________________
મૂછના વિચાર :
શુદ્ધ એવા સાત સ્વરોને જે આરહ (ઉંચે ચઢાવવું) અને અવરેહ (નીચે ઉતારવું) તેને મૂછના કહે છે અને તે મુઈના ત્રણે કામની સાત સાત છે. અર્થાત્ ત્રણે ગામની મળીને એકવીશ છે. સાત સ્વરના દરેક ના ત્રણ ત્રણ ગ્રામથી એકેક મૂર્વના ઉત્પન્ન થાય છે. આ રીતે સાત સ્વરની એકવીશ મૂછનાઓ છે.
આપણી ચિત્રાવલિમાં એકવીશ મૂછનાઓનાં ચિ અનુક્રમે આપેલાં છે. ૧. ઉત્તરા મૂઈના, ૨. ઉત્તરમંદ્રા મર્થના, ૩. અશ્વક્રાંતા મૂઈના, ૪. સૌવીરા મુના, ૫. નૃહૂંખ્યક મૂછના, ૬. ઉત્તરાયતા મૂઈના, ૭. રંજની મૂઈના, ૮. હૃધ્યકા મૂઈના, ૮. આખ્યાયિની મર્થના, ૧૦. વિશ્વભતા મૂન, ૧૧. ચાંદ્રી મૂર્ણના, ૧૨, હેમા મૂઈના, ૧૩. કપર્દિની મૂઈના, ૧૪. મિત્રી મૂઈના, ૧૫. ચંદ્રાવતી મૂઈના. ૧૬. પ્રિયસંધની મૂઈના, ૧૭. નડ્ડી મૂઈના, ૧૮, નંદી મૂઈના, ૧૯. વિશાલા મૂઈના, ૨૦. સુમુખી મૂઈના અને ૨૧. ચિત્રાવતી મૂઈના,
ચિત્ર ૩૩. ૧. ઉત્તશ મૂછના ઉત્તર મઈનાના શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીના જમણા હાથમાં વીણા છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે. કમ્મરના વસ્ત્રને રંગ કેસરી છે, તે વસ્ત્રમાં કાળા રંગની ચિત્રાકૃતિ તથા લાલ રંગની ફૂદડીઓ ચીતરેલી છે. પગે ઈજાર પહેરેલી છે.
ચિત્ર ૩૪, ૨, ઉત્તરમંતા મૂઈના ઉત્તરમંા મૂછનાના શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ બંને હાથથી વીણું પકડેલી છે. તેણીની કંચુકી સિનેરી મેરીયાવાળી પીળા રંગની છે. ઉત્તરીયવસ્ત્ર કાળા રંગની ચિત્રાકૃતિવાળું કાચી કેરી જેવાં લીલા રંગનું છે. બંને પગે કરમજી રંગની ચિત્રાકૃતિ અને વાદળી રંગની ટીપવાળી ઈજાર પહેરેલી છે, કમ્મરે બાંધેલું પાછળ ઉડતું વસ્ત્ર કાળા રંગની ચિત્રાકૃતિવાળા પીળા રંગનું છે.
ચિત્ર ૩૫ ૩ અવક્રાંતા મૂછના અશ્વક્રાંતા મૂઈનાના શરીરને વર્ણ સુવર્ણ છે. તેણી બંને હાથથી મંજીરા વગાડતી દેખાય છે. તેણીની કંચુકી લીલા પિપટીયા રંગની છે. કમર પરનું વસ્ત્ર કરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે, આગળ લબડત છેડે કાળા રંગની ચિત્રાકૃતિવાળા કેસરી રંગને છે. બંને પગે પહેરેલી ઈજાર સોનેરી મહેરીયાવાળી લાલ ચિત્રાકૃતિવાળી છે. તેણીને જમણે પગ જમીનને અડેલો છે, અને ડાબો પગ અદ્ધર છે.
ચિત્ર ૩૬, ૪. સૌવીર મૂછના સૌવીર મૂઈનાના શરીરને વર્ણ કમલના ફૂલ જેવું છે. તેણીએ બંને હાથે વાંસળી પકડેલી છે. કંચુકી કાળા રંગની પહેરેલી છે. કમ્મર પર રૂમાલ કાળા રંગની ટીપકીઓવાળા કેસરી રંગનો છે. તેણીની બજાર સફેદ તથા કાળા રંગની ચિત્રાકૃતિવાળી પિટીયા રંગની છે, ઇજારની કીનાર લાલરંગની ચિત્રાકૃતિવાળી સોનેરી રંગની છે.
ચિત્ર ૩૭. પ, ડ્રખ્યક મૂછના નહષ્ય મૂઈનાના શરીરને સુવર્ણ વધ્યું છે. તેણીએ પોતાની છાતી સમુખ બંને હાથે ખંજરી પકડેલી છે. કંચુકી લીલા રંગની પરિધાન કરેલી છે. લાલ રંગની ચિત્રાકૃતિવાળા પીળા રંગનું ઉત્તરીય વસ્ત્ર પહેરેલું છે. કીરમજી રંગની ચિત્રાકૃતિઓવાળો ગુલાબી રંગનો રૂમાલ કમ્મર ઉપર બાંધેલ છે. કાળા રંગની ચિત્રાકૃતિવાળી લીલા રંગની ઈજાર તેણુએ પહેરેલી છે. ઘેરા લાલ રંગની ચિત્રાકૃતિવાળી સોનેરી કીનાર ઇજારને ચડેલી છે.
ચિત્ર ૩૮ ૬. ઉત્તરાયતા સૂઈના ઉત્તરાયતા મૂઈનાના શરીરનો વર્ણ કમલના ફૂલ જેવો છે. તેણીના ગળામાં નગારું ઢેલક) લટકે છે. લટકતા નગારાને બંને હાથે વગાડતી તેણું ઊભેલી છે. કંચુકી વાદળી રંગની પરિધાન કરેલી છે. કમ્મર ઉપર
"Aho Shrutgyanam