________________
તામણિ-તાપસની કથા
[ ૨૮૧ }
વસના કોઈના પ્રત્યે હચ્ચારતા નથી, તેમે શા માટે ત્રીજાનું અપમાન-વચના શા માટે કરે? કારણ કે, સમુદ્ર મા' સાધુએ ગાઁભીર હાવાથી શુભાશુભ કર્મોના ક્ષય કરવાના અર્શી હોય છે. (૭૮)
વળી સાધુ બીજા કયા કયા અને કેવા ગુણવાળા હોય છે ? -નગ્ન-શાન્ત સ્વભાવી, સંયમ-વ્યાપારવાળા હોવા છતાં અનથ કરનાર એવા વ્યાપાર-રહિત, હાસ્ય અને બીજાની મશ્કરી કરવી-તે 'નેથી વિશેષ પ્રકારે હિંત-રાજથા, દેશકથા, ભક્તથા, શ્રીક્રયા ન કરનાર, વગર સબંધનું અલ્પ કે અધિક તેમજ પૂછ્યા વગર ન આવનાર સાધુએ ડાય છે. (૭) પૂછે, ત્યારે પણ કેવા પ્રકારનું બેલે છે, તે કહે છે.
સાંભળનારને આહ્લાદ કરનાર, સૂક્ષ્મ અર્થયુક્ત, મિતાક્ષરવાળુ, જરૂર હોય તેટલું જ, ગવ વગરનું, ગંભી-તુચ્છતા વગરનું, પહેલાં બુદ્ધિથી વિચારેલુ તેમ જ જે ધયુક્ત હોય, તેવું વચન આવે. પણ તેથી વિપરીત પાપવાળું વચન ન મેલે આ પ્રમાણે ખેલનાર સાધુ અલ્પકાળમાં માક્ષની સાધના કરે. કારણ કે, વિવેકવાળે છે. (૮૦)
અવિવેકી-અજ્ઞાનીને તે નિષ્ફળ ફ્લેશ જ ભાગવવા પડે છે, તે કહે છે— તામણિ-તાપસ ૯૦ હજાર વર્ષ સુધી, મેળવેલી ભિક્ષાને ૨૧ વખત પાણીથી ધાઇનેનિરસ બનાવીને પછી પારણે ભેાજન કરતે હતે. આવું આકરુ` અજ્ઞાની તપ કરેલ હાવાથી ઘણુ અલ્પફળ મેળવ્યું. તેટલું તપ જ્ઞાનસહિત ભગવતની આજ્ઞા પ્રમાણે યુ” હોત, તા હજાર ઉપરાંત સાધુએ સિદ્ધિ પામી શકે. (૮૧) તાલિતાપસની કથા આ પ્રમાણે છે—
તામલિપ્તિ નામની નગરીમાં તામતી નામના એક કુટુંબી વસતા હતા. અનુક્રમે ધન, ધાન્ય, રત્ન, પુત્રાદિક કુટુંબથી અતિ વિસ્તાર પામ્યું. કાઈ વખતે સમગ્ર કુટુંબની ચિ ંતા કરતે વિચારવા લાગ્યા કે, · આ મારા જીવનમાં મને કશાની પણ ન્યૂનતા નથી. અને શુા પુત્ર, પુત્રી, પૌત્રા વગેરે લન, ધાન્ય, સુવણ, રત્નાદિક ઘણી સામગ્રી મળી છે. મારા જેટલે વિસ્તાર બીજા કાઈ પાસે હ્રિ હશે. આ સર્વ તા ગતજન્મના ધમતુ ફળ લાગવું છું. આવા સુંદર જન્મમાં અત્યારે કઈ પણ સુકૃત ઉપાર્જન નહિં કરીશ, તે ભાતા વગરના મુસાફર જેવી પુણ્ય-રહિતની મારી ગતિ કેવી થશે’
નાસી ભેજનનું માત્ર હાલ હું ભેાજન કરી રહેલેા છું. પરંતુ તે ભેજનથી શરીર સ્વસ્થ રહેતુ નથી. નવી તાજી કરેલી સેાઈ જમવામાં જે આનંદ આવે છે, તેવા વાસી ભેાજનમાં ન આવતા નથી. પૂર્વભવનુ પુણ્ય લેાગવુ', તે વાસી. સેાજન સમાન સમજવું. જો અહિં નવું પુણ્યપાન નહિ કરીશ, તા સુકૃત કર્યાં વગરના હું. નક્કી લેશ-દુઃખ પામીશ, કહેલું છે કે
દ
"Aho Shrutgyanam"