________________
ચિત્ર ૩૪-૩૬ : ૧૯ ઉચિતાચારી ૨૫ ૧-૨, ઉંચા કરેલા કુંચિત પગને ચિત્ર ૩૪૫), એક પગથી બીજા પગની આગળ લઈ જવાની ઠિયાને (ચિત્ર ૩૪૬), સેલના પુત્ર (સારંગદેવે) “ઉચિતાચારી ? કહી છે.
સ્પષ્ટીકરણ : સંકેલા ચરણેને ઉંચા કરીને એક એકથી આગળ સ્થાપન કરવા તેને સેઢલના પુત્ર (સારંગદેવે) “ઉચિતાચારી કહી છે.
ચિત્ર ૩૪ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ સીધે જમીનને અડાડે છે. જ્યારે ડાબે પગ સંકોચીને જમણા પગની ઘૂંટીના ઉપરના ભાગ સુધી ઉચે કરેલ છે, જે એક પગથી બીજા પગને લઈ જવાને ભાવ દર્શાવે છે. બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪૬ : આ ચિત્રમાંની નર્તકીના જમણે પગ સહેજ ત્રાસે રાખી જમીનને અડાડેલો છે. જ્યારે ડાબે પગ ઢીંચણેથી વાળી જમણુ પગના ઢીંચણને અડાડીને પાછળના ભાગમાં રાખે છે, અને તેની એડી જમીનથી થેડી ઉંચી રાખેલી છે. તેણુના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪૭ થી ૩૪૯ : ૨૦ સ્તંભનદીડિકાચારી ૫ ૧ થી ૩, તિ પ્રસારેલા પગના પડખાથી (ચિત્ર ૩૪૭) બીજા પગના તળીયાની સાથે (ચિત્ર ૩૪૮) જો વારંવાર સંજના કરવામાં આવે તો ચિત્ર ૩૪૯) તેને “સ્ત ભનક્રીડનિકાચારી” (સ્તંભનકડિકાચારી) કહેવામાં અાવે છે.
ચિત્ર ૩૪૭ : આ ચિત્રમાંની નર્તકીને ડાબો પગ સહેજ ત્રાંસો રાખી જમીનને અડાડેલો છે. જ્યારે જમણે પગ =સે પસારીને ઢીચણેથી વાળીને, ઢીંચણની નીચેના ભાગ ડાબા પગ તરફ રાખીને, પગના તળીયાને ભાગ જમીનથી સહેજ ઉંચા રાખી રાખે છે. તેને જમણો હાથ વાળેલા જમણા ઢીંચણના આગળના ભાગને અડાડીને લટકતો રાખે છે. જયારે ડાબે હાથ ડાબા પડખે લટકતા રાખેલો છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ તથા હાથ ચિત્ર ૩૪૭ પ્રમાણે જ રાખેલા છે. માત્ર ચિત્ર ૩૪માં જે ક્રિયા જમણા પગની છે, તે ક્રિયા આ ચિત્રમાં ડાબા પગની છે અને ડાબો પગ જે રીતે ખેલે છે, તેને બદલે આ ચિત્રમાં જમણે પગ રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ તથા હાથ ચિત્ર ૩૪૭ પ્રમાણે જ રાખેલા છે. જે પસારેલા પગના પડખાંથી બીજા પગના તળીયાંની સાથે વારંવાર સંયોજવાને ભાવ ત્રણે ચિત્રોમાં દર્શાવે છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૦-૩૫૩ : ૨૧ લંધિતબંઘિકાચારી રુ૫ ૧-૨. અશિ૮ નામના સ્થાને રહેલો પગ (ચિત્ર ૩૫૦) જયારે વેગથી ખેંચીને બીજા પગ વડે ઓળંગવામાં આવે (ચિત્ર ૩૫૧) તેને “લંઘિતજઘિકાચારી કહી છે.
ચિત્ર ૩૫૦ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સહેજ તિર્થો રાખી જમીનને અડાડેલ છે. જયારે ડાબે પગ ઢીંચણથી વાળી, ઢીંચણથી નીચેના ભાગને જમણુ પગના પંજાથી સહેજ ઉંચે રાખી રાખેલ છે, જે ઉતાવળથી પગને બીજા પગ વડે ઓળગવાની તત્પરતા દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૧ : આ ચિત્રમાંની નર્તકીનો જમણે પગ ડાબા પગની પાછળના ભાગમાં રાખે છે, અને તેના પંજાની આંગળીઓ જમીનને અડાડીને પાછળનો ભાગ ઉચે રાખેલ છે. જ્યારે ડાબો પગ
૪, જ્યાં એક પગને સાથળ અને પાની જમીનને અડાડી ત્રાંસે લાબ રાખી, બીને પગ સંકુચિત રાખવામાં આવે તેને “ખંડસચિ' સ્થાન કહેવામાં આવે છે.
"Aho Shrutgyanam