________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ - તે કાળે તે સમયને વિષે કુરુ નામે જનપદ-દેશ હતું. તેમાં હસ્તિનાપુર નામે નગર હતું,
જ્યાં અદાનશત્ર નામના રાજા હતા. તે સમયે મિથિલાનગરીમાં કુંભરાજાનો પુત્ર પ્રભાવતીદેવીને આત્મજ મલ્લિકમારીનો અનુજ (નાનો ભાઈ) મેલદિન નામનો કુમાર યુવરાજ હતું. તે મલ્લદિન કુમારે એકદા કૌટુંબિક પુછોને બે લાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અને મારા ઘરના ઉદ્યાનને વિષે એક મોટી ચિત્રસભા કરો. તે અનેક સ્તંભવડે સહિત
ભાવાળી કરે.' ત્યાર પછી તે ભલદિન કુમારે ચિતારાની શ્રેણિને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિયો! તમે મારી ચિત્રસભાને હાવ, ભાવ, વિલાસ અને બિકવાળાં પ (ચિત્રો) વડે ચીતરો. ચીતરીને મારી આજ્ઞા પાછી આપ.” તે ચિત્રકારની શ્રેણિએ ‘તથા પ્રકારે હે' એમ કહી તેની આના અંગીકાર કરી; અંગીકાર કરીને જ્યાં પોતાનાં ઘર હતાં ત્યાં તેઓ ગયા; જઈને તૂલિકા (પછી) અને વર્ણ (જુદીજુદી જાતના રંગ) ગ્રહણ કર્યો; ગ્રહણ કરીને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા; આવીને ચિત્ર સભામાં પ્રવેશ કર્યો; પ્રવેશ કરીને ભૂમિના વિભાગોની વહેંચણી કરી, વહેંચીને પિતાપિતાની ભૂમિને સજ્જ (ચિત્રને યોગ્ય તૈયારી કરી, સજજ કરીને તે ચિત્રસભાને હા, ભાવ વગેરે ભાવવાળાં ચિત્રો ચીતરવા માટે પ્રયત્નવાળા થયા. ત્યાં તે બધા ચિતારાઓની મધ્યે એક
मा गं सामी! तुन्भे तं चित्तगर वज्झं आणवेह ! तं तुन्भे णं सामी! तस्स चित्तगरस्स अन्नं तयाणुरूवं दंड निव्वतह, तए णं से मल्लदिन्ने तस्स चित्तगरस्स संडासगं छिंदावेइ २ निश्चिसयं आणवेइ, तए णं से चित्तगरए मल्लदिन्नेणं णिन्त्रिसए आणते समाणे सभंडमत्तोवगरणमायाए मिहिलाओ णयरीओ णिक्खमइ २ विदेहं जणवयं मझमझेणं जेणेव हथिणाउरेनयरे जेणेव कुरुजणवए जेणेव अदीणसत्तू राया तेणेव उवा०२त्ताभंडणिस्खेवं करेइ २ चित्तफलगं सज्जेइ विदेह. २ मल्लीए पायंगुटाणुसारेण एवं णिवत्तेइ २ कक्खंतरंसि छुब्भइ २महत्थं ३ जाव पाहुडं गेण्हइ २ हथिणापुरे नयरं मझमझेणं जेणेव अदीणसत्तू राया तेणेव उवागच्छति २ ते करयल जाव वदावेइ २ पाहुडं उवणेति २ एवं खलु अहं सामी! मिहिलाओ रायहाणीओ कुंभगस्स रन्नो पुतेणं पभावतीए देविए अत्तएणं मल्लदिन्नेण कुमारेणं निधिसए आणत्ते समाणे इह हब्बमागए, तं इच्छामि णं सामी ! तुम बाहुच्छायापरि गहिए जाव परिवसित्तए, तते णं से अदीणसत्त राया तं चित्तगदारय एवं वदासी-किन्नं, तुम देवाणुप्पिया! मल्लदिण्णेणं निधिसए आणत्ते?, तए णं से चित्तयरदारए अदीणसत्तराय एवं वदासी.-एवं खलु सामी ! मल्लदिन्ने कुमारे अण्णया कयाइ चित्तगरसेणि सद्दावेद २ एवं व. तुम्मे णं देवाणुप्पिया । मम चित्तसभं तं चैव सर्व भाणिसव्वं जाव मम संडासगं छिंदावेइ २ निविसय आणवेइ, तं एवं खलु सामी । मल्लदिन्नेणं कुमारेणं निधिसए आणत्ते, तसे णं अदीणसत्तू राया तं चित्तगर एवं वदासी-से केरिसए णं देवाणुप्पिया 1 तुमे मल्लीए तदाणुरूवे रूवे निव्वत्तिए? तते णं से चित्त• कक्खतराओ चित्तफलय गीणेति २ अदीणसत्तस्स उवणेइ २ एवं व०-एस णं सामी : मल्लीए वि० तयाणुरूपस्स रूवस्स केइ आगारभावपडोयारे निव्वत्तिए णो खलु सका केणइ देवेण वा जाव मल्लीए विदेहरायवरकाणगाए तयाणुरूवे रूवे निबत्तितए, तते ण अदीणसत पडिरूवजणितहासे दूयं सद्दावेति २ एवं वदासी-तहेब जाव पहारेत्थ गमणयाए (सूत्र ७३) पृ. १४२-१४३.