________________
તપાદ્વાર
[ પ૩૩ ] નાશ કરનાર, ઈન્દ્રિયોને દમન કરનાર, સર્વમંગલમાં પ્રથમ મંગલ, ઈષ્ટકાર્યની રિદ્ધિ કરનાર, દેવનું આકર્ષણ, દુષ્ટનું દહન કરનાર, સર્વઅર્થની અને પરંપરાએ મની સંપત્તિ પમાડનાર હોય તો જિનેશ્વર કરે અને કહેલો તપ છે. આ કહેલા પ્રભાવવાળું તપ જગતમાં વિખ્યાત એવા તીર્થકર ભગવંતોએ કહેલું છે, જે તપ તકાર શાશ્વત સુખની લમસુંદરી સાથે પાણિગ્રહણ કરે છે, માટે કોઈ પણ સંસારના ફળની ઈચ્છા રહિતપણે વિધિસહિત શ્રદ્ધા અને વિશુદ્ધ આશય-સહિત શક્તિ અનુસાર ઉત્તમ ભક્તિથી તપ કરવું જોઈએ. (૨) હવે શક્તિદ્વારના અષિકામાં મારી શક્તિ નથી” એવા બહાનાં આગળ કરીને જે પ્રમાદ કરે છે, તેને શિખામણ
जइ ता असकणिज्ज, न तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि, संजमजयणं जईजोगं ? ॥३४४॥ जायम्मि देहसंदेहयम्मि जयणाइ किंचि सेविज्जा।
છુ સો જ નિરકનમો જ તો સંગમો છો? રૂપdl मा कुणउ जइ तिगिच्छं, अहियासेऊण जई तरह सम्म ।
अहियासितस्स पुणो, जइ से जोगा न हायति ।।३४६।। સાધુને શરીરમાં તેવા મહારોગાદિક થાય, શરીર સંદેહ થાય ત્યારે સિદ્ધાંતની આજ્ઞા પ્રમાણે અપવાદપદે યતનાપૂર્વક અશુદ્ધ આહાર-ઔષયાદિકનું સેવન કરવું પડે, પરંતુ શાતાની લંપટતાથી નહિં. જ્યારે નિરોગી થાય, ત્યારે પણ નિરુદ્યમી રહે, શુદ્ધ આહારદિક વેષણામાં પ્રમાદ કરે- અશુદ્ધ આહાર ગ્રહણ કરવાનું ચાલુ રાખે, તે તેને સંયમ કેવી રીતે કહેવાય ? આ પાંચમા આરામાં તેવા પ્રકારનું સંઘયણું મજબૂત ન હોવાથી ભિક્ષુતિમા, મા અક૯પ વગેરે આકરાં અનુષ્ઠાન કરવા સમર્થ નથી, તે આત્માને સ્વાધીન શકય વિધિ-નિષેધરૂપ સાધુને ચાગ્ય આગળ જણાવેલ રયમ, યાતના, સમિતિ, ગતિ, કષાયજય ઈત્યાદિ યથાશક્તિ કેમ કરૂં નથી ? (૩૪૪) શંકા કરી કે, આગમ ઉત્સર્ગ–અપવાદરૂપ છે, તે અપવાદથી પ્રમાદ કરનારને ક દોષ છે? એમ ન બાલવું. સારી રીતે તવ ન જાણેલાનું એ વચન સમજવું. તે આ પ્રમાણે-આગમમાં કહ્યા પ્રમાણે અપવાદ સેવવાની જરૂર પડે, ત્યારે કોઈ વખત થતાપૂર્વક અપવાદ સેવે, પરંતુ શાતા ગૌરવની લંપટતાથી તેના ખોટા બહાનાં આગળ કરીને અપવાદમાં ન પ્રવર્તવું. શાસ્ત્રમાં કહેતાં અનુષ્ઠાનમાં પિતાની શક્તિની તુલના કરી પ્રવર્તવું-એ ભાવ છે. સાધુને શરીરમાં મહારોગાદિક થાય, શરીર– સંદેહ થાય, ત્યારે સિદ્ધાંતની આજ્ઞાનુસાર અપવાદ પદે યતનાપૂર્વક અશુદ્ધ આહાર, ઓષધાદિકનું સેવન કરવું પડે, જ્યારે નિરોગી થાય, ત્યારે પણ અશુદ્ધ આહાર વાપરે, શુદ્ધ આહાર ગષણ કરવામાં નિદ્યમી રહે. અશુદ્ધ આહારાદિક વાપરવાનું
"Aho Shrutgyanam