નિતંબ ભાગથી કેડ ઢંકાયેલી હોય તે.
વ્યાયામ, ભ્રાનિત અને ફેંકવામાં “છિન્ન” વલોવવામાં “નિવૃતા” ફરવામાં “ચિતા” કુબડા ટૂકે અને નીચની ચાલમાં “કપિતા,” જાડા માણસની ચાલમાં તથા સ્ત્રીઓની લજજાયુક્ત ચાલમાં “ઉદ્વાહિતા” યોજવી.
"Aho Shrutgyanam