SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ કપટી ક્ષેપકનું દૃષ્ટાન્ત ( ૫૪૫) સુખેથી લોકોને ત્યાંથી ચેરી કરી શકાય. લોકોના ઘર જઈ તેમના સદ્ભાવ, વૈભવ, છિદ્રો, પ્રવેશથાન જાણીને તમને કહીશ. દુશચારીઓએ તે માન્ય કર્યું. પેલા પરિવ્રાજકનો વેષ ધારણ કર્યું, ત્યારપછી ત્રણ ગામ વચ્ચે તપોવનમાં તપ તપવા લાગે. ચેરાએ વાતે ફેલાવી કે, “આ મહાતપસ્વી મહિને મહિને ઉપવાસ કરી પછી ભોજન કરે છે.” એટલે ગામલોકો બોલવા લાગ્યા કે, આ મહાતપસ્વી અને મહાજ્ઞાની છે. તે તપસ્વી ન હોવા છતાં બીજાને છેતરવાની ચિંતાના સંતાપવાળા ચિત્તથી સુકાએલ દેહવાળો જણાતો હતો, એટલે કે “અહે! આ મહાપરવી છે.” એમ વિચારી તેની પૂજા કરે છે અને નિમિત્તો પૂછે છે. પેલો પણ નિમિત્તો કહે હતે. લોકોને તે સદભાવથી પિતાના ઘરે લઈ જતા હતા. લોકો પોતાનાં ગુપ્તસ્થાનો પણ તેને બતાવતા હતા. બગલાની ચેષ્ટા કરતો પતાને જાણે કોના પર ઉપકાર કરતો હોય, તેમ આત્માને પ્રકાશિત કરતો હતો. ચારાને ખાતર પાડવાના સ્થાનો બતાવતો હતો. એ સાથે રાત્રે લોકોના ઘરમાં ચારી કરતો હતો. થોડા કાળમાં તે તે કોઈ લેક બાકી ન હતો કે, જે તેણે ચાર્યું કે ચરાવ્યું ન હોય. એક દિવસે કુલપુત્રે જયારે ચાર ખાતર પાડતું હતું અને તેનું મુખ ખેત હતું, એ જાણીને ખાતરના મુખમાં પકડી શકાય તેવો ફસે નાખે. પ્રવેશ કરતાં જ ચોરને ફસામાં સપડા. બીજા ચારો તે તેનાથી દૂર પલાયન થઈ ગયા. સવારે પકડાએલા ચોરને રાજા પાસે લઈ ગયા. રાજાએ કહ્યું કે, ‘એ ખરી હકીકત જણાવે, તો આ બિચારાને છોડી મૂકો.” સમજાવીને શાંતિથી પૂછયું, છતાં પશુ કહેતો નથી, એટલે ચાબુકના માર મરાવ્યા એટલે ખરી હકીકત જણાવી. પરિવ્રાજકને દોરડાથી બંધાવીને બોલાવો . ખૂબ માર માર્યો, એટલે આતાં બાકી રહેલું લોકોનું ધન પાછું આપ્યું. “બ્રાહમણપુત્ર છે' એમ ધારી મારી ન નાખતાં તેની આંખે છેદી નાખી. પાછળથી ભિક્ષા માત્ર પણ ન મેળવતા લોકોથી તિરસ્કાર પામતે પશ્ચાત્તાપથી જળી રહેલે પોતાને શોક કરવા લાગ્યો. આ દષ્ટાંત સાંભળીને કપટચરિત્રનો ત્યાગ કરીને યથાસ્થિત આચરણ આચરવું. આવા પાત્યાદિક અનેક આકારવાળા હોય છે, કહે – एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसन्नो । दुगमाई-संजोगा, जह बहुआ तह गुरू हुंति ॥ ३८७ ॥ गच्छगओ अणुओगी, गुरुसेवी अनियओ गुणाउत्तो । संजोएण पयाण, संजम-आराहगा भणिया ॥ ३८८ ॥ निम्ममा निरहंकारा, उवउत्ता नाण-दसण-चरित्ते । एगखि(क्खे)त्ते चि ठिया, खवंति पोराणयं कम्मं ॥३८९।। "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy