________________
૧૦
કાળા તથા ધોળા રંગની ચિત્રાકૃતિવાળો કેરી જેવા લીલા રંગને રૂમાલ બાંધે છે. કાળા રંગની ચિત્રાકૃતિવાળી પીળા રંગની ઈજાર પરિધાન કરેલી છે. ઇજારની કીનાર લાલ રંગની ચિત્રાકૃતિવાળી સોનેરી રંગની છે.
ચિત્ર ૩૯ ૭. રજની મૂર્ણના રજની મૂઈનાના શરીરને સુવર્ણ વર્ણ છે. તેણીએ બંને હાથમાં મુખેથી વગાડવા માટે પીપુડી પકડેલી છે. કંચુકી સેનેરી રંગની પરિધાન કરેલી છે. કમ્મર ઉપર કીરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગને રૂમાલ બાંધેલો છે. કાળા રંગની ચિત્રાકૃતિઓ તથા લાલ રંગના ટપકાંવાળી કરી જેવા લીલા રંગની ઇજાર પરિધાન કરેલી છે.
ચિત્ર ૪૦. ૮. હૂખ્યક મૂછના મૂઈનાના શરીરને વર્ણ સુવર્ણ છે. બંને હાથે ભંભા (એક જાતનું વાવ) વગાડતી ઊભેલી છે. તેણુની કંચુકી વાદળી રંગની છે. કમ્મર પર રંજની (ચિત્ર ૩૯) મૂઈના જેવું જ વસ્ત્ર વીંટાળેલું છે. ઈજાર પણું ચિત્ર ૩૯) રંજની જેવી છે.
ચિત્ર ૪૧ ૯. આધ્યાયિની મૂછના આપ્યાયિની મૂઈનાના શરીરને વણું ગુલાબી છે, તેણીના બંને હાથમાં તરે છે. કંચુકી લીલા પિપટીયા રંગની પરિધાન કરેલી છે. લાલ રંગની ટીપકીવાળું તથા કાળા રંગની ચિત્રાકૃતિવાળું લીલા રંગનું વસ્ત્ર કમ્મર પર વીટેલું છે. લાલ રંગની બુટ્ટીઓવાળી તથા કાળા રંગની ચિત્રાકૃતિવાળ પીળા રંગની ઇજાર તેણીએ પહેરેલી છે.
ચિત્ર ૪૨. ૧૦. વિશ્વભૂતા મૂછના વિવશતા મૂઈનાના શરીરને વણ સુવર્ણ છે. બંને હાથમાં મંજીરા પકડેલા છે. તેણીએ સોનેરી મિરીયાવાળી ગુલાબી રંગની કંચુકી પરિધાન કરેલી છે. કીરમજી રંગની ચિત્રાકૃતિવાળુ ગુલાબી રંગનું વસ્ત્ર કમ્મર પર વીટેલું છે. કાળા રંગની ચિજાતિ તથા સોનેરી મેરીયા સહિતની કેરી જેવા લીલા રંગની ઈજાર તેણીએ પહેરેલી છે.
ચિત્ર ૪૩, ૧૪. ચડી મૂઈના ચાંદી મઈનાના શરીરનો વર્ણ ઘેરે લીલે છે. બંને હાથે ઝાંઝ વગાડતી ઊભેલી છે. સિનેરી કંચુકી પરિધાન કરેલી છે. કાળા રંગની ચિત્રાકૃતિવાળા પીળા કેસરી રંગનું વસ્ત્ર કમર પર વીંટાળેલું છે. સફેદ રંગની ચિત્રાકૃતિવાળા ઘેરા ગુલાબી રંગની ઇજાર તેણીએ પહેરેલી છે.
ચિત્ર ૪૪, ૧૨, હેમા મૂઈના હેમા મૂછનાના શરીરનો સુવર્ણ વર્ણ છે. બંને હાથે પકડેલો શંખ વગાડતી તેણી ઉભેલી છે. ઘેરા ગુલાબી રંગની ચુકી પરિધાન કરેલી છે. કમર પર મધ્યમાં લાલ રંગની ટીપકી તથા સફેદ રંગની ચિત્રાકૃતિઓવાળા લીલા પાટીયા રંગનું વસ્ત્ર વીંટાળેલું છે. કાળા રંગની ચિત્રાકૃતિવાળા સેનેરી મારીયાવાળી પીળા રંગની ઇજાર તેણુએ પહેરેલી છે.
ચિત્ર ૪૫. ૧૩. કપર્દિની મૂળના કપર્દિની મૂઈનાના શરીરને સુવર્ણ વર્ગ છે. બંને હાથે એક જાતનું વાદ્ય વગાડતી ઊભેલી છે. કાળા રંગની કંચુકી પરિધાન કરેલી છે. કરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું વસ્ત્ર કમ્મર પર વીંટાળેલું છે. કાળા રંગની ચિત્રાકૃતિ તથા સેનેરી કીનારવાળું ઘેરા લીલા રંગનું ઉત્તરીય તેણીએ પહેરેલું છે.
ચિત્ર ૪૬, ૧૪. મિત્રી મૂછના મૈત્રી મઈનાને શરીરનો સુવર્ણ વર્ણ છે. ભેગા કરેલા અને હાથમાં તેણીએ એક જાતનું વાવ પકડેલું છે. લીલા પિોપટીયા રંગની ઠંચુકી તેણીએ પરિધાન કરેલી છે. કમરનું વસ્ત્ર (ચિત્ર ૪૫)ના જેવું જ છે. કાળી ચિત્રાકૃતિવાળા લીલા પિપટીયા રંગની ઇજાર તેણીએ પહેરેલી છે.
"Aho Shrutgyanam