________________
મેઘકુમારની કથા
[ ૪૨૭ ]
નગરમાં માર્યાં વધામાંમા થવા લાગ્યાં, માટાં મોટાં દાન આપવા લાગ્યાં. ફાલ-વાજા વાગવા લાગ્યોં. માલ પરની જકાત લેવાની મંધ કરાવી, કોઈને ત્યાં રાજપુરુષના પ્રવેશ બંધ કરાવ્યા, ઇડ-કુઇડ થતા અટકાવ્યા, મુક્તાફળના શેભાયમાન સ્વસ્તિક આલેખાવ્યાં. રાજકુલ અને નગરના આવા આનદ-પૂ` જન્મ-મહોત્સવ કરવા લાગ્યા. દશમા દિવસે બધુએ અને સ્વજનેને સન્માનથી ખેલાવી માતાપિતાએ ‘ મેશ્વકુમાર' નામ સ્થાપન કર્યું" ચલાવવા ઈત્યાદિક હજાર મહાત્સવ સહિત તેનું લાલન-પાલન કરતા હતા, પત પર ચંપકવૃક્ષની જેમ દેહની ધેાલાથી તે વિસ્તાર પામવા લાગ્યા. ચાગ્યવયના થયા એટલે તે દરેક પ્રકારની કળાઓમાં નિષ્ણાત બન્યા. ત્યારપછી વિશાળ લક્ષ્મીના સ્થાનરૂપ તારુણ્ય અને તેને અનુરૂપ હાવણ્ય-સમુદ્રને પામ્યા. ત્યારપછી તુષ્ટ થયેલા માતા-પિતાએ સમાન કુલ, સમાન કલાવાળી, નિષ્કંલક અને સુંદર ભાગ્યવતી આઠ કન્યાએ સાથે લગ્ન કરાવ્યાં, (૫૦) ત્યારપછી શ્રેણિક શાએ તે દરેકને એક એક પ્રાસાદ, તેમાં જરૂરી એવા સર્વાં ઉપકણ્ણા અને ભાગસામગ્રી ઘણુા પ્રમાણમાં આપ્યાં. બિલકુલ વિષાદ વગરના મનવાળા તે કુમાર દેવસેકમાં જેમ દેશુંદુ દેવ તેમ આઠે પત્નીએ સાથે વિષયભેગા ભાગવતા હતેા. તેટલામાં ભુવનના સૂર્ય સમાન સવ જિનામાં ચડિયાતા છેલ્લા તીથક આ વધ માનસ્વામી ત્યાં સમવસર્યો. ‘સુશીલ નામના ઉદ્યાનમાં ભગવંત પધાર્યા છે.’ એવા સમાચાર મળવાથી શ્રેણિકમાન પાતાના પરિવા—સહિત ત્યાં વંદન કરવા માટે ગયા.
ઈન્દ્ર સરખા રાજા જ્યારે નગરમાંથી નીકળ્યા, ત્યારે મેલકુમાર પણ ચાર ઘંટાવાળા મધરથમાં બેસીને ત્યાં જઈ પ્રદક્ષિણા આપી વંદના કરી બેઠે. હવે પ્રભુ મોપદેશ આપતા કહે છે કે, જેમ ભડભડતી અગ્નિ-જ્વાલાથી દેશભેલા ઘામાં રહેવુ. ચેગ્ય ન ગણાય, તેમ આ સ ́સારમાં સમજી આત્માએ ક્ષજીવાર પણ વાસ ન કરવા. જે સ'સારમાં જન્મ, વૃદ્ધાવસ્થા અને મચ્છુનાં ભયંકર તથા પ્રિયસ્નેહી સ્વજનાનાં વિયેાગનાં વિષમ દુઃખા રહેલાં છે, વળી વિષયનાં સુખા વિજળીના ચમકાશ માફક ક્ષણિક અને ફાતરા ખાંડવામાં કંઈ પશુ સાર મળતે નથી, તેમ વિષય-સુખે પણ ક્ષણિક અને અસાર છે. અહિં વિષયે એ ઇંધણા-સમાન છે, વિષમની પ્રાપ્તિ ન થાય, અગર મળેલાં ચાલ્યાં જાય, તે શેકરૂપ ધૂમાડાના અંધકારથી આત્મા દેશઈ જાય છે, દરેક સમયે પશ્ચાત્તાપ-ચિતાના પ્રગટ તણખા ઉછળે છે, વળી વિષયા ખાતર કજિયા-ફ્લેશરૂપ અગ્નિમાંથી તાતા શબ્દો ઉત્પન્ન થાય છે, જેને રાકવા મુશ્કેલ છે. વળી હમેશાં અપ્રિયને મચાગ, પ્રિયના વિચાગ એની જ્વાળાથી અયક્રમ, દુઃખરૂપ દાવાનળ ઉત્પન્ન થએલ છે, વળી તે વધતા જાય છે, માટે આ સસાના દાવાનળને એલવી નાખવા યુક્ત છે. આ દાવાનળને એલવવા માટે જિનધરૂપી જળવૃષ્ટિ સિવાય બીજે કાઈ સમય" નથી. તે તે ધર્મને સમ્યગ્ પ્રકારે અહલ કરવા. (૬૦)
"Aho Shrutgyanam"