________________
હિતે પરેશ
[ ५८.1 માન્ય ન કર્યો. ત્યાર પછી પોતે અને બીજા સાધુ ભગવંત પાસે ગયા. ત્યારપછી તે એકલે તે ખોટી પ્રરૂપેક્ષાથી પાછા ન ફરે, તેની આચના ન કરી, પ્રતિક્રમણ ન કર્યું અને પંદર દિવસની સંખના કરીને-કાલ કરીને લાન્તકક૯૫માં તેર સાગર-- પમની રિતિવાળા કિલ્બિષિક-હલકી જાતિનો દેવ થયા. ત્યાંથી ચ્યવી ચાર-પાંચ એવા તિર્યંચ અને મનુષ્યના ભ સંસારમાં રખડી મહાવિદેહમાં સિલિપદ પામશે. પોતાની બહેનના પુત્ર, બીજી બાજુ પિતાની પુત્રીના પતિ એવા જમાલિ જેમને ભગવંત પિતાના હસ્તથી સંયમ-સામ્રાજ્ય આપેલું હતું. એવા જ પુરુષ ને ભાગવતની અવગણના કરે, તે પછી ખેદની વાત છે કે, આ કરતાં બીજા કૃતતાનો પ્રકર્ષ કરો
इंदिय-कसाय-गारव-मएहिं सययं किल्लिट्ठ-परिणामो। कम्मघण-महाजालं, अणुसमयं बंधई जीवो ॥ ४६० ॥ परपरिवाय-विसाला, अणेग-कंदप्प-विसय-भोगेहिं । संसारत्था जीवा, अरइविणोअं करते ॥ ४६१ ॥ आरंभपाय-निरया, लोइअरिसिणो तहा कुलिंगी अ। दुहओ चुक्का नवरं, जीवंति दरिद-जियलोए ॥ ४६२ ॥ सव्वो न हिंसियचो, जह महिपालो तहा उदयपालो। न य अभयदाणवणा, जणोबमाणेण होयव्वं ॥ ४६३ ।। पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तु ति । न य कोइ साणियवलि, करेइ वग्धेण देवाणं ॥४६४।। वच्चइ खणेण जीवो, पित्तानिल-धाउ-सिंभ-खोमेहिं । उज्जमह मा त्रिसीअह, तरतमजोगो इमो दुलहों ॥४६५॥ पंचिदियत्तणं माणुसत्तणं आरिए जणे सुकुलं । साहु-समागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ।।४६६॥ आउं संविल्लंतो, सिढिलंतो बंधणाई सच्याई । देहट्टि मुयंतो, झायइ कलुणं बहुं जीवो ॥ ४६७ ॥ इकं पि नथि जे सुटु सुचरियं जह इमं बलं मज्झ ।
को नाम दढक्कारो, मरणते मंदपुण्णस्स ? ॥ ४६८ ॥ युग्मम् ॥ સ્પર્શાદિ પાંચ ઈન્દ્રિય, કેશાદિક કષા, રસ-દ્ધિ-શાતારૂપ ત્રણ ગૌરવે, તથા જાતિ વગેરે નિરંતર કિલષ્ટ પરિણામવાળો જીવ સંસારમાં સમયે સમયે કમરૂપી મેધના મોટા સમૂહને બાંધે છે. એટલે કે કર્મરૂપી મેઘના પડવે કરીને જ્ઞાનરૂપ ચંદ્રને
"Aho Shrutgyanam"