________________
માલિની કથા
( ૫૭૯ ]
થઈ ગએલ હોવાથી ફરી કહ્યું કે, “અર શ્રમ! સંથારો પાથર્યો કે નહિં’ તાએ કહ્યું કે– પાથર્યો. એટલે નજીક આવીને જ્યાં દેખે છે, ત્યારે સંથારા પથ
તે હેવાથી તેને દેખીને મુશીબતે બેસી ગયા અને કેપ કરતાં કહ્યું કે, “અરે સાધુનો ! તમે અર્ધ સંથારો પાથરેલો હતો, અધુરો પથરાયા હતા, પૂણે પથરાયા ન હતો છતાં સંચાર પથરાઈ ગયે છે–એમ કહ્યું. ત્યારે શિષ્યોએ કહ્યું કે, “કરાતું હોય તે કર્યું, ચલાયમાન ચાલ્યું, ઉદીરાતું હોય, તે કદીયું, નિર્જરાતું નિયું, એ વગેરે જગવંતના વચનથી પ્રમાણભૂત માનેલું છે.
ત્યારપછી કેટલાક સમય સંથારામાં રહીને તે વખતે મિથ્યાત્વાકર્મને ઉદય થવાથી ન સંક૯૫ ઉત્પન્ન થયા. શરીર અને આત્મા બંનેમાં દાહવર સંક્રાન્ત શા એટલે સાધુઓને બોલાવીને કહ્યું કે, “અર સાપુ! મેં બહુ વિચારણા કરીને તાત્ય મેળવ્યું છે, તે તમે સાંભળે– “ભગવતે જે કરાતું હોય તે કર્યું એ વગેરે વચન કહેલાં છે, તે બહુ વિચાર કર્યા વગરનાં વચન છે. સંથારા પથરીતે હોય અને સંથાર પથરાઈ ગયો હોય એ બંનેના ભિન્નકાળ છે, તેના ક્રિયાકાળ અને પૂર્ણાહુતિના કાળમાં આંતરું હોવાથી. આ વિષયમાં ભગવાનનું વચન ખલના પામેલું છે” એમ હું નાણું છું. એમ કહ્યું, એટલે કેટલાક સાધુએ આપ કહે છે, તે બરાબર છે–એમ કહી જમાલિનું વચન માન્ય કર્યું. બીજા જેઓ ભગવંતના વચનને યથાર્થ માનનારા હતા, તેમણે આ પ્રમાણે કહ્યું કે- “હે માલિસૂરિ ! આ તમે કહે છે, તે બરા
નથી. નિમલ કેવલજ્ઞાનવાળા અને વીતરાગ ભગવાન કદાપિ ફેરફાર કહે જ નહિ. કેમકે, તેમને ફેરફાર બોલવાનું કોઈ કારણ નથી. શગથી, દ્વેષથી કે મોહથી જ અસત્ય વચન બોલાય. જેમનામાં એ ત્રણે દોષનો સર્વથા અભાવ હોય, તે કદાપિ જૂઠ વચન બેલે નહિં. આગમ એ આત પુરુષનું વચન છે. દોષનો ક્ષય થવાથી આપ્તગુણની પ્રાપ્તિ થાય છે.
જેના સર્વથા ક્ષીણ થયા હેય, તે જૂઠ વચન ન બોલે, કારણ જૂઠ બોલ– વાના કારણરૂપ રાગ, દ્વેષ અને અજ્ઞાન ચાલ્યા ગયા છે, તેથી નક્કી થયું, માટે “કરાતુ તે કર્યું” એ સત્ય વચન છે. આપ્તપુરુષે કહેલું હોવાથી, બીજા વાકયની જેમ જેમ બીઓમાં કહેવું છે કે, “પુરાણ, મનુસ્મૃતિ, અસહિત વેદ અને ચિકિત્સાશાસ
મા ચાર સર્વ આજ્ઞાસિદ્ધ છે, તેને યુક્તિથી ખંડિત ન કરવાં.” તે પ્રમાણે ભગવંતના વચનો નથી, જેમ જાતિવંત સુવર્ણની કષ. છે, તાપ, તાડનથી પરીક્ષા કરાય છે, તેમ ભગવંતના વચનની પણ તે તે પ્રકારે પરીક્ષા કરીને પછી સવીકારાય છે. આમાં કંઈ વિચારણીય છે, માટે આ નથી વિચારતા, પરંતુ જાતિસુવર્ણ છે, પછી તાપાદિકની પરિક્ષામાં શા માટે ભય રાખે છે. એ વગેરે ઉપાલંભનું પાત્ર બને. વળી જે કહ્યું કે, પથરતા અને પથરાયે બનેને નિકાળ છે ઈત્યાદિ જે કર, તે બાળક-અજ્ઞાનીનું વચન છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાલ તે બંનેને કથાચિત એ
"Aho Shrutgyanam