________________
તેતલિપુત્ર મંત્રી અને પિટ્ટીવા પત્નીની કથા
[ ૩૭૭ ] सन्चंगोवंग-विगत्तणाओ जगडण-विहेडणाओ अ।
कासी य रज्ज-तिसिओ पुताण पिया कणयकेऊ॥१४६॥ માતા-પિતા સાથેને સનેહ મોટો હોય છે, તેના કરતાં પિતાના પુત્ર, પુત્રી, પૌત્ર ઉપર તે કરતાં વધારે પ્રમાણમાં સનેહ થાય છે. તેના કરતાં સ્ત્રી, ભગિની ઉપર ગાઢ ચિત્તને વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે. તેથી મોટો, વધારે મોટો અને અતિ મોટે નેહ થાય છે. તે નેહને ત્યાગ દુષ્કર છે. તેને વિયાગ મરણના કારણમાં પણ નીવડે છે. જે સમ્યગ પ્રકારે આ સ્નેહની વિચારણા કરીશું, તે દુખે કરીને અંત આણી શકાય તેવા ભવનું કારણ હોય તે આ નેક છે. તે કારણે અતિશય ધર્મની તૃષ્ણાવાળાઓએ તેનો ત્યાગ કર્યો છે, કારણ કે, સ્નેહ કરે અને ધર્મ કરે તે અંધકાર અજવાળા માફક બે વિરોધી પદાર્થો છે. (૧૪૨) એ જ વાત વિચારે છે, જેઓએ હજી પરમાર્થ જાયે નથી, તેઓ જ બંધુઓના સ્નેહમાં મૂંઝાય છે, જેઓએ સંસારનું વરૂપ બરાબર જાણેલું છે, દરેકના નેહા ક્ષણિક છે, તેવો નિર્ણય જેમને થયા છે, તેઓ તે દરેકમાં રાગ-દ્વેષ-રહિત થઈ સમાન ચિત્તવાળા થાય છે. (૧૪૩) બીજું આ લેકમાં પણ બંધુ આદિકને નિનિમિત્ત સ્નેહ અનર્થના કારણભૂત થાય છે, તે દષ્ટાંત દ્વારા કહે છે –
માતા-પિતા, ભાઈ, ભાયં, પુત્રો, મિત્રો, અનેક પ્રકારના સ્વજને તેઓ અહિં જ ઘણા પ્રકારના ભય, ત્રાસ, મન-દુઃખ, વિ૨-વિરોધ કરનાશ નીવડે છે. તેમાં માતાનું પ્રથમ જણાવે છે. પોતાની બુદ્ધિથી કપેલાં પ્રજનો પૂર્ણ ન થવાથી અવની માતાએ. બહાદત્ત પુત્રને લાક્ષા ઘરમાં બાળી મૂકવાનો પ્રયોગ કર્યો, જે પહેલાં ૩૧ મી ગાથામાં તેનું વિસ્તારથી ચરિત્ર જણાવેલું છે. (૧૪૪–૧૪૫) પિતાના દ્વારને આશ્રીને કહે છે. નકકેતુરાજા રાજ્ય ભોગવવામાં એટલી તૃષ્ણાવાળો હતો કે, “જન્મેલા પુત્ર મોટા થઈને મારું રાજ્ય પડાવી લેશે.” તે કારણે જમ્યા પછી પુનાં સર્વ અગાપો છેદી નાખો અને કદથના- હેરાનગતિ પમાડતો હતો. એટલે માતા-પિતાને સ્નેહ. વાર્થી અને કૃત્રિમ છે. (૧૪૬) તેની કથા આ પ્રમાણે જાણવી.–
તેતલિપુર નામના નગરમાં કેતુ-વની આ કનકેતુ નામને રાજા હતે, પદ્મા– વતી દેવી સરખી તે રાજાને પદ્માવતી નામની રાણી હતી. રાજયલકમીમાં અતિકુળ છે તે શા પુત્ર જન્મ, તેને તરત જ એટલા માટે મારી નાખતું હતું કે, “તે સમર્થ થાય તે એને મારું રાજય વાધીન કર.” “પુત્ર, પિતા, પત્ની, બહેન, ભાણેજના મૃત્યુમાં પણ વિષમ વિષય-તૃષ્ણારૂપ કાળી નાગણ લાંબા કાળ સુધી ચિત્તની અંદ૨ વિચાર છે. આ ! તેવા પ્રકારનું વિષય તૃણાવાળું મન છે, તેમાં શું આશ્ચર્ય, તેને તેતલિપુત્ર નામનો સુવર્ણકાર ઉત્તમમંત્રી હતા. કોઈક સમયે સોની એવા શેઠની કન્યા દેખી, તેનું નામ પિદિશા હતું, પોતાના સમાન એવી તે કન્યાની માગણી
"Aho Shrutgyanam