________________
ચિત્રવિવરણ
૧૦૫ મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચક્રેશ્વરી?)નું હોવાની શંકા ઉઠાવે છે પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે – સરસ્વતીનું જ ચિત્ર છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં લેવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્ણન માવદીfહૈ નામના એક વિદ્વાન જૈન સાધુએ રચેલા બૌફારસ્તંત્રમાં છે. ૧૦
નંબર ૮-૯નાં ચિત્રોની એકએક આકૃતિ જાણે એક જ ઝાટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, કલાકારનું પછી ઉપરનું અભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના આલેખાએલાં, સુશોભન અને સુરચનાના નમૂનારૂપ આ બે ચિત્રો છે. તેમાં સરસ્વતીની ઊભી મૂર્તિનું દેહસૌષ્ઠવ અને તેને અંગભંગ અલૌકિક પ્રકારનાં છે.
Plate IV ચિત્ર ૧૦ શ્રી હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાહંત કુમારપાળ, ખંભાતના શાં. . ની દશવૈકાલિક લઘુવૃત્તિની વિ. સં. ૧૨૦૦ (ઇ.સ. ૧૧૪૩)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતના છેલ્લા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવેલું છે.૧૧ ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર બેઠેલા આચાર્ય શ્રી હેમચંદ્રરિ, જમણા હાથમાં તાડપત્ર રાખીને, સામે બેઠેલા પોતાના શિષ્ય શ્રીમહેંદ્રસૂરિને પાઠ આપતા હોય તેમ લાગે છે, કારણકે આ પ્રત તેઓશ્રીના પઠન નિમિત્તે લખાવવામાં આવી હોવાને ઉલ્લેખ છે. મહેંદ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઉભેલી જે ગૃહસ્થની આકૃતિ ચીતરેલી દેખાય છે તે ઘણું કરીને ગૂર્જરેશ્વર કુમારપાળની હોય તેમ લાગે છે. શ્રી હેમચંદ્રસૂરિની આગળ સ્થાપનાચાર્ય છે તથા મસ્તક ઉપરની છતમાં ચંદરવો ચીતરેલે જણાય છે. ચિત્ર ૧૧ ચિત્ર નં. ૧૦ નો મોટો ભાગ ઘસાઈ ગએલો હોવાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી. રવિશંકર રાવળ પાસે તેના આદ્ય સ્વરૂપની રેખાવલિઓ પૂર્ણ કરાવીને અત્રે રજુ કરી છે.
१० वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरार्पितपुस्तिका । उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽमितानि सरस्वती ॥४॥-भ. पा. का. सं. भाग २ पृष्ठ १९८
ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ જપમાળને ધારણ કરેલા દક્ષિણ હસ્તવાળી; વળી નિર્મળ ડાબા હાથમાં પરતક રાખ્યું છે એવી તેમજ બંને કરકમળ વડે કમળને ધારણ કર્યું છે એવી સરસ્વતી અને મને વાંછિત અ---* ૧૧ પ્રશરિત નીચે પ્રમાણે છે
॥ मंगलं महाधी । संवत १२/१०० (१२००) वर्षे श्रावण सुदी ५ गुरु दिने अणहि [लपुरपत्तने સમત] રગાવી પૂર્વ[]િ . . . . વારિત્રપૂડામા સરસ્વતી વિદ્યાનિધન .... . wવ ત્રિય રસ .... વોઇ નિસન સૂર્યવિ ૩ોતરર . . . . . [+]રેંદ્રસૂરિમિઃ શિષ્ય[૮ના] . . . श्रिीहेमचंद्रेण महत्तर हेतो दशवकालिक लघुवृत्ति लिखापितमिति ।। लेखक पाटकयोः॥ शुभं भवतु [શિવમસ્તુ | ટ | ઠ |