________________
f ૪૩૮
પ્રા. ઉપદેશમાલામા ગુજરાતવાદ
અતિ તપવી શાભન વતનવાળા મુનિવરાને વસ્ત્રાદિકથી પૂજા, મસ્તકથી પ્રણામ, વાણીથી તેમના ગુાની સ્તુતિ કરવા રૂપ સત્કાર, બહારથી માવે, ત્યારે ઉભા થવુ પ્રત્યાદિ રૂપ વિનય કરવા, બીજા દ્રોહીએ અન્યમતવાળાએ ઉપદ્રવ કશ્તા હોય, તા તેનુ નિવારણ કરવું. આ કહેલા સૂકાય માં તપર રહેનાર અશુભ પાપક્રમ બાંધ્યુ હોય, તા પણ તે કૃષ્ણની જેમ તે ક્રમ શિથિલ કરે છે. (૧૬૫) કૃષ્ણુની કથા આ પ્રમાણે જાણવી.—
સાધુ–વ દન-ફલ ઉપર કૃષ્ણ કથા
કાઇક સમયે દ્વારવતી નગરીમાં રૈવતપર્યંત નજીકની તળેટીની ભૂમિમાં જાદવ કુળ-શિરામણ એવા નેમિનાથ ભગવત સમવસર્યા. ત્યારે પરિવાર-સહિત કુષ્ણજી નગર બહાર નીકળી પ્રભુને વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપી પ્રણામ કરી આગળ બેસી માનંદથી ખડા થએલા રુવાડાથી શાભાયમાન શરીરવાળા કૃષ્ણ ધમ શ્રવણ કરતા હતા. તેણે સમય થયા એટલે પ્રભુને વિનતિ કરી ૨ સ્વામિ ! હું બીજામાને દીક્ષા અપાવુ છુ, તેમના કુટુંબીઓને પાળું છું, પરંતુ હું જાતે દીક્ષા થઈ શકતા નથી, એટલે ખરેખર મેં' ધર્મની અંદર કહેત સુભાષિત ખરાબર જાળવેલું છે · હાથ નચાવીને ખીજામાને ઉપદેશ દેવાય છે, પરંતુ તે પ્રમાણે પાતાથી કરાતું નથી.” શુ' આ ધમ' વેચવાનું કરિયાણું છે ? હે ભગવત ! પ્રચુર દુઃખ-કલેશના કારણભૂત શંકર ભગાવતમાં વિતિ વગર મારે માશ આત્માને ઉદ્વાર કેવી રીતે કરવા ?” ત્યારે ભગવંતે કહ્યું કે, • હે સૌરિ ! જેએ શ્રમધર્મ કરવા અસમર્થ હોય અને ઘર-કુટુંબમાં પ્રસક્ત થએલા હોય તેઓએ જિનેશ્વરની અને ગુરુમહારાજની ભક્તિ વગેરે કરીને પણ પ્રેમ'ની શરુઆત કરવી.
“ શ્રી વીતરાગ ભગવંત વિષે શક્તિ, સમગ્ર પ્રાણીનગ ઉપર કરુણા અને મૈત્રીભાવના, ટ્વીન મનાય, નિરાધારને દાન માત્રુ, ઢમૈથા શ્રદ્ધા સહિત જિનેશ્વરીનાં વચનરૂપ થાઓ' ગુરુમુખેથી શ્રવણ કરવું, પાપ દૂર કરવાની ઈચ્છા, ભવનો ભય સાથે મુક્તિમાત્રના અનુશંગ, નિઃસંગ ચિત્તવાળા સાધુપુરુષોના સમાગમ, વિષય તરફ્થી વિમુખ બનવુ. આ ગૃહસ્થેાના ધમ છે. ” તેમ જ તીર્થંકરાની શક્તિ આ ભવમાં સર્વ પાપને-દુઃખના નાશ કરનાર થાય છે, તેમ જ જીવાને પરલેાકમાં પણ મનુષ્યનાં અને દેવતાનાં સુખે પ્રાપ્ત કરાવે છે. ત્યારે કૃષ્ણે કહ્યું કે, જિનની ભક્તિ તા જાણું છું, પરંતુ ગુરુની ભક્તિ કેવી રીતે કરવી ? અને તેનુ શું ફળ હોય ? એટલે ભગવતે કહ્યું, હૃદય અતિશય પ્રીતિના તરગાયુક્ત હોય, ગુરુના ગુણ ગાનારી વાણી ડાય, કાયા નિષ્કપટ વંદન કરનારી હોય, અર્થાત્ ગુરુમહારાજ પ્રત્યે મન, વચન, કાયાથી આદર શક્તિ હોય, પેાતાનું પ્રશમ વતન થયું. હાય, તે સરળતાથી તેની માલેાચના, જે પ્રાયશ્ચિત્ત માપે, તેનું પવિત્રપણે પાલન કરવું, થળી ગુરુમહા
-
"Aho Shrutgyanam"