________________
ઇ. સ. ૧૯૩૬ માં જૈન ચિત્રકલ્પદ્રુમ (ગ્રંથ પહેલા) નું પ્રકાશન મેં જાહેરમાં મૂક્યું ત્યારે, મને સ્વપ્નેએ ખ્યાલ ન હતુ કે આ ગ્રંથને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મલરો. પ્રસ્તુત ગ્રંથ એટલે મારેશ જૈનાશ્રિત કલાને જગત્ સમક્ષ મૂકવાને પ્રથમ પ્રયત્ન. આજે આ ગ્રંથ ચાર ઘણા મૂલ્યથી પણ દુષ્પ્રાપ્ય છે. જૈન ચિત્રકલ્પદ્રુમ (ગ્રંથ પહેલા) ના પ્રકાશનને ભારતમાં જૈન સમાજ, કળાપ્રેમી સજ્જને, જાહેર પુસ્તકાલયેા, જાહેર સંગ્રહસ્થાના તથા પરદેશના જાહેર પુસ્તકાલય અને સંગ્રહસ્થાનેા તરફથી જે અદ્વિતીય અને અવર્ણનીય આવકાર મક્લ્યા, તેનાથી પ્રેરાઇને મેં જૈનશ્રિત ફળાને લગતાં જૈન ચિત્રકલ્પલતા,૧ ચિત્રકલ્પસૂત્ર, ૨ Jain Miniature Paintings from Western India: Sri Kālakakatha Samgraha, પવિત્ર કલ્પસૂત્ર,પ જૈસલમેરની ચિત્રસમૃદ્ધિ, અટ્ટાકિા–કલ્પસુક્ષ્માધિકા, કલ્પસૂત્રનાં સેનેરી પાનાંઓ અને ચિત્રા તથા Masterpieces of the Kalpasūtrae Paintings નામના ગ્રંથા અત્યાર સુધીમાં પ્રકાશિત કર્યાં છે. મારાં આ પ્રકાશનને જેવી રીતે કળાપ્રેમી જનતાએ વધાવી લીધાં છે. તેવી જ રીતે પ્રસ્તુત ગ્રંથને પણુ વધાવી લઇને મારી કળા સાહિત્ય પ્રવૃત્તિને વધુ વેગ આપશે એવી આશા રાખું છું.
આ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવેલ કલાસમૃદ્ધિ પૈકી ચિત્ર ૧ થી ૧૯ વાળાં ચિત્રા, રાજસ્થાનમાં આવેલ જૈસલમેરના કિલ્લામાં આવેલા ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસુરિ જૈન જ્ઞાનભંડારમાં આવેલી તાડપત્રીય હસ્તપ્રત પરની કાષ્પટ્ટિકા પરથી રજૂ કરેલી છે. આ કલાસમૃદ્ધિ વિદ્વન્દ્વમુનિમહારાજ શ્રી પુણ્યવિજયજીએ તેઓશ્રીના સંવત ૨૦૦૬ના જૈસલમેર નિવાસ દરમ્યાન શોધી કાઢી હતી. આ કલાસમૃદ્ધિના અડધા ભાગ મેં “જેસલમેરની કલાસમૃદ્ધિ”ના નામથી ઇ. સ. ૧૯૫૨ માં પ્રસિદ્ધ કર્યો હતા અને બાકી રહેલે અડધે। ભાગ અહીં રજૂ કરેલે છે. આ કાષ્ઠટ્ટિકાએ લગભગ સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધીના સમયની હોય એમ મારું માનવું છે.
ચિત્ર ૨૦ થી ૫૭, ૬૦, ૬૫, ૭૦, ૭૫, ૭૮, ૮૩ અને ૮૬ વાળાં ચિત્રા, જૈસલમેરના ખરતરગીય જ્ઞાનભંડારની કલ્પસૂત્ર અને કાલકકથાની કાગળની હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. આ હસ્તપ્રત નવી દિલ્હીમાં યૂનેસ્કો તરફથી ૨૫-૧૧-૫૬ થી ૨-૧૨--૫૬ સુધી ભરવામાં આવેલાં જૈન ધર્મ
૧ સારાભાઈ મ. નવાખ ઇ. સ. ૧૯૪
૨
"1
ઇ. સ. ૧૯૪૧ ૩. મેાતીચંદ્ર એમ. એ. ઇ. સ. ૧૯૪૯
૪ અંબાલાલ પ્રેમચંદ શાહે ઈ. સ. ૧૯૪૯
૫ વિર્યમુનિ શ્રી પુણ્યવિજયજી ઈ. સ. ૧૯૫૨ ઈ. સ. ૧૯૫૨
39
"3
છ સારાભાઈ મ. નવાબ ઈ. સ. ૧૯૫૩
,,
""
27
..
નિવેદન
1 શ્રી વીતરાય નમ : 1
.
27
"
ઈ. સ. ૧૯૫૪
ઈ. સ. ૧૯૫૬
"Aho Shrutgyanam"