________________
( ૫૩૦ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલ
પિતાને ઉત્તમ ક્ષત્રિયાદિક જાતિ મળી હેય, શરીરની સુંદરતા, બેલ, શ્રુતાગમનો બાપ, તપ, ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ, સંપત્તિ-શેઠાઈ મળેલ હય, તેના કારણે પિતાને તે સંબંધી અદ્ધિમાન થાય અને બીજાને હલકા પાડે, હું આવા બળવાળે છે, તે નિબંબ છે-એમ કરી બીજાની અવગણના-તુચ્છતા કરે તે પાવગરના સંસાર– સમુદ્રમાં નીચસ્થાન મેળવતે અનતા કાળ સુધી ભવ-બ્રમણ કરે, માટે આડે મદનો સર્વથા સાધુએ ત્યાગ કરવો. સારી રીતે યતના-પૂર્વક સંયમ પાળનાર સાધુ ને -જાતિમ વગેરેમાં ડૂબી જાય, તો તે મેતાર્ય, હરિકેશબલની જેમ જન્માંતરમાં કરેલ જતિમાના દોષથી ઉપાર્જન કરેલ કર્મપરિણતિશથી અન્ય જાતિમાં ઉત્પન્ન થયા, જે આગળ કહી ગયા છીએ. (૩૩૧-૩૩૨-૩૩૩) હવે બ્રહ્મચર્ય શુદ્ધિાર
इत्थि-पसु-संकिलिलू, वसहि इत्थीकहं च वज्जतो । इत्थिजण-संनिसिज्ज, निरूवणं अंगुवंगाणं ॥ ३३४ ॥ पुव्वरयाणुस्सरणं, इत्थीजण-विरहरूवविलवं च । અચંદુ માત્રફુલો, વિવેગવંતો ગ શાહાર રૂરૂર છે वज्जतो अ विभूसं, जइज्ज इह बंभचेरगुत्तीसु ।
साह तिगुत्ति-गुत्तो, निहुओ दंतो पसंतो अ ॥३३६॥ त्रिभिर्विशेषकम् ।। મન, વચન, કાયાની ગુપ્તિવાળો-યોગેનો નિરોધ કરનાર શાન્ત અશુભ વ્યાપારહિત, ઈન્દ્રિયોને જિતનાથ, કષાયોને જિતનાર એવા સાધુ, સ્ત્રી, નપુંસક, દેવી, પશુથી જે સ્થાનમાં રહેલી હોય તેવા ઉપાશ્રય-મકાનમાં ન રહે. અમુક દેશની સ્ત્રીઓ આવી ચતુર, આવાં વસ્ત્ર પહેરનારી હોય ઈત્યાદિ સ્ત્રીકથા ન કરે, જે આસન પર કે સ્થાન પર સ્ત્રી બેઠી હોય, તે ઉઠવા પછી મુહૂત સુધી ત્યાં ન બેસવું, સ્ત્રીનાં સ્તન, થાન, સાથળ, અગોપાંગને પામથી ન દેખવાં, ગૃહસ્થપણામાં ભગવેલ વિષયક્રીડાઓ યાદ ન કરવી. આજનના વિરહનાં વિલાપ-વચને પગનાં કારણ હોવાથી ન સાંભળવાં, ભીંતના ચોઠે હી એકાંતમાં કામકીઠાના શબ્દો ન સાંભળવા, બહુ સનેહવાળા પૌષ્ટિક આહાર ગ્રહણ ન કરો અને ગજા ઉપરાંતનું ભજન ન કરવું, શરીર-સંસ્કાર, શરીરશભા-ટીપટાપ કરી વિભૂષિત ન દેખાવું, આ નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિમાં યતના કરવી. (૩૩૪-૩૩૫-૩૩૬ ) નગર-ગામમાં દરરાજ ને સંભવ હોવાથી વિશેષપણે તેને પરિહાર કરવા કહે છે. -
गुज्झोरु-वयण-कक्खोरु-अंतरे तह थणतरे दहुँ । साहरइ तऔं दिढि, न य बंधइ दिद्विए दिढि ॥३३७॥
"Aho Shrutgyanam