________________
ઘિકુમારની કથા
[ ૪૨૫ ) કરવપ્ન દેખાઈ જાય તેવી શંકાથી બાકીની રાત્રિમાં નિદ્રાને ત્યાગ કર્યો. ધાર્મિક કથાઓ કરવામાં શંખ સરખા ઉજજવલ ચિત્તવાળી એવી તેઓએ સુખમાં રાત્રિ પૂર્ણ કરી અને જયારે પ્રભાત-સમય થયે, એટલે સ્વપ્નશાચ જાણનાર એવા આઠ પંડિતેને રાજાએ બોલાવ્યા. તેઓને યોગ્ય આદર-સત્કાર કરી તેમને સુખાસન પર બેસાર્યા.
ત્યારપછી ધારિણી દેવીએ ખેલ વનનું શું ફળ થશે ? એમ સવે પંડિતને ઉત્સાહથી પૂછયું, તે પંડિતો પણ વખશાઓ સંબંધી માંહોમાંહે વિચારણા કરીને પ્રફુલિત મુખવાળા કહેવા લાગ્યા કે, “હે સ્વામિ ! જિનેન્દ્રો અને ચક્રવર્તીની માતાઓ આગળ કહીશું તેવા હાથી આદિ અતિમહાન કલ્યાણ કરનાર એવાં ૧૪ મહાવપ્ન દેખે છે. તે આ પ્રમાણે–૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક કાતી શ્રીદેવી, ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય ૮ દવજ, ૯ કુંભ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ દેવવિમાન અથયા દેવભવન, ૧૩ રત્નને ઢગલો, ૧૪ નિધૂમ અગ્નિ. વાસુદેવની માતા આમાંથી કોઈ પણ સાત, બલદેવની માતા તે આટલામાંથી ચાર, માંડલિક રાજાની માતા એક સવપ્ન દેખે છે. તેને ગર્ભ-પ્રાપિત થઈ હોય, તે તે સ્ત્રીને શ્રેષ્ઠ પુત્ર-પ્રાપ્તિ થાય છે અને સમય પાકે, ત્યારે તે માટે રાજા અથવા જે તેને વિશગ્ય થાય, તે મહર્ષિ થાય છે. ત્યારપછી રાજાએ તેને જીવન-વૃત્તિ ધન આપ્યું એટલે તે પંડિતે પોતાના ઘરે ગયા. તે ધારિણદેવી સુખપૂર્વક ગર્ભને વહન કરવા લાગી.
ત્રણ મહિના પસાર થયા પછી અકાલે જળપૂર્ણ મેઘનો દેહલો થયો. વળી તેને એવી ઈચ્છા થઈ કે, “હું સેચનક હાથી ઉપર આરૂઢ થાઉં, મારા પર છત્ર ધરવામાં આવે, શ્રેણિક રાજા અને બીજા રાજાઓને પરિવાર સાથે ચાલતું હોય, નગરમાગ વષૉઋતુની શોભા સમૂહથી અલંકૃત થએલે હય, વૈભારગિરિની તળેટીમાં સુખેથી વહેતી પર્વતનદીવાળા વનમાં પ્રગટ મચૂર જેમાં કૃત્ય કરતા હોય, દિશા-અમૂકે પ્રચંડ વિજળદંડના આડંબરથી મંડિત થએલા હોય, ભુવન દેડકાઓનાં મંડળે અકાળે કરેલા પ્રચંડ કે લાહલવાળું થયેલું હોય, જેમાં પિપટના પિચ્છ સમાન વાવાળા વિશાળ વન-પ્રદેશમાં મનહર લીલી વનરાજી ઉગેલ હાથ, નિર્મલ નીલ વર્ણનું વસ્ત્ર પહેરવી એવી ઉત્તમ કન્યા હોય, તેમ પૃથ્વીવલય શોભતું હતું. ઉજજવલ મેઘપંક્તિ જેમાં જાય છે, તેવા થામ જળપૂર્ણ મેઘ-પડકે જયારે છવાઈ રહેલા હોય, તેવા સમયે હું સવીલંકારથી વિભૂષિત બની મારી ઇચ્છા પ્રમાણે વિચરું તે મારે જન્મ કૃતાર્થ થાય એમ માનું છું પરંતુ આ મનોરથ પૂર્ણ ન થવાથી તે દુબંધ શરીરવાળી અને અતિશય નિસ્તેજ મુખવાળી થઈ. આવા પ્રકારની દેવીને દેખી હતાશ થએલ જા તેને પૂછે છે કે, “હે દેવિ ! તને દુઃખનું શું કારણ બન્યું છે? તે કૃપા કરી જણાવ. કદાપિ હું કે બીજા કોઈ તને પ્રતિકૂલ હોય, તેવું કરીએ જ નહિં, આ સર્વ શજભંડાર તાર સવાધીન છે; પછી તને પૂછનાર કોણ? હે શચંદ્ર ચમ
"Aho Shrutgyanam