________________
ચિત્રવિવરણુ
૧૪૧
બ્રાહ્મણ પત્ની તેને લડવા લાગી કે: અરે નિર્ભાગ્ય શિરામણી! શ્રીવર્ધમાનકુમારે ત્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યા ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને તેવા જ નિર્ધન પાછા ઘેર આવ્યા! જાઓ-હજી પણ મારૂં કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષસમાન શ્રીવર્ધમાન પાસે જશેા તે તે ધ્યાળુ અને દાનવીર તમારૂં દારિદ્રય દૂર કર્યાં વિના નહિ રહે. પેાતાની સ્ત્રીનાં વના સાંભળી પેલે ાહ્મણ પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યો કેઃ હું પ્રભુ! આપ જગતના ઉપકારી છે, આપે તે વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દૂર કર્યું, હું સ્વામી! સુવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પશુ હું અભાગ્યરૂપી છત્રથી એવા ઢંકાઈ ગયા હતા કે મારી ઉપર સુવર્ણધારનાં એ ટીંપાં પણ ન પડવાં! માટે હે કૃપાનિધિ! મને કાંઇક આપો. મારા જેવા ગરીબ બ્રાહ્મણને નિરાશ નહિ કરા!' કરૂણાળુ પ્રભુએ તે વખતે પાતાની પાસે બીજી કઈ વસ્તુ ન હેાવાથી, દેવદૃષ્ય વસ્ત્રને અરધા ભાગ આપ્યા, અને બાકીના પાછો પાતાના ખભા ઉપર મુખ્યા ! (જીએ ચિત્રતી જમણી બાજુ),
હવે પેલા બ્રાહ્મણ, કિંમતી વસ્ત્રના અરધા ભાગ મળવાથી ખૂબ ખુશી થતો થતો સત્વર પેાતાના ગામ આવ્યું. તેણે તે અર્ધ દેવકૂષ્ય વસ્ત્રના છેડા બંધાવવા એક તૃણુનારને બતાવ્યું, અને તે કોની પાસેથી કેવી રીતે મેળવ્યું તે વૃત્તાંત અથથી ઈતિ પર્યંત કહી સંભળાવ્યા. તૂગુનારે આખરે કહ્યું કે ‘હું સામ! તે તું આ વસ્રના ખીને અરધા ટુકડા લઇ આવે તે અંને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરાપણ સાંધે ન દેખાય અને તું વેચવા જાય તે! તે અખંડ જેવા વસ્ત્રના એક લાખ સાનૈયા તો જરૂર ઉપજે, એમાં આપણા બંનેના ભાગ. આ સાંભળીને બ્રાહ્મણું કરીથી પ્રભુ પાસે આવ્યા. તે! ખરે, પણ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી, તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટકતા રહ્યો.
પ્રભુને દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક મહિનાથી કંપ્રંક અધિક સમય વીતી ગયે. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂતો અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયેા. પ્રભુ નિર્લોભ હેવાથી, પડી ગએલે વજ્રભાગ તેમણે પાધ્યા ન લીધા. પણ પેલો સામ નામના બ્રાહ્મણુ, જે એક વર્ષથી તે વસ્ત્ર માટે જ તેમની પાછળ પાછળ ભમતે તે, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાણ્યેા ગયે (જુએ ચિત્રની ડાખી બાજી).
ચિત્ર ૬ શ્રીમહાવીર નિર્દોષ્ણુ. ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુએ ચિત્ર ૭૧નું આ પ્રસંગને લગતું વર્ણીન.
ચિત્ર ૯૭ શ્રીપાર્શ્વનાથનો જન્મ. ચિત્ર ૮૪ વાળું જ ચિત્ર વર્ણન માટે જીએ ચિત્ર ૮૪નું જ વર્ણન.
Plate XXVIII
ચિત્ર ૧૮ પ્રભુ પાર્શ્વનાયના પંચમુષ્ટિ લાય, વર્ણન માટે જીએ ચિત્ર૧૧૦નું આ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર શ્રીને િમનાયના જન્મ અને મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ ફેરની પ્રતના પાના ૬૮ ઉપરથી