________________
આર્ય મહગિરિની કથા
[ ૪૨૩ ] આ પ્રમાણે સુહસ્તિસૂરિ ધર્મોપદેશ આપી શ્રેષ્ઠીના કુટુંબને શ્રાવકનાં વતેમાં સ્થાપન કરીને પિતાની વસતિમાં આવ્યા. શ્રાવક ભજન કરી રહ્યા પછી પિતાના ઘરના લોકોને આ પ્રમાણે કહે છે કે, “જયારે આવા મોટા સાધુ આપણે ત્યાં ગોચરી પધાર, તે “આ અમાર નકામી ફેંકી દેવા લાયક ભિક્ષા છે.” એવું કપટથી કહીને પણું તેમને પ્રતિલાલવા. જેમ અતિફળદ્રુપ જમીનમાં ચગ્ય સમયે થોડા પણ દાણું વાવ્યા હોય, તે તેને પાક ઘણો જ વિશાળ ઉત્પન્ન થાય છે, તેમ આવા ઉત્તમ પાત્રમાં આપેલું અપદાન પયું ઘણું મહાફળ આપનારું થાય છે. તો તેમને કોઈ પ્રકારે આપણે દાન જરૂર આપવું જ. “પિતે ન્યાય-નીતિથી ઉપાર્જન કરેલ ધનથી જેઓ વિધિપૂર્વક ઉત્તમ પાત્રમાં દાન આપે છે, તેઓને ચંદ્ર સરખે ઉજજવલ યશ ચારે બાજુ વિસ્તાર પામે છે. દુર્ભાગ્ય અને દરિદ્રતા જહદી દૂર ચાલ્યાં જાય છે, તેમ જ વાસુદેવ, ચક્રવર્તીની લમી તરત હસ્તગત થાય છે.”
હવે બીજા દિવસે ગુના બંડાર એવા તે ગુરુ મહારાજ વહરવા પધાર્યા, એટલે હાથમાં ઘણા પ્રકારનાં ભેજને ધારણ કરી ઘરના લોકો આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યા. મને આ પરાણે ભોજન કરવા લાડુ આપ્યા હતા, પરંતુ મારે તેની જરૂર ન હેવાથી મેં તો તે છોડી દીધા છે, આજે મારાથી આ ખાઈ શકાય તેમ નથી, હવે મારે તેનો ઉપયોગ નથી. વળી બીજે તે વખતે એમ બોલવા લાગ્યા કે, “દાજ ખીર ભજન કરી કરીને હું તો કંટાળી ગયો છું. મારે આજે આ ખીર ખાવી નથી, આ ભોજનથી ચડ્યું. મારે તે ઘી-ખાંડથી ભરપૂર એવા ઘેબર ખાવા છે. આ પ્રકારની કુટુંબની અપૂર્વ ચેષ્ટા દેખીને તે વિચારવા લાગ્યા. તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ઉપયોગ મૂકતાં જોયું કે, “આ જે આપે છે, તે અશુદ્ધ આહાર છે. જરૂર આ લેકા મારે જિનકપનો આચાર-વિધિ જાણી ગયા લાગે છે. અમારી ચર્યા તે અજાણી હેવી જોઈએ, માટે મારે આ ભિક્ષા ગ્રહણ કરવી યોગ્ય નથી. એમ જાણીને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કર્યા વગર નીકળી ગયા અને ઉપવાસ કરી વનમાં પહોંચી ગયા. સુહસ્તિને અતિશય ઠપકે આપીને કહ્યું કે, “હું ભિક્ષા બ્રમણ કર્યું, ત્યારે મારું બહુમાન ન કરવું. તેમ જ ન કરે તેવી ભિક્ષા શા માટે કરાવે છે? (૨૫) તેવા પ્રકારનું આદર-સહિત અલ્પસ્થાન-(ઉભા થવું) તેમ તે દિવસ તે કર્યું તેઓને તે કારણે ભક્તિઉત્પન્ન થવાથી મારા માટે કહપેલો એ અશુદ્ધ આહાર તૈયાર કર્યો. મને ભિક્ષા ભ્રમણ કરતાં ગુણ-બહુમાન ઉભા થવું ઇત્યાદિક કરવાથી અનેષણા શા માટે કરે છે? ત્યાંથી તેઓ બીજે વિદિશામાં પહોંચ્યા, ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરી અધિક આનંદ પામ્યા અને ઘણા જ સમાધિવાળા થયા. હવે આર્યમગિરિ મોટા સૂરિ પિતાનું જીવિત અ૫ બાકી રહેલું જાણી તેમ જ પિતાને અપકર્મવાળા જાણીને ગજાગપર્વત ઉપર ગયા. પોતાની અંતસમયની આરાધના કરવા માટે સ્થાનની અનુસા માગીને જમાં કોઈને અગવડ ન થાય, તેવા વિશાળ રથાનમાં પિતે સ્થાન
"Aho Shrutgyanam