________________
ચેલકાચાય અને પંચાશિષ્યનું ઉદાહરણ
[ ૪૮૭ ]
સૂરિ ઘણા
આપી સૂરિપદ પર સ્થાપન કર્યો. હવે હજાર સાધુના પરિવાર સહિત કાળ સુધી પૃથ્વીમાં વિચરી પુંડરીક મહાપર્યંત ઉપર અનશન કરી દેવ અને અસુરાથી પૂજિત તે નિર્વાણપદ્મ પામ્યા. તે શૈલકાચાય ા તવિશેષાથી રસ વગરના વિશ્વ આહાર-પાણીથી તદ્દન હાડકાં અને ચામડીમાત્ર શરીરવાળા બની ગયા. તે પણ વાયુ માર્ક પૃથ્વીમ`ડલમાં મમત્વ રહિત ભાવથી વિચરતા હતા. પથક વગેરે મુનિઓની ભાગળ દાજ આ પ્રમાણે પ્રરૂપણા કરતા હતા કે, એક સ્થાને મમતાથી સ્થિરતા કરવામાં આવે એટલે લઘુતા થાય, લેાકાને ઉપકાર ન થાય, દેશ-વિદેશનુ વિજ્ઞાન ન થાય, જ્ઞાનની આરાધના ન થાય. આ વિઠાર પક્ષના દાષા છે. તથા અનિયતવાસમાં દાનદ્ધિ, સ્થિરતા પ્રાપ્ત થાય, ભાવનાએ, અતિશયવાળા પદાથ માં કુશળતા, દેશની પરીક્ષા આ વગેરે ગુણે થાય. જિનેશ્વર ભગવતની દીક્ષા કલ્યાણક ભૂમિએ જ્ઞાન-નિર્વાણસ્થાન, જન્મભૂમિ, જિનબિંબ, જિનચૈત્યા વગેરેનાં દર્શન, વંદન, પશન કરવાથી સમ્યકત્વ અતિનિમ ત થાય છે. સવેગ ન પાએદ્યાને વિહાર કરવાથી સવેગ ઉત્પન્ન થાય છે. સુવિહિત મુનિ બીજાઓને સુવિહિત-ગીતાય મનાવે છે. સ્થિર મનવાળાને વળી ધમમાં સ્થિર કરણવાળા બનાવે છે. વિહાર કરતા કરતા અતિષવિગ્નાને દેખીને પ્રિયધમ વાળા અને પાપભીરૂઆને જોઇને પોતે પણ પ્રિય સ્થિર યમ વાળા થાય છે. ઘણાભાગે વિહાર કરતાં કરતાં ભૂખ, તશ, ટાઢ, તડકે વગેરે ચૌથી ટેવાય જાય છે, અનિયત વિહાર કરવાથી શખ્યા-પરિષદ્ધ પ્રભુ સહેલે ગણુાય છે. સૂત્ર, 'નુ' સ્થિરીકરણ, અતિશાયિત પદાર્થો જાણવાના પ્રાપ્ત થાય. કારણું કે, વિચરતાં વિચરતાં અતિશયવાળા શ્રુતધરાના સમાગમ-દર્શન થાય છે. જુદા જુદા પ્રકારના માચાર્યો પ્રત્રજ્યા આપતા હોય, ચાંગામાં પ્રવેશ કરાવતા હોય, તેમને દેખીને સામાચારીમાં કુશળ થાય, આ સવાઁ જુદા જુદા ગણુના સમાગમ પ્રોગ્ન કરવાથી થાય છે.
જ્યાં આાગળ સાધુને આહાર-પાણી ઐષધાદિક સુલભ અને નિવદ્ય પ્રાપ્ત થત હાય, તે સુખવિહારવાળુ ક્ષેત્ર ગણાય અને તે અનિયવિહાર ચાઁથી જાણી શકાય. જોકે મારું' ચીર-બલ ઘટી ગયું છે, તે પણ મારા સત્ત્વને! ત્યાગ કર્યા વગર વિચરુ' છું. એ પ્રમાણે અંત-પ્રાન્ત ભાજન કરવાથી તે ગ્લાનપણું' પામ્યા. જો કે રાગૈાથી ઘેશએલા છે, તેા પણ ઋત્રિકસનવાળા તે સેલકાચાય સેલકનગર પહેાંચીને મૃગવન ઉદ્યાનમાં સમવસર્યાં. પિતાના સ્નેહથી મંડુશા વંદન કરવા આવ્યા, ધમકથા શ્રવણ કરીને પ્રતિષ્ઠા પામી શ્રાવક થયા. આચાય ને અત્યંત રાગી શરીરવાળા રખીને વિનતિ કરવા લાગ્યા કે, ‘હું ભગવંત! આપના સાધુધમને ખાધ ન આવે, તેવી રીતે આપની ચિકિત્સા કરાવુ. કલ્પે તેવાં ભેાજન-પાણી અને ઔષધથી હું આપની ભક્તિ કરુ.. મુનિપતિએ વિનતિને સ્વીકાર કર્યાં. અને ત્યારપછી શરીરના રોગ મટા ડેનારી ક્રિયા કરી, હવે જ્યારે અાચાયનું' શરીર સ્વસ્થ થયું, તે પણ રાજાના ઘરના
"Aho Shrutgyanam"