________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૨
આવે ત્યારે જ યાગ્ય પરીક્ષણ થઇ શકે. આવા જ્ઞાનના અભાવને લઇને આ ક્ષેત્રમાં થએલું ધણું કામ કરી કરવાની જરૂર જણાય છે, કારણકે પૂરતી સામગ્રીના અભાવે અપાએલા ગ઼ા અભિપ્રાયે ભ્રામક દેખાય છે. સુભાગ્યે આ જાતની ઘેાડીક સામગ્રી આપણને પ્રાચીન શિલ્પપ્રન્થામાં મળે છે, પણ તેનું સંશાધન કરવાની જરૂર છે. આ કાર્યમાં પ્રાચીન પરંપરા પ્રમાણે કામ કરનારા શિલ્પીએની મદદ મળે તા વિશેષ લાભ થાય.
આ ગ્રન્થમાં જે ચિત્ર-બિ ઉદાહરણરૂપે આપેલી છે તેનું ફલાની દૃષ્ટિએ નિરૂપણુ કરતાં પહેલાં ઉપરનું સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ્ મનાતા ચિત્રવિવેચકાને પણ આ ચિત્રકળા સમજવામાં વિધ્ન નડયાં છે. તેમાં મુખ્ય વિઘ્ન આ ચિત્રકારોનાં લક્ષ્યનું અજ્ઞાન છે, પ્રથમ દૃષ્ટિપાતે આ ચિત્રા તેમના રંગચમત્કાર અથવા વર્ણચમકાર અર્પે છે. ‘શા સરસ રંગ છે ! શી ભભક છે ! કેટલી સભરતા છે ! કેટલી શ્રીમંતાઈ છે !’ ઇત્યાદિ ઉગારે એ ચિત્રા શ્વેતાં જ ઊડે છે. વેલબુટ્ટાઓના શણગાર પણ ધ્યાન ખેંચે છે. પ્રાણીઓ પણ ઠીક લાગે છે. પરંતુ માણસાનાં— સ્ત્રી-પુરુષાનાં ચિત્ર! તેતાં મનમાં છાના છાના એવા અભિપ્રાય ઊઠે છે કે આ ચિત્રકારાને કાંઈ આવડતું નથી ! આથી આ ચિત્રકલા વિષે અભિપ્રાય ઊતરવા માંડે છે! ઠીક છે; સાધારણ છે!” ઇત્યાદિ મત ઉચ્ચારાય છે, કારણ શેાધાય છે, ઇતિહાસ તપાસાય છે ! આ તો ધનકોએ, વાણીએએ, જૈનાએ પાયેલી કલા! તેમની સ્થૂલ કલાચિને સંતેાપનારી કલા! તેમની શ્રીમંતાને આગળ ધરતી સેાના-માતાની કલા !
આવા અભિપ્રાય બાંધનાર તે શિલ્પકારાને અને તે કલાપેાયક ધનિકાને અન્યાય કરે છે, તે ઇતિહાસને પણ કલુષિત કરે છે. પ્રથમ તે! પૈસાદારાની મરજી પ્રમાણે બધું થવું ોએ એ આજના યુગની મહાન શાધ તે દિવસના ધનકોએ કરી ન હતી; અને ધનકા ઇચ્છે તે પ્રમાણે પોતાની કલાને નમાવવાની ફરજ તે યુગના શિલ્પીઓએ સ્વીકારી ન હતી! એટલે ઐતિહાસિક દૃષ્ટિએ શોધ કરવી હાય તા ખાળવું એ ન્દ્રેએ કે આ શિલ્પીએસનાં ધ્યેયા શાં હતાં અને તેમના ભાવકાની કઇ અપેક્ષાએ હતી ?
વિષ્ણુધર્મોત્તરપુરાણના ‘ચિત્રસૂત્ર’ના નીચેના એ Àાકે વિચારે. તેમાંથી થાડેાક ઉકેલ થશે.
रेखां प्रशंसन्त्याचार्या वर्तनां च विचक्षणाः ।
त्रियो भूषणमिच्छन्ति वर्णाढयमितरे जनाः ।। ११ ।। इति मत्वा तथा यत्नः कर्तव्यश्चित्रकर्मणि ।
सर्वस्य चित्तग्रहणं यथास्यान्मनुजोत्तम ॥ १२ ॥
[૬ ૪૧]
રેખાને આચાર્યો વખાણે છે, અને વર્તનાને વિચક્ષણા; સ્ત્રીએ ભૂષણ ઇચ્છે છે અને બીજા માણસા—સાધારણ માણસા રંગની ભભક ઋ છે. આ પ્રમાણે સમજીને ચિત્રકર્મમાં તેવી રીતે ચલ કરવા, જેથી, હે મનુજોમાં ઉત્તમ! સર્વનું ચિત્ત ગ્રહણ થાય—સર્વને આનંદ આપે.
બધાને મનાહર લાગે તેવી રીતે ચિત્રો કરવાને! આ ક્ષેાકામાં ઉપદેશ છે, રેખા, વર્તના,