________________
૧૫૪
જેન ચિત્રકલપકુમ કહ્યું કેઃ “સ્વામી! આપ જે માર્ગે જાઓ છો તે છે કે તાંબાને સીધો માર્ગ છે, પણ રસ્તામાં કનકખલ નામનું તાપસનું આશ્રયસ્થાન છે ત્યાં હમણું એક ચંડકૌશિક નામને દિિવષ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળે.' છતાં કરૂણાળુ પ્રભુ, બીજા કોઈ ઉદ્દેશથી નહીં, પણ પેલા ચંડકૌશિકને પ્રતિબોધવા તેજ માર્ગે તેજ આશ્રમ ભણી ગયા. ચંડકૌશિકને પૂર્વમાં ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગોચરી વહોરવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક હાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પવિક્રમવા માટે હિતચિંતક શિષ્ય ગુરુને ઈરિયાવહી પકિકકમતાં, ગોચરિ પડિકકમતાં, અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં—એમ ત્રણ વાર દેડકવાળી વાત સંભાળી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દોડ્યા. પણ અકસ્માત એક થાંભલા સાથે અકળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ જાતિક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી વીને તે આશ્રમમાં પાંચસે તાપસનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલો બધે મેહ હતો કે કદાચ કોઈ માણસ આશ્રમનું કઈ કળ-કલ તેડે તે તેજ વખતે કોધે ભરાઇ, કહાડે લઈને મારવા દોડે-એક વખતે તે તાપસ ડા રાજકુમારને પિતાના આશ્રમના બાગમાંથી ફળ તેડતાં જોઈ ક્રોધે ભરાયો. કુહાડે લઇ મારવા ધસી જતો હતો, તેટલામાં અચાનક કુવામાં પડી ગયા અને ક્રોધના અવસાયથી ભરીને તેજ આશ્રમમાં પિતાના પૂર્વભવના નામવાળો દૃષ્ટિવિણ સર્ષ થયો.
મહાવીર પ્રભુ તો આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા-પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલો તે સર્ષ, સર્ય સામે દષ્ટિ કરી, પ્રભુની તરફ દષ્ટિજવાળા ફેંકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછો હટી જાય. એટલું છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા, આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિવાળા કવા માંડી. તથાપિ એ ક્વાળાઓ પ્રભુને તો જળધારાઓ જેવી લાગી! ત્રણ વાર દષ્ટિવાળા છેડવા છતાં પ્રભુનું એકાપ્યાન તુટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રાજે ભરાયે. તેણે પ્રભુને એક સખ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કેઃ “મારા તિવ્ર વિષને પ્રતાપ એટલો ભયંકર છે કે પ્રભુ હમણા જ પૃથ્વી ઉપર મૂછિત થઈને પડવા જોઇએ” પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર કસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર ૫ણું ઝેર ન ચઢવું. ઉલટું હંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
વિસ્મય પામેલો ચંશિક સર્ષ થોડીવાર પ્રભુની સન્મુખ નીહાળી રહ્યો, પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઇ એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પિતાનામાં પણું શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં. ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે હે
૫૧ આવી જ એક પાત બુદ્ધ વિશે જાતક નિદાનમાં છે ઉgવેલામાં (ભગવાન) બુલ એકવાર ઉલકા નામના પાંચ શિવાળા જટિલની અમિશાળામાં રાતવાસો રહ્યા જ્યાં એક ઉગ્ર આવિષ સ રહેતા હતા. બુધે તે સને જરાપણ ઇન