________________
સંજનાચિત્ર
જણાય છે (ચિત્ર નં. ૧૬૪). કામદેવનું ચિત્ર ગુજરાતી સંપ્રદાચ આ પુણ્ય કામદેવ જ હોવો જોઈએ એમ સબળ અનુમાન થઈ શકે છે.
અહીં ચીતરેલી સ્ત્રીઓનાં વસ્ત્ર આભૂષણ તથા અંગમરોડ, દીર્ધ આંખે તથા અણિયાળાં નાક, એ બધું પ્રસ્તુત ચિત્રને નિર્માણકાળ પંદરમું શતક ઠરાવી આપે છે. કામદેવની મૂર્તિ કામદેવમૂર્તિનું વર્ણન શિલ્પ અને મૂર્તિવિધાનના ગ્રંથોમાં મળી આવે છે. એક ગ્રંથમાં “ળેિ પુરૂષ = વા મન્ચે ધનુ: '—જમણા હાથમાં પુપનાં બાણ અને ડાબા હાથમાં ફૂલભરેલું ધનુષ્ય—એ રીતે સજ્જ થએલો તેને વર્ણવ્યો છે. રાત્પરત્નમાં કામદેવના ડાબા હાથમાં શેરડીનું ધનુષ્ય અને
જમણા હાથમાં પંચપુપનાં બાણ હોવાનું જણાવ્યું છે.૧૪ કામદેવનું ચિત્ર તાડપત્રને પ્રચાર પડ્યા પછી ગુજરાતમાં કાગળનો ઉપગ થવાના સંધિકાળમાં એટલે સંવતના પંદરમાં શતકમાં ઉતારેલી ઉત્તરની સારાભાઈ નવાબના સંગ્રહની એક સમગ્ર પિથીમાં પહેલે જ પાન, પ્રારંભમાં ૬ નમ: ભજવનાચાં એ પ્રમાણે નમસ્કાર કર્યો છે અને સામે હાંસિયામાં મકરધ્વજનું ત્રિરંગી ચિત્ર આપ્યું છે (ચિત્ર નં. ૧૫૫).
એ ચિત્રમાં કામદેવના એક હાથમાં શેરડીનું ધનુષ્ય હોય એવો ભાસ થાય છે. બીજા હાથમાં એક બાણ છેઃ બાણુનું ફળ પાંચ પાંખડીના એક કમળફૂલથી બતાવેલું છેઃ અથવા લાંબા મૃણાલવાળી પાંચ પઘકળાઓ એકઠી બાંધી ન હોય એવું બાણ હાયમાં ધારણ કરેલું છે. માથા ઉપર મુકુટ “વસંતવિલાસ’ ‘બલગેપાલસ્તુતિ' અને “સપ્તશતી જેવા બ્રાહ્મણીય શ્રેના ચિત્ર નાયકોના મુકુટને આબેહૂબ મળતો આવે છે. જૈનશ્રિત ગુજરાતી કલાગ્રંથમાં પણ એ જ મુકુટ દેખા દે છે. •
પ્રસ્તુત ચિત્રની બીજી વિશિષ્ટતા તે કામદેવના અંગનો લલિત ત્રિભંગ છે. બાણું સાંધવાની આતુરતા, તીવ્રતા તથા એકાગ્રતા એ ત્રિભંગદ્વારા સુંદર રીતે અભિવ્યંજિત થયાં છે. અને અર્ધચિત્ર (profile) અથવા પાર્શ્વચિત્રધારા એ પ્રકારનો અગિક અભિનય વ્યક્ત કરવામાં ચિત્રકારને અનુકૂળતા મળી લાગે છે.
ત્રીજી વિશિષ્ટતા કામદેવની દાદીની છે. પુરુષત્વને સૂચન તરીકે એ મશ્નરાજ બતાવવાને શષ્ટાચાર પડી ગયા હોય એમ તકે કરી શકાય છે. કારણકે એવી જ દાદી તાડપત્ર ઉપરન કલ્પસૂત્ર તથા કાલકાચાર્યકથાનાં બારમાતરમા શતકનાં ચિત્રોમાં પણ દેખા દે છે. વળી ઉપર ગણાવી ગયા તે રતિરહસ્યના ચંદ્રકલાધિકારના ત્રીજા કલોકના ચિત્રમાં નારીકુંજરપર બેઠેલા કામદેવને પણ
૧૪ જુએ થશે માસિકં ફેમિસુવાવરું સા
पञ्चपुष्पमयान्वाणान्बिभ्राणं दक्षिणे करे ।