________________
સંક્ષેપાની સમજ
હેસિવ ૧—વડાદરામાં નરસિંહજીની પોળમાં આવેલા આત્માનંદ જૈન જ્ઞાનમંદિરમાંના શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની સુવણૢક્ષરી પ્રતઃ લિસ્ટ નંબર ૧૪૦૨.
હૈવિક ૨-—એ જ લિસ્ટ નંબર ૧૪૦૦ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત
હંસવિ॰ ૩—એ જ લિસ્ટ નંબર ૯પ૯ની ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત.
કાંતિવિ॰ ૧—ઉપરાંત જ્ઞાનમંદિરમાં આવેલા પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહની સુવાક્ષરી પ્રતઃ
લિસ્ટ નેમર ૨૧૮૯.
કાંતિવિ ર—એ જ લિસ્ટ નંબર ૨૧૮૮ની કલ્પસૂત્રનો પ્રતઃ અતિ જીર્ણ,
શાં. ભ.—શાંતિનાથ ભંડાર, ખંભાત.
સ. પા.—સંઘવીના પાડાના ભંડાર, પાટણ.
મેા. મા. બં—મેકા મોદીના ભંડાર, પાટણું.
ઉ. શ્રી. વી, શા સ.ઉપાધ્યાયજી શ્રીવીરવિજયજી શાસ્ત્રસંગ્રહ, છાણી, ઉ. ફા. ધ.—ઉજમ ફાઇની ધર્મશાળાના ઉપાશ્રય, અમદાવાદ.
દે. પા.ના દવે.-દેવસાના પાડા (અમદાવાદ)ને દાવિમલ શાસ્ત્રસંગ્રહ. જયસૂ.~~આચાર્ય મહારાજ શ્રીજયસૂરીશ્વરજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત. સાહન.—ઉપાધ્યાયજી શ્રીસેાહનવિજયજીના સંગ્રહની કલ્પસૂત્રની પ્રત. વિ. સં.–—વિક્રમ સંવત
ઇ. સ. ---ઇસ્વી સન
દી. બ.—દીવાન બહાદુર
જૈન ગૂ, ક. ભા. ૧—જૈન ગૂર્જર કવિઓ ભા. ૧ લે.