________________
માનકરુણા
[ ૪૪૯ } જેઓને કમેં વિવ૨ આપેલું છે, અથવા હલુકમ થયા છે, તેઓ દેહનો પણ ત્યાગ કરે છે. જેમ કે, આગળ જેની ક્યા કહેલી છે, એવા ચિલાતીપુત્રના શરીરને ધીમેલ-કીડી વગેરેએ ફલી-ફાલીને ચાલણ જેવું શરીર કરી નાખ્યું હતું તે પણ તે કીડી વગેરે ઉપસર્ગ કરનાર ઉપર મનથી પણ દ્વેષ કર્યો ન હતો, તેમ તેમને શરીરપીડા પણ કરી ન હતી. (૭૪) પ્રાણુને નાશ થાય, તે પણ કીડી વગેરે ઉપર દ્રોહ-દુખ કરવાની ઈચ્છા કરી નથી, તો પછી મનુષ્યને પીડાદ્રોહ કરવાની વાત જ કયાં રહી? તે પ્રમાણે સાધુએ પાપ હિત હોય છે, તેઓ બીજા તરફ પાપ કરવાની વાત જ અસંભવિત છે. (૧૭૫) નિરપરાધી ઉપર ભલે અપકાર ન કર, પણ અપરાધી ઉપર કોઈ ક્ષમા રાખતા નથી. એમ જે માનતા હોય તેને આશ્રીને કહે છે.
પ્રભુના માર્ગને ન જાણનાર એવા મિથ્યાદષ્ટિ પુરુષાધામ પ્રાણુ નાશ કરવા માટે પ્રહાર કરતા હોય, તેવા ઉપર સાધુઓ પ્રતિપ્રહાર કરવા રૂપ પાપ કરતા નથી. જ શબ્દથી ઉલટા તેવાઓ ઉપર ભાવકરુણ કરે છે. જેમ કે- કંઈક પુરુષ કઠેર વચનોથી મારું અપમાન કરે, તે મારે ક્ષમા આભરણ જ ધારણ કરી હર્ષ પામવો. શાક એટલા માટે કરે કે, “આ બિચારો મારા નિમિત્તે ચારિત્રથી ખલના પામ્યા. નિરંતર જેમાં દીનતા સુલભ છે–એવા સુખ વગરના જીવ લેકમાં જે મારી વિરુદ્ધ મારા અવગુણ બેહીને કોઈ આનંદ પામતું હોય, તે સુખેથી મારી સમક્ષ કે પરોક્ષ ભલે ખુશીથી બેલો. અહુદુઃખવાળા જગતમાં પ્રીતિને વેગ મળ દુર્લભ છે. મારી નિજાથી જે જગત કે લેકે સતેષ પામતા હોય તે તે પ્રયાસ કરનાર મારા ઉપર ઉપકાર કર્યો છે. કલ્યાણાર્થી પુરુષે બીજાના સંતેષ માટે દુઃખથી ઉપાર્જન કરેલ એવા ધનને પણ ત્યાગ કરે છે. ઘૂમરી અને અંધકારથી પરવશ થએલા અજ્ઞાની વિપરીત ચેષ્ટા કરનારા એવા ત૫રવીને જે હુ કષ્ટ કરનાર થા, તે હિતકારી દ્વેષ કરનારા વિષે જે મને કૃપા ન થાય તે યથાર્થ ન સમજનારા અને ધિક્કાર થાઓ. (૧૭૬) હવે વ્યવહારથી પાપનું ફળ કહેવાની અભિલાષાવાળા કહે છે –
વ-માર–મવાવાળ-ઢાળ-પથ--વિરોવાળ ! सव्व-जहन्नो उदओ, दस-गुणिओं इकसि कयाणं ॥१७७। तिव्ययरे उ पओसे, सय-गुणिओसयसहस्स-कोडि-गुणो। कोडाकोडिगुणों वा, हुज्ज विवागो बहुतरो वा ।।१७८॥ के इत्थ करंतालंबणं इमं तिहुयणस्स अच्छेरं । जह नियमा खवियंगी, मरुदेवी भगवई सिद्धा ॥१७९।। कि पि कहिं पिकयाई, एगे लद्धीहि केहिऽवि निभेहि। વળવું--જીમા, તિ છાયબ્રા | ૨૮૦ ||
"Aho Shrutgyanam