________________
- એપિકના સમ્યકત્વની પરીક્ષા
[ ૫૬૯ } ભક્ત છું કે કેમ? અથવા તે તમારી કૃપાનો પાત્ર થ નથી કે શું ? હે પ્રભુ ? ઇન્દ્રના વજ માફક આપ અતિનિટુર છે કે, જેથી કરીને આવી વ્યક્તિ હોવા છતાં, બાપ પ્રમાદી મા પર કૃપા કરતા નથી. મેરૂનો દંડ અને પૃથ્વીને છત્ર કરવા આપ અમથે છે, તો પછી મારા સ૨ખાને ઉદ્ધાર કરવા આપ સમર્થ નથી– એ શી રીતે મહા કરી શકાય?
ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “હે શ્રેણિક! તે નારકાયુષ્ય આગળ બાંધેલું છે, તેથી નકી તારી તે ગતિ થવાની જ છે. આ જન્મમાં અહિ આ ધેલું આયુ તે તે પ્રમાણે અવશ્ય જોગવવું જ પડે, બધેલાં કર્મ હોય, તે જોગવવાં જ પડે એવો કમને સ્વભાવ છે, તે કોઈ ફેરવવા શક્તિમાન્ થઈ શકતા નથી. આમાને આણુ અને અણુને આત્મા કરવા માટે કઈ શક્તિમાન્ નથી, અવશ્યથનાશ બાવીભાવમાં મનુષ્યની શક્તિ ચાલી શકતી નથી. પરંતુ આવતી વીશીમાં તમે પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશે. માટે હે રાજન ! તમે અવૃતિ ન કરશો. તે સાંભળીને હર્ષની. અધિકતાથી વિકસિત નેત્રકમળવાળા રાજા પ્રણામ કરી અંજલિ જેડી પ્રભુને કહેવા લાગ્યું કે, “હે પ્રભુ! તે શું હું નરકાવાસમાં ન જા ઉં, તેવો કોઈ ઉપાય છે જ નહિ?” પ્રભુ આ વસ્તુ અવશ્ય બનવાની છે, એમ જાણતા હોવા છતાં પણ ધીરજ વગરના તેને ધીરજ ઉત્પન્ન કરવાના કારણથી આ પ્રમાણે ઉપાય કો. “હે પૃથ્વી પતિ! એ કપિલા બ્રાહ્મણી પાસે બક્તિપૂર્વક તપસ્વી મુનિને એક વખત પણ છાએ દાન અપાવો, તથા કસાઈ કાલસોકરિકને એક દિવસ હિંસા બંધ કરવો, તો તમને દુમતિ, મળવી અંધ થાય, નહિંતર ન થાય, કાર્યતાપની વિચારણા કરીને કે, “આ કાર્ય ક્ષણવારમાં થઈ શકે તેવાં છે, તેથી મનમાં હર્ષ પામ્યા અને વિરમયથી અત્યંત નૃત્ય કરતે હતો
બગવંતને નમસ્કાર કરીને પોતાના નગર તરફ પાછો વળે. શ્રેણિક રાજા જિનશાસનમાં દઢ હતું, જેને દેવતાઓ પણ લાભ પમાડી શકતા ન હતા. કોઈક સમયે આ દશક દેવ તેમના સમ્યકત્વની પરીક્ષા કરવા નીકળે અને આવા પ્રકારને દષ્ટિમોહ પમાડયો. કેઈક સરોવરના કાંઠે મસ્તક પર માછલાં પકડવાની જાળ અને માંસકડાથી બરતી ઝેલિકા તેમ જ જાળમાં પકડેલા મયુક્ત મુનિ શ્રેણિકના
ખવામાં આવ્યા, તેવા પ્રકારના મુનિને દેખી વિચારવા લાગ્યા કે, “કમના બારીપણાને ધિક્કાર થાએ કે, જિનેન્દ્ર ભગવંતના મહાવ્રતમાં રહેલો આત્મા પણ માછીમાને છે કર છે! સેનાને આગળ ચલાવીને પોતે છેડાને પાછો વાળીને એકલો એથિક તે સાધુની પાસે ગયે. તેને ઘણા કોમળ વાકયાથી કહ્યું કે, “આ તારું વર્તન કેવું વેષથી વિરુદ્ધ છે. જૈનમુનિને વેષ ધારણુ કરી મત્ય અને કાચબાને વધ કરે છે. કોઈ દિવસ મદિરા અને ગાયની પાંચ પવિત્ર વસતુ એક પાત્રમાં એકઠી. થાય ખરીહે સાધુ! તું જ તેને જવાબ આપ. નિમલ ફિટિઅર7 સરખા
"Aho Shrutgyanam