________________
જૈન કલા સાહિત્ય સંશોધન સિરીઝ પુ૫ ૧૩મું
જેન ચિત્રકલ્પકુમ
(ગ્રંથ બીજે) વિક્રમના અગિયારમાથી સલમા શતક સુધીની પશ્ચિમ ભારતની જૈનાશ્રિત કલાના લાક્ષણિક નમૂનાઓનો
પ્રતિનિધિ-સંગ્રહ
આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા સઘળાંચે ચિત્રો પ્રથમ વખત જ અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલાં છે. . .
સંપાદક અને પ્રકાશક ૧૪ સારાભાઈ મણિલાલ નવાબ : અમદાવાદ ૧ ઈ. ૧૫૮
Printed in India
"Aho Shrutgyanam