________________
૧૨
જૈન ચિત્રકટુપમ (૨) એને જૈનાશ્રિત એટલા માટે કહી કે આ કૃતિઓમાં આવેલા વિષે જૈનધર્મના કથાપ્રસંગોમાંથી લીધેલા છે, તેમનું નિર્માણ કરાવનાર આશ્રયદાતાઓ મોટા ભાગે જૈનધર્મી હતા અને આ કૃતિઓની સાચવણી જૈનાએ સ્થાપેલા ગ્રંથભંડારોમાં થએલી છે. પરંતુ એ કલાકારે પિતે કયા ધર્મના હતા તેને નિર્ણય કરી શકાતો નથી; કેટલાક વૃદ્ધ યતિઓ અને જૈન સાધુઓ આજે પણ સારી અને સુંદર ચિત્રાકૃતિઓનું નિર્માણ કરતા જોવામાં આવે છે તેથી માનવાને કારણ રહે છે કે એ કલાકારો મેટા ભાગે જેને હશે; પરંતુ કેટલાક નેતા પણ હશે.
તેથી જોકે કલાકારની દષ્ટિએ આ કલામાં રહેલું શિલ્પ ગુજરાતી શિલ્પ છે, છતાં આ શિલ્પ જે રૂપ ગ્રહણ કર્યું છે તેમાં જૈન વિષયો અને જૈન આશ્રયદાતાઓની સચિ નિયામક બન્યાં છે.
આ કલાને બરાબર સમજવામાં તથા તેને આસ્વાદ લેવામાં જૈન વિષયોને લગતી તથા તેના આશ્રયદાતાઓ વિષેની માહિતી ઉપકારક થઈ પડે છે. એમ પણ કહી શકાય કે આ વિના આ કલાની સમજણ બહુ જ અધૂરી રહે. પણ ઉપર કહ્યું તેમ શિલ્પ તો ગુજરાતી જ છે એ વિસરવાનું નથી; કેમકે ઈતર સંપ્રદાયના વિયે નિરૂપતી જે થોડીક કૃતિઓ મળી છે તેમાં પણ એ શિલ્પ જ રમી રહેલું છે.
!
છે
જ
૧૪
૧૮
1. AK. Coornarswamy in 'Journal of Indian Art No. 127 London 1914. ૧૧
in Catalogue of Indian Collection in the Museum of Fine Art'
Part 4. Boston 192.4. in 'History of Indian and Indonasian Art' pp. 119-121. 1927. in 'Bull. Mus. of Fine Arts' Boston. p. 7 1930,
in 'Eastern Art' pp. 236-24૦1930. 44 0. C. Gangoly in 'Ostasiatische Zeitschr' N.F. 2, 1925.
in 'Quart. Journ.Andhra Historical Research Society'Vol.IV.p.86-88. in 'Indian art and Letters' p. 104-115, 1930.
in 'Malavia Cominenioration Vol' 1932 pp. 285-289. 94 Ajit Ghose in 'Statesman' 26 Aug. 1928. Calcutta. Ro Nahar and K. Ghose in 'Epitome of Jainisın' 1917. R2 H. Von Glasenapp, final plate in his 'Jainsmus Berlin Gerinany, 1925. RR N. C. Mehta in 'Rupam' pp. 61-65, 1929 Calcutta. ૨૩.
in 'Studies in Indian Painting' pp. 15-28, 1927 Bombay. , in 'Gujarati Painting in the Fifteenth Century: A Further Essay on
Vasanta Vilasa' 1931 London.
in 'Indian Art and Letters' p. 71-78, 1932, 23 M.R. Majmudar: 'Some Illustrated Mss. of Gujarat school of Painting" in Seventh
Oriental Conference, 1933. હિંદી ભાષામાં—२७ श्रीयुत नानालाल चमनलाल महेता-'भारतीय चित्रकला पृ. २४-३६, इ. स. १९३३ अलाहाबाद.
K
૨૫.