________________
સ્થૂલભદ્રસુનિની કથા
[ ૨૬૭ ]
હતા, તેને પ્રત્યક્ષ એ' વાવટાળિયામાં પશુ અડેલ મેરુપર્યંત સરખા નિષ્ણ ધ્યાને સ્થિરચિત્તવાળા મહાત્મા મુનિવરને જે તલના ફોતરા જેટલા પશુ મનથી ચલાયમાન કરી શકી નહિ. જ્યારે તમે તે મને કદી તેખેઢી નહિં, મારાં ગુણે કે સ્વરૂપ શૈલુ* ન હતું, છતાં પણ આટલા ક્ષોભ પામી ગયા! ત્યારે પુરુષોને! મહાતફાવત અહિ’ પ્રત્યક્ષ દેખાય છે. તેમ જ કહેવું છે કે— “જગતમાં અગ્નિમાં પ્રવેશ કરીને મરી જાય છે, પતના શિખર પર ચડી ભૃગુપાત કરનારા પણું દેખાય છે. યુદ્ધમાં પણ મરનારા હોય છે.’
“આ પ્રમાણે મૃત્યુ પામનાર ઘણા મળી આવશે, પરંતુ ઇન્દ્રિયા પર જય મેળવ નાશ જગતમાં કાઈ વિલા પુરુષ! જ હાય છે.” જે માટે કહે છે કે— “રમણીના અમરૂપ ધનુષ્યનાં તીર અને કટાક્ષરૂપ ભલ્ટીથી જે પુરુષાનાં શીલ-કવચા ભેદાયાં નથી, તેવા મહાપુરુષને અનેક વાર વન થાએ.” (૯૯)
આ પ્રમાણે વૈશ્યાથી શિક્ષા-હિતાપદેશ પામેલા, ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળા, વિલખા વદનવાળા ઈર્ષ્યાળુ સાધુ વારંવાર હવે પશ્ચાત્તાપ-શાક કરવા લાગ્યા કે, ‘મે' મારા ગુરુનાં વચનની અવગણના કરી, તેનું મને આ માઠું ફળ મળ્યું.' (૧૦૦)
“ સૂર્યના તેજ સરખા ઝળહળતા રત્નને હસ્તમાં પ્રાપ્ત કરવા છતાં તેના ત્યાગ કરીને ક્રાંતિ હિત એવા કાચના ટ્રેકડા લેવા માટે આપણે દોડી રહેલા છીએ, પરંતુ પાછળથી ઇન્દ્રિયાના વિષય અને ધન ઉપાર્જનરૂપ મજબૂત શિક્ષાત’ભમાં પછડાઈશ અને તારુ' માથુ' ફુટી જશે, એટલે તુ હાસ્યપાત્ર બનીશ અને તારા ભાગ્યવિધાતા અત્યારે તને દેખીને આનંદ પામશે. જેએ ગુરુવચનને પ્રમાણુ ગણી તેમના ઉપદેશને સ્વીકારતા નથી, તે મનુષ્ય ઉપકેાશાને ઘરે ગએલા તપાવી મુનિ માફ્ક પાછળથી પસ્તાય છે.” ચ્યા પ્રમાણે મદ્રેન્મત્ત હાથી જેમ અંકુશથી, તેમ આ સુનિ કાઈ પ્રકારે ક્રી માગમાં આવી ગયા. સ્રવેશ પામેલા તે પેાતાના ગુરુ પાસે પડે!-- ચીને પેાતાનાં પાપ-શલ્ય પ્રગટ-આલેાચના કરીને મહાત્રત આચરવા લાગ્યા.
ટ્રાઈક સમયે તુષ્ટ થયેલા નદરાજાએ પેાતાના પથિક-સારથિને કાચા વેશ્યા આપી. આ કેશા તેની પાસે હંમેશાં થૂલભદ્ર મુનિની પ્રશંસા કરતી હતી. જેણે કામદેવના વેગ ઉપર વિજય મેળવેલા હાય, તેના સિવાય બીજે કાણુ સ્ત્રી-પષિત ઉપર વિજય મેળવી શકે? જે મારી સરખી શૃંગારરસમાં ચતુર હોવા છતાં તલના અતશના ત્રીજા ભાગ માત્ર પણ ક્રુષિત ન થયા.
આ જગતમાં આશ્ચય કરાવનાર અનેક લાકા હશે, પરંતુ સ્થૂલભદ્ર સરખા કાઇ આશ્ચય કરાવનાર થયા નથી, થતા નથી, કે થશે નહિં. આવી રીતે સ્થૂલભદ્રના શુથી પ્રભાવિત થએલ મનવાળી કાચા તે સાથીને પાતાનું હૃદય અર્પણ કરતી નથી. એટલે પાતા પ્રત્યે સૌભાગ્ય ઉત્પન્ન કરવા માટે, પેાતાના વિજ્ઞાનની પણ પ્રશંસા
"Aho Shrutgyanam"