________________
૫૨ }
જૈન ચિત્ર કપન્નુમ ગ્રંથ બીજો
લક ૭૩
ચિત્ર ૧૧૭ થી ૧૨૬. કલ્પસૂત્રનાં સુંદરતમ સુધેલને. આ ચિત્ર ઉપરથી નીચે અનુક્રમે
જોવાનાં છે.
ચિત્ર ૧૧૭ માં વાવના પાણીમાં તરતી મતકા તથા હઁસપક્ષીઓની હારમાળા તથા વાવમાં પેસવાની અને માજુના ચબૂતરાએ, વાવમાનું પાણી અને વાવની આજુમાં ઉગેલા સુંદર છોડવાઓની રજૂઆત ચિત્રકારે ઘણી જ ખૂબીથી કરેલી દેખાય છે.
ચિત્ર ૧૧૮માં સુંદર છોડવાઓની ખાજુમાં ચરતાં સારસ પક્ષીના યુગલે બતાવેલાં છે. જે અનુક્રમે એક સારસપક્ષી, પછી સારસ બેલડી કે જેનું સુખ એક અને શરીર એ છે. પછી બીજી સારસ બેડલી બતાવી છે. ત્યારપછી ત્રીજી સારસ બેડલીમાં શુ એક મુખ અને બે શરીર બતાવેલાં છે. છેલ્લે ચાથી સારસ મેડલી ચિત્રકારે રજૂ કરીને આ સુશેલનમાં કુલ નવ સારસપક્ષીને ઉપયેગ કરેલા છે.
ચિત્ર ૧૧૯ માં જંગલમાં ઉગેલા સુંદર કુદરતી કરેલાં છે. હરણાની ગતિ તેની સજીવતા રજૂ કરે છે. હાય તેમ આ સુશાભન જોતાં લાગે છે. ચિત્ર ૧૨૦ માં પાણીની સપાટી ચર પક્ષીએ અજાયબી ઉપજાવે તેવી રીતે ચિત્ર ૧૨૧ માં સુંદર ફૂલના છોડવાએ અને તેની ડાળીઓ પર બેઠેલાં વિવિધ જાતનાં પક્ષીએની રજૂઆત કરેલી છે. દરેક પક્ષીની રજૂઆત જૂદીજૂદી રીતે કરેલી છે, જે ચિત્રકારનાં ચિત્રકળાનાં જ્ઞાન માટે માન ઉપજાવે તેમ છે.
પર તરતાં વહાણે તથા પાણીની સપાટી પર ઉડતાં જલરજૂ કરેલાં છે.
વ્રુક્ષા અને તેની અંદર દોડતાં હરણા રજૂ ચિત્રકારને પ્રાણીસૃષ્ટિનું ઉચ્ચ કેટિનું જ્ઞાન
ચિત્ર ૧૨૨માં દોડતી ગાયાની અને સુંદર વૃક્ષેાની રજૂઆત કરેલી છે.
ચિત્ર ૧૨૩માં અનુક્રમે છ પોપટ યુગલેાની રજૂઆત કરેલી છે.
ચિત્ર ૧૨૪ થી ૧૨૬માં અનુક્રમે કરચલીયાની, ભૌમિતિક આકૃતિની અને ડાંખળી તથા પાંદડાં સાથેનાં સુંદર ફૂલેાની રજૂઆત કરેલી છે,
૧૪ ૭૪
ચિત્ર ૧૨૭. શ્રીસુપાર્શ્વ પ્રભુ પ્રથમ પારણું કરે છે. શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતનાં પાના ૬૨ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાં કિંમતી વસ્ત્રાભૂષણે થી ચાલી રહેલા એ દેવા નીચા નમીને, નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએ ઊભા રહેલા મહેંદ્ર રાજાને ત્યાં ધનની વૃષ્ટિ ( ધનને વરસાદ ) કરતા દેખાય છે. રાજા મહેંદ્ર પાતાના બંને હાથે પકડેલા પરમાન્ન ( ખીર )ના પાત્રમાંથી, સાધુ અવસ્થામાં વહેારવા આવેલા સુપાર્શ્વપ્રભુના ઉંચા કરેલા જમણા હાથમાં, ખીર વહેારાવતા દેખાય છે. સુપાર્શ્વ પ્રભુના ડાબા હાથમાં દાંડા છે, અને પાણી વહેારવાની તરપણી છે. મહેંદ્ર રાજાની તથા બંને દેવેની વેશભૂષા આપણને ચિત્રકારના સમયના મહર્ષિંક લેાકેાની વેશભૂષાના સુંદર ખ્યાલ આપે છે. આ ચિત્ર પ્રસંગ બીજી કોઇપણ પ્રાચીન પ્રતમાં મળી આવતા નથી.
લક પ
ચિત્ર ૧૨૮ થી ૧૩૭ કલ્પસૂત્રનાં સુંદરતમ સુશાભનેા. આ ચિત્રા ઉપરથી નીચે અનુક્રમે
"Aho Shrutgyanam"