________________
પહેલાને ચડતું મુકેલ છે
[ ૫૮૭ ]
માત્માને છુપાવતે, રખે મને કોઈ દેખી ન જાય, છૂપા અને પ્રગટ સેંકડો પાપ કરનાર લોકોને ધર્મમાં અવિશ્વાસ પ્રગટ કર્તા, લેકને એમ મનમાં થાય કે, શાકારે જ આમ પ્રતિપાદન કરેલ છે. આવા જીવો ધિક્કારપાત્ર જીવિત ધારણ કરે છે. જ કારણથી અતિચારવાળાને દેષ લાગે છે, માટે પ્રથમથી જ નિરતિચાર થવું. વળી છે એમ વિચાર કે મારે દીક્ષા-પર્યાય ઘણે લાંબે છે, તેથી જ ઈષ્ટકાર્યની સિદ્ધિ થવાની છે, તો વળી મારે નિરતિચાત્રાની શી જરૂર છે તેમ માનનારા પ્રત્યે કહે છે- ધમની અને ઈષ્ટસિદ્ધિની વિચારણામાં દિવસે, પક્ષે, મહિના, કે વર્ષોના પર્યાયની ગણતરી કરવામાં આવતી નથી. તેમાં તે મૂલગુ અને ઉત્તરગુણાની નિતિચારતા જ ગણતરીમાં લેવાય છે, તે જ ઈષ્ટ મિક્ષસિદ્ધિ મેળવી આપે છે. તે કારણે લાંબાકાળની દીક્ષા અકારણ છે, નિરતિચાતા તો સજજડ અપ્રમાદી હોય, તેને જ થાય છે, તે કહે છે- જે સાધુ દરરોજ રાત્રે અને દિવસે એમ વિચારે કે, “મેં આજે કેટલા ગુણ મેળવ્યા ? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેમાંથી કયો ગુની. આશાપના કરી? મિથ્યાવાદિક અગુણોમાં હું આદરવાળે તે નથી થયો એ આત્મહિત કેવી રીતે ચાલી શકશે? આ પ્રમાણે સદનુષ્ઠાન વિષયક અનેક પ્રકારના ઉપદેશ આપવા છતાં કેટલાક તેને સ્વીકાર કરતા નથી. બીજા કેટલાકે સ્વીકાર કરેલ હોય, તેમાં પ્રમાદી અને શિથિલ બની જાય છે, તે દેખાડતા કહે છે – આ પ્રમાણે આગળ ઋષભ ભગવતે વરસદિવસ તપ કર્યો, એમ કહી આદતુષ્ઠાન જણાવ્યું, અવંતિસુકમાલે પ્રાણ તે પણ મને ત્યાગ ન કર્યો, એમ ઉપદેશ આપી તુલના કરી, આયં મહાગિરિના દષ્ટાતથી તેમ ઉલટા-સુલટા દષ્ટાને આપી નિયમિત કર્યું, સમિતિ, ગુપ્તિ, કષાયજય, ગૌરવ, ઇન્દ્રિયવિષયક દાતે સમજાવી નિયંત્રણ સમજાવી, કર એષપાના રોનું રક્ષણ કરે, એમ અનેક પ્રકારે ઉલટા-સુલટા દષ્ટાન્ત-દાખલા આપવા પર્વ સમજાવ્યું, તો પણ ન પ્રતિબોધ પામે, પછી બીજો કયો ઉપાય કરવો ? ખરેખર તે જીવની લાંબાકાળ સુધી ભવામણ કરવાની તેવી ભવિતવ્યતા જ છે. નહિંતર કેમ પ્રતિબંધ ન પામે! એ જ વાત શિષ્યના પ્રશ્નપૂર્વક કહે છે. જે જ્ઞાનાદિક ગુણવાળી, સંયમ શ્રેણી શિથિલ બનાવી, તે ફરી સાશ અનુષ્ઠાન માર્ગમાં જનાર ન થાય તેના સમાધાનમાં જણાવે છે કે, તે શિથિલતા જે મોહની પ્રબળતાથી થનારી છે અને વજ. માફક સજજડ-દઢ-મજબૂત બનાવે છે, તેથી પછી અતિકષ્ટથી ઉદ્યમ કરી શકે છે. શિથિલ થયા પછી અપ્રમાદમાં ઉદ્યમ કો મુકેલ છે. માટે પ્રથમથી શિથિલ ન બનવાનો ઉદ્યમ કરવો.
બહુ ઉંચા સ્થાનથી નીચે પડેલો, અંગ, ઉપગ ભાંગી ગયાં હોય, તેને ફસ ઉપર ચડવાને ઉદ્યમ કો ઘણે મુશ્કેલ છે. આ અર્થ આગળ પણ અનેક વખત કહેવાઈ ગયા છે. જેમકે, ચક્રવર્તીને ચક્રવતી પણાના સર્વ સુખેને ત્યાગ કરે સહેલે છે, પરંતુ એસન્ન વિહારીને સુશીલતા છોડવી ઘણી મુશ્કેલ છે. બીજું દાન આપીને આ
"Aho Shrutgyanam