________________
ચિત્ર વિવલ્
ચવન-કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદ્ભવે છે. તેવી જ રીતે નિર્વાણુ–કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદ્ભવવાના જ; કારણ કે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેએનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણકામાં કઈ કઈ ચિત્રાકૃતિએ નક્કી કરેલી છે તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચે પ્રસંગેાને લગતા ચિત્રોમાં શંકા ઉદ્ભવવાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ,
૧ ચ્યવન–કલ્યાણકના પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકાર હુમેશાં જે જે તીર્થંકરના ચ્યવન-કલ્યાણકના પ્રસંગ હોય તેમનાં લૈન સહિત અને કેટલાંક ચિત્રોમાં તેનાં શરીરના વર્ણવાળી તે તે તીર્થંકરની મૂર્તિની પરિકર સહિત રજૂઆત કરે છે.
૨ જન્મકલ્યાણકના પ્રસંગ દર્શાવવા માટે હંમેશાં જે જે તીર્થંકરના જન્મ કલ્યાણકના પ્રસંગ દર્શાવવાને હાય તે તે તીર્થંકરની માતા અને તીર્થંકરના શરીરના વર્ણવાળા એક નાના બાળકની રજૂઆત તેઓ કરે છે.
૩ દીક્ષા–કલ્યાણકના પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થંકરના દીક્ષા-કલ્યાણકના પ્રસંગ રજૂ કરવાના હોય, તે તે તીર્થંકરની ઝાડ નીચે પંચમુષ્ટિ લેચ કરતી આકૃતિ, એક હાથથી ચેટલીના લેાચ કરતાં બેઠેલી અને તેની પાસે એ હાથ પહેાળા કરીને કેશને ગ્રહણ કરતા ઈન્દ્રની રજૂઆત ચિત્રમાં તેઓ કરે છે.
૪ કૈવલ્ય--કલ્યાણક-જે જે તીર્થંકરના કૈવલ્ય-કલ્યાણકના પ્રસંગ દર્શાવવાને તેના આશય હાય, તે તે તીર્થંકરના સમવસરણની રજૂઆત તે કરે છે.
૫ નિર્વાણ-કલ્યાણક-જે જે તીર્થંકરના નિર્વાણ-કલ્યાણકને પ્રસંગ દર્શાવવાના હોય, તે તે તીર્થંકરના શરીરના વર્ષે તથા લૂંછન સાથે તેની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી) આકૃતિની તથા કેટલીક વખત બંને બાજુએ એકેક ઝાડની રજૂઆત પ્રાચીન ચિત્રકારી કરતા દેખાય છે.
ચિત્રની પહેાળાઈ પણ ૨” ઈંચ
ચિત્ર ૨૨: ચૌદ સ્વપ્ન, પ્રતના પાના ૩ ઉપરથી આ અને લખાઈ ૩ ઈંચ છે.
દેવાનંદાએ જે ચૌદ મહાસ્વપ્નો જોયાં તે આ પ્રમાણે
૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લક્ષ્મી (અભિષેક), ૫ ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ (ધજા), હું પૂર્ણકુંભ (કલશ), ૧૦ પદ્મ સાવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવ વિમાન, ૧૩ રનના ઢગલા અને ૧૪ નિધૂમ અગ્નિ'
આ ચૌદ મહાસ્વમોનું વિસ્તૃત વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થએલ - પવિત્ર કલ્પસૂત્ર ’ નામના ગ્રંથના પૃષ્ઠ ૧૫ થી ૨૧ ઉપર કરવામાં આવેલું છે. વાચકેાની જાણ ખાતર અત્રે તેનું ટૂંક વિવેચન કરવામાં આવે છેઃ
^]
ર
૧
७
૧૩ ૧૪
૧ ગાય-વલ-લીં-મિત્તેઞ-ડ્રામ-ન્નત્તિ-વિનચર--ાય-એમ-૧૭મસર-ક્ષાર-વિમાળમબળ ચળુ-ચ-સિદ્દેિ ચ | ક્
-ષિત્ર
ત્ર પુષ્ટ છે.
૩
૫ ૧
. દ
૧૦
૧૧
"Aho Shrutgyanam"
૧૨