________________
જુન્નર-કૌત્ર યમલ્લામિન નન: 1 भोश्रुतघर-प्रभावक-स्थावरेभ्यो नमः ।
ન કદ અનુવાદકીય-સંપાદકીય નિવેદન જા !
C= જક
કર :
અનંતજ્ઞાની મીતીર્થકર ભગવતેનાં વચનાનુસાર અનંતદુઃખવરૂપ, અન તદુખફહ અને અનંત દુખપરંપરાવાળા આ સંસારમાં આ જીવ ચારય-ગતિ તેમજ ૮૪ લાખ જીવાનિમાં આમ-તેમ ચકડોળ માફક ઉંચે-નીચે અથડાતો અથડાતે, ભવિતવ્યતા પરિપકવ થવાના પગે અકામનિજાના કારણે હલકર્મી થવા સાથે સરિત્યાપાપ-ગેશન્યાય અતિદુર્લભ મનુષ્યભવ સુધી આવી પહોંચ્યા.
રક ભવમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા અને તેના ઉદ્યમવાળો હતું, પરંતુ આમલક્ષી દષ્ટિવાદોપદેશિક સંજ્ઞા કેઈ બવમાં પાગ્ય નથી. તે સંજ્ઞા મેળવવા પહેલાં જીવે અનેક વિશુદ્ધ પ્રયત્નો કરવા પડે છે. તીર્થકર ભગવંતના શાસન કે ગીતાર્થ ગુરુ મહારાજનો થગ થયા સિવાય, તેમના ઉપદેશ સિવાય તેવા પ્રયત્ન કરવા આત્મા વય હસિત થઈ શકતું નથી. તીર્થકર ભગવંતના આત્માએને પણ એટલા ભવ સિવાય લગભગ દરક ભવમાં ઉપદેશક ગીતા” થરુભગવંતના સહારાની જરૂર રહે, તો પછી સામાન્યઆત્મા માટે તે ઉપદેશક ગુરુમહારાજની વિશેષ જરૂર ગણાય.
હૂડા-અવસર્પિણના આ પાંચમાં આરામાં પણ શ્રીવી૨ભાગવતના અવિચ્છિન્ન પ્રભાવશાળી જૈનશાસનમાં તેવા અને જ્ઞાની ગીતાર્થ આચાર્ય ભગવંતો થઈ ગયા અને શાસનના પુય-પ્રભાવે હજુ પણ શાસનની ધુરા વહન કરનારા પ્રભાવક મહાપુરુ-ગુરૂવ થશે, જેના ઉપદેશગે દરેક કાળમાં શાસનની છત્રછાયામાં હતી પુણયશાળી આત્માઓ તેમના ઉપદેશાનુસાર સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગમાં જોડાશે, થિર થશે, વૃદ્ધિ પામશે અને બીજા આત્માના પ્રેરક બનશે.
તીર્થકર ભગવંતની ગેરહાજરીમાં પણ આચાર્ય ભગવંતાદિ ગીતા ગુરુભગવંતે તીથકના વચનાઝુસાર મહામારીનો જ ઉપદેશ આપી, અનેક શાસન પ્રભાવના
"Aho Shrutgyanam