________________
{ ૩૦૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ सीसावेटेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि ।
मेयज्जस्स भगवओ, न य सो मणसा वि परिकुविओ ॥९१।। જેમણે શરીર અને ઘરનો ત્યાગ કર્યો છે. જીવ જુદો છે અને આ દેહ તેનાથી અલગ પદાર્થ છે– આવા પ્રકારનું ભેદ જ્ઞાન જેમને યથાર્થ થઈ જાય, તેવા સુવિહિત પુરુષે ધર્મના કારણમાં શરીરને પણ ત્યાગ કરે છે. આ શરીર-સંબંધ માત્ર આ ભવ-પૂરતે છે, શરીર તે દરેક ભવમાં નવું નવું મળવાનું છે, પરંતુ શરીર ખાતર ધર્મને ત્યાગ કરીશ, તે ફરી ધમ મળવો દુર્લભ છે. તેથી ઉત્તમ સમજુ વિવેકી પુરુષે શરીરના કારણે ધર્મને ત્યાગ કરતા નથી, માટે પ્રાણનતે પણ ધર્મને ત્યાગ ન કર. (૮૯) શંકા કરી કે, અવન્તિસુકુમાણે માત્ર તેટલા ટૂંકા કાળમાં તેવું વિમાન કેમ મેળવ્યું તે માટે કહે છે –
જે બીજા કોઈ પણ સાંસારિક પદાર્થમાં મન ન રાખતાં દિક્ષાની અંદર એકાગ્ર મનવાળા થઈ એક જ દિવસ માત્ર તેનું પાલન કરે, તે કદાચ સંઘયણ-ક્ષેત્રાદિના કારણે મોક્ષ ન પામે, તે પણ તે દીક્ષાના પ્રભાવથી ચાર પ્રકારના દેવ પિકી સહુથી ચડિયાતા એવા વિમાનિક દેવલોકને અવશ્ય પામે જ. અપિ શબ્દથી એક મુહૂત માત્રમાં પશુ, અહિં અનન્ય મન પણે એટલે ધમકાન વધતું જ જાય, તેની પ્રધાનતા, શુભ કર્મ ઉપાર્જન કરવામાં વિશેષ હેતુ હોય તે ધર્મસ્થાન છે. (૨)
સાંસારિક-પૌતિક-ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો મેળવવારૂપ બાષ્ટિ રાખીને સાધુએ પૂર્વ ફ્રોડ વર્ષો સુધી કરેલા તપથી મુક્તિને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ લોકરિને ત્યાગ કરીને માત્ર એક ધર્મ જ કરવાના કામનવાળો તે જ દિવસે દીક્ષા લીધી હોય, તેવા ભાગ્યશાળી તે મુક્તિ મેળવનાર થાય છે.” “પૂર્વ કોઠ વર્ષો સુધી તપનું સેવન કરે, જાપ કર, યોગેનું સેવન કરે અને સાધનાઓ કર્યા કરે પરંતુ ક્ષણવાર અંતમુહૂર્તનું યથાર્થ ધ્યાન કરવામાં આવે છે તેવાને ક્ષણવારમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.” અવન્તિસુકમાલની જેમ બીજા પણ તેના ચારિત્રવાળા દુક“ઉદ્ધો” કરનારું ચરિત્ર કહે છે.
ચામડું પલાળીને તેની વાધર મસ્તક પર વીંટાળી તડકામાં ઉભા રાખ્યા, જેથી સુકાતી વાધર ખેંચાવા લાગી, બંધ સખત થવાથી અને બહાર નીકળી ગઈ, છતાં પણ મેતાર્થ મુનિ ભગવંત વાધર બાંધનાર સોની ઉપર મનથી પણ કુપિત ન થયા. આ ગાથાનો ભાવાર્થ મેતાર્યમુનિની કથાથી સમજ. તે આ પ્રમાણે–
સાકેતપુર નગરમાં જિન ધર્મના અનુરાગી વેશ્યા અને એકતે તેના જ મનવાળા ચંદ્રાવતંસક નામને રાજા હતો. રાજાને કીર્તિ અને પૃથ્વી ઉપર વિશેષ પ્રીતિ હય, તેમ આ રાજાને સુંદર અંગવાળી બે પત્નીએ હતી. તેમાં પ્રથમનું નામ સુદર્શના અને બીજીનું નામ
"Aho Shrutgyanam