________________
ચિત્રવિવરણ
૧૧૩ ચિત્ર 8 સરસ્વતી–પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ૨૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની;
ચાર હાથ ઉપરના જમણા હાથમાં કમલ; તથા ઉપરના ડાબા અને નીચેના જમણા હાથમાં વીણ; નીચેના ડાબા હાથમાં પુસ્તક; કમલના આસન ઉપર ભદ્રાસને બેઠક; વાહન હંસનું છે; શરીરનો વર્ણ ગૌર (સફેદ); કંચુકી લાલ; મુકુટને રંગ લાલ રંગની ભાત વાળે પીળે; સરસ્વતીની જુદાજુદા પ્રકારની સુંદર મૂર્તિઓ જૈનમંદિરોમાં તાડપત્રની તેમ જ કાગળની હસ્તલિખિત પ્રતમાં જુદાજુદા પ્રકારનાં ચિત્રે તથા જૈનસાહિત્યમાં જુદા જુદા પ્રકારનાં ભિન્નભિન્ન સ્વરૂપની ક૫નાઓ જેટલી વિસ્તૃત રૂપમાં મળી આવે છે તેટલી ભારતના બીજા કોઈ સંપ્રદાયમાં મળી આવતી નથી. સરસ્વતીની મૂર્તિઓ, ચિત્ર તથા સ્વરૂપને લગતે એક જુદો વિસ્તૃત નિબંધ મેં તૈયાર કર્યો છે એટલે આ પ્રસંગ અત્રે જ સમાપ્ત કરું છું. સરરવતીની સૌથી પ્રાચીન મૂતિ મથુરાના કંકાલી ટીલામાં મળી આવી છે. ૨૧
चिन्तामणिं न गणयामि न कल्पयामि कल्पद्रमं मनसि कामगवीं न वीर्छ। ध्यायामि नो निधिमधीत गुणातिरेकमेक कपर्दिनमनुक्षणमेव सेवे ॥३॥ काले कलौ कवलयत्यपि देवशक्ति व्यक्तः प्रभावविभवस्तव यक्षराज । सन्तापयत्यपि महीमिह धर्मकाले ध्वंसेत शैल्यमहिमा न हिमाचलस्य ॥ ४ ॥ यस्यावतार समये समयेव सर्पत्कालागुरुस्फरितधमतमश्छलेन । नश्यन्ति भक्तजनतादुरितानि तानित श्रीकपदिनमहर्दिवमाश्रितोऽस्मि ॥५॥ व्यालादिनक्तवति तीर्थपथाऽभिधेऽस्मिन् पाथोनिधौ घनविपलहरीपरीते। पात्रोत्सव मनसिकृत्य कपर्दियक्षः त्वां कर्णधारमवधारयते जनोऽयम् ॥६॥ त्वं निर्धने निखधिनिधिरेव साक्षात् त्वं क्षीणचक्षुषि गतक्षतमेव चक्षुः। वं रोगिणि स्फुटगुणं प्रगुणत्वमेव त्वं दःखिते सुखमखण्डितमेव देव ॥७॥ दुःकर्मधर्ममथनी विनिपातजात चेतो विकारजरजः प्रशन प्रगल्भा । उल्लासनाय जिनशासनकाननस्य पीयूषवृष्टिरियमस्तु कपर्दिदृष्टिः ॥८॥ ते सिन्युसिन्धुरनिरन्तर वैरिवार पारीन्द्र पावकभवस्य भयस्य दूरे । यक्षेश्वराडि नखरोचिरपूर्वदूर्वी वात्सल्यपल्लवलवैरवतंसिता ये ॥९॥
कण्ठेषु भक्तिभरभासुरमानसानां ।
मुस्तालतेव शुचिवर्णगुणोज्ज्वलश्रीः । यक्षाधिपस्तुतिरियं निरयन्त्यधानि
सम्पद्यतां सकलसंघमहोत्सवाय ॥१०॥ 1 "The right hand figure represents a headless statue of Sarasvati, the goddess of sp. eech and learning, found in 1839 near the first or eastern temple in tlie mound, which