________________
સદીપિની તથા ૧. આલાપિની. આ ચાર શ્રુતિ પંચમ સ્વરની છે. ૧૮. મતી, ૧૯. હિી તથા ૨૦. રમ્યા. આ ત્રણ શ્રુતિ ધૈવત સ્વરની છે. ૨૧. ઉગ્રા તથા ૨૨. ક્ષાભિણી. આ બે શ્રુતિ નિષાદ
સ્વરની છે.*
ષજની ચાર વ્રુતિ છે. તેમાં ત્રીજી અને ચેાથી શ્રુતિએ ઋષભનું મિશ્રણ થાય છે. ઋષભની ત્રણ શ્રુતિ છે. તેમાં ત્રીજી શ્રુતિએ ગાંધારનું મિશ્રણુ થાય છે. ગાંધારની બે શ્રુતિ છે. તેમાં ખીજી શ્રુતિએ કામળ અથવા શુદ્ધ મધ્યમનું મિશ્રણ થાય છે. મધ્યમની ચાર તિ છે, તેમાં ખીજી શ્રુતિએ મધ્યમનું અને ચેાથી શ્રુતિએ પાંચમનું મિશ્રણ થાય છે, પચમની ચાર શ્રુતિ છે. તેમાં ચેાથી શ્રુતિએ જૈવતનું મિશ્રણ થાય છે. ધૈવતની ત્રણ શ્રુતિ છે. તેમાં ત્રીજી શ્રુતિએ નિષાદનું મિશ્રણ થાય છે. ચિત્ર ૧૧. ૧. તીવ્રાશ્રુતિ
તીવ્રા શ્રુત્તિના શરીરને રગના છેડાવાળા લાલ રગનું છે; ચિત્રાકૃતિવાળા સીસા રગ છે. કંચુકીના રંગ વાદળી છે,
વહુ પીળે છે. બંને હાથે વીણા પકડેલી છે. તેની વચ્ચે કાળા રંગની ચિત્રકૃતિ છે. તેણીના મસ્તકના વાળ ઠંડ ફમ્મરની નીચે
ચિત્ર ૨. ૧૨. કુમુદ્ધતીતિ
મુદ્દતી શ્રુતિના શરીરના વહુ પણ પીળે! છે. ખને હાથમાં વીણા પકડેલી છે, તેણીએ લીલા રગની ફચુકી પહેરેલી છે. ઉત્તરાસંગ અને ઉત્તરીય ચિત્ર ૧૧ જેવા જ રંગના છે.
ચિત્ર ૧૩. ૩. મદાશ્રુતિ
મદા શ્રુતિના શરીરને વણું પીળા છે. અનેં હાથે વીણા પકડેલી છે. આસમાની રંગની ક’ચુકી પહેરેલી છે. ઉત્તરાસંગ લાલ ર`ગની ચિત્રાકૃતિવાળા ઝુલાબી રંગનું છે. ઉત્તરીયવસ્ર કાળા રગની ચિત્રાકૃતિવાળા લીલા રંગનું છે.
તેણીનું ઉત્તરાસ ́ગ લીલા ઉત્તરીયવાના વચ્ચે કાળી સુધી લટકતા દેખાય છે.
ચિત્ર ૧૪, ૪. છંદાવતીદ્યુતિ
છંદાવતી શ્રુતિના શરીરના વહુ પીળે છે. જમણા હાથે વીણા પકડેલી છે, અને ડાખા હાથમાં કમલનું ફૂલ છે. કંચુકી લીલા રંગની છે. ઉત્તરાસંગને! રગ મા શ્રુતિના જેવા છે. ઉત્તરીયનગ્ન લાલ રગની ચિત્રાકૃતિ તથા સાનેરી ટીપકીયાવાળા આસમાની રંગનું છે.
ચિત્ર ૧૫. ૫. ધ્યાવતીદ્યુતિ
દયાવતી શ્રુતિના શરીરના વળું પીળા છે. તેણીના જમણા હાથમાં મછરા છે અને ડાબા હાથમાં વીણા છે. ઉત્તરાસંગના રંગ મદા શ્રુતિના જેવું જ છે. ઉત્તરીયવસ્ર કાળા રંગની ચિત્રાકૃતિવાળું આસ
માની રંગનું છે. કંચુકી લીલા રંગની છે.
* तीत्राकुमुद्वती मन्दाछन्दोवत्यस्तु षड्जगाः । ચાવતી રજીની ૨ રજિા વર્ષમે થતા ફ્છ}} रौद्री क्रोधा च गान्धारे वज्रिकाऽथ प्रसारिणी । प्रीतिश्च मार्जनीत्येताः श्रुतयो मध्यमाश्रिताः ॥३८॥ क्षिती रक्ता च दीपिन्यालापिन्यपि पञ्चमे । मदन्ती रोहिणी रम्येत्येतास्तिस्रस्तु धैवते ॥ ३९॥
उग्रा च क्षोभिणीति द्वे निषादे बसतः श्रुति ।
ते मन्द्र मध्यतारारव्यस्थान भेदात्रिधा मताः ॥ ४० ॥
— संगीतरत्नाकरे प्रथमस्वराध्याये तृतीयनादस्थान श्रुतिस्वरप्रकरणे ॥
"Aho Shrutgyanam"