________________
ચિત્ર ૧૬. ૬. રજનાશ્રુતિ રજના અતિના શરીરને વર્ણ પીળા છે. તેના બંને હાથમાં વીણું છે. કંચુકી લાલ હીંગળક જેવા રંગની છે. ઉત્તરસંગ વરચે કાળા રંગની ચિત્રાકૃતિવાળા આસમાની રંગનું છે, જેની બંને કીનારે સોનેરી શાહીથી શણગારેલી છે. ઉત્તરીયવસ્ત્ર કાળા રંગની ચિકડીએની ચિત્રાકૃતિવાળા લીલા રંગનું છે.
ચિત્ર ૧૭ ૭ રતિકાકૃતિ રતિક કૃતિના શરીરને વર્ણ પણ પીળા છે. બંને હાથે વણ પકડેલી છે. કંચુકી વાદળી રંગની છે. ઉત્તરસંગ વચ્ચે લાલ રંગની ચિત્રાકૃત્તિવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરાયવર વચ્ચે કાળા રંગની ચિત્રાકૃતિવાળા વાદળી રંગનું છે, જેની વચ્ચે સેનેટરી શાહીની ટીપકી કરેલી છે. (ચિત્રની નીચે છપાયેલું રક્તિક” બરાબર લાગતું નથી.)
ચિત્ર ૧૮. ૮. રીઢીકૃતિ રીદી અતિના શરીરને વર્ણ પીળો છે. બંને હાથે વણા પકડેલી છે. કંચુકી લીલા રંગની છે. ઉત્તરાસંગ વચ્ચે લાલ રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરીયવઝ વચ્ચે કાળા રંગની ચિત્રાકૃતિવાળા આસમાની રંગનું છે.
ચિત્ર ૧૯, ૯. ધાકૃતિ ફોધા બુક્તિના શરીરને વર્ણ સુવર્ણ છે. બંને હાથે વણ પકડેલી છે. કંચુકી રાતા હીંગળકીયા રંગની છે. ઉત્તરાસંગ લાલ ટીપકીવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરીયવશ વચ્ચે કાળા રંગની ચિત્રાકૃતિવાળા આસમાની રંગનું છે.
ચિત્ર ૨૦. ૧૦. વકાશ્રુતિ વજેકા અતિના શરીરનો વર્ણ સુવર્ણ છે. બંને હાથે વીણા પકડેલી છે. કંચુકી આસમાની રંગની છે. ઉત્તરાસંગ લાલ ટીપકીવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરાયવર્સ કાળા રંગની ચિત્રાકૃતિવાળા લીલા રંગનું છે; જેની કિનારે સોનેરી શાહીની છે.
ચિત્ર ૨, ૧૧. પ્રસારિણીતિ પ્રસારિણી અતિના શરીરને વર્ણ સુવર્ણ છે. બન્ને હાથે વીણા પકડેલી છે. કંચુકી વાદળી રંગની છે. ઉત્તરાસંગ વરચે સફેદ ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે. બંને કિનારે લીલા રંગની છે. ઉત્તરીયવસ્ત્ર લાલ રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૨૨. ૧૨. પ્રીતિકૃતિ પ્રીતિ શ્રુતિના શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી લીલા રંગની છે. ઉત્તરાસંગ વચ્ચે કરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે, બંને છેડા સોનેરી શાહીથી ચીતરેલા છે. ઉત્તરાયવર્સ વચ્ચે કાળા રંગની ચિત્રાકૃતિવાળા વાદળી રંગનું છે.
ચિત્ર ૨૩. ૧૩. માજનીતિ માજની કૃતિના શરીરનો વર્ણ સુવર્ણ છે. કંચુકી લીલા રંગની છે. ઉત્તરાસંગ કીરમજી રંગની ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું છે, બંને છેડા સોનેરી શાહીથી ચીતરેલા છે. ઉત્તરીય ચ ધોળા રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૨૪, ૧૪. ક્ષિતી શ્રુતિ ક્ષિતી શ્રુતિના શરીરને વર્ણ સુવર્ણ છે. કંચુકી સુવર્ણવર્ણની છે. બંને હાથમાં વીણું પકડેલી છે. ઉત્તરાસંગ કીરમજી રંગની ચિત્રાકૃતિવાળા આસમાની રંગનું છે. ઉત્તરીયવઝ કીરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું અને સોનેરી શાહીની કીનારવાળું છે.
"Aho Shrutgyanam