________________
પારકા દેશે ન બોલવા
( ૨૭૭ ] કરીને પાંચે સાધુઓ પાંચ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પ્રથમ દેવતા ૩૩ સાગરોપમનું આયુષ્ય પાલન કરીને, ત્યાંથી આવી મરુદેવી અને નાભિ રાજાના પુત્ર, સુમંગલા નામની પુત્રી એમ યુગલપ ઉત્પન્ન થયા. દક્ષિણ ભારતના મધ્યખંડમાં ઋષભસ્વામી નામના તીર્થકર થયા. તેમને જન્મોત્સવ વગેરે કલ્યાણક ઋષભ ચરિત્રથી જાણવાં,
છ લાખ પૂર્વે પસાર થયા પછી બાહુ અને પીઠ નામના દેવ યમેશ્વરના પ્રથમ બાલક-બાલિકાના ચુગલરૂપે જમ્યા. સુમંગલા રાણીને ભારત અને બ્રાહ્મી નામનું યુગલ જગ્યું. સુબાહુ અને મહાપીઠ દે ઋષભ ભગવંતની સુનંદા શણુની કુક્ષીએ યુગલપણે જમ્યા. બંને યુગલે યુવાનવય પામ્યા. દિવ્ય કેવલજ્ઞાનવાળા શ્રી ઋષભસ્વામી તીર્થકર ભગવંતે તીર્થ પ્રવર્તાવ્યું, તેમાં ચાએ દીક્ષા લીધી અને સિદ્ધિ પામ્યા. તે સર્વ તેમના ચારિત્રથી જાણી લેવું. આ પ્રમાણે બાહુ અને સુબાહુ મુનિની ગુરુએ કરેલી પ્રશંસા ન સહન કરતાં તે પીઠ અને મહાપીઠ સાધુઓ બ્રાહ્મી અને સુંદરીભાવે આપણું પામ્યા, જે અનંતી પાપશશિપણે ગણવેલ છે. (૬૯)
પીઠ–મહાપીઠની કથા પૂણ.
पर-परिवायं गिहइ, अट्ठमय-विरल्लणे सया रमइ । डज्ज्ञइ य परिसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ॥ ६९ ।। વિના-વિવાદ-જો, ગુરુ-–ળ વારિવા. नत्थि किर देवलोए वि देवसमिईसु अवगासो ॥ ७० ॥ जइ ता जण-संवयहार-बज्जियमकज्जमायरह अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ॥ ७१ ॥ मुटु वि उज्जव(म)माणं, पंचेव करिति रित्तयं समणं ।
अप्पथुई परनिंदा, जिभोवत्था कसाया य ।। ७२ ॥ બીજાના દોષોને ગ્રહણ કરે છે, અર્થાત્ પારકી નિંદા-પંચાત કરે છે, આગળ જણાવીશું, તેવા જાતિ આદિ આઠ મદરસ્થાનકે પોતે અગર બીજા દ્વારા વિસ્તાર કરવામાં આનંદ માણે છે, બીજા પુણ્યશાળીઓને પોતાની લક્ષમી ભગવતા દેખીને પિતાના મનમાં ઈર્ષોથી બળ્યા કરે છે, ક્રોધાદિક કષાયવાળો આત્મા હંમેશાં અહિં કે પરલોકમાં દુ:ખી જ થાય છે. (૬૯).
લાકડી, મુષ્ટિ આદિથી યુદ્ધ કરનાર, વાણીથી કજિયા કરનાર, તેની રુચિવાળે હોય, તેવા કારણે કુલ-ગણ-સંઘે પિતાના સ્થાનેથી કાઢી મૂકેલે હાય, ગચ્છ--સંઘ
"Aho Shrutgyanam