________________
[ ૨૧૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનવાદ
ના અસાધારણ પ્રશમાદિ ગુણ્ણાના મહાનિધાન છે, આ મહામુનિની લગાતાર સેવા કરવાના મનવાળા થએલા છું.' તે યક્ષ પણ તે મુનિને દેખીને રાજી થયા અને તિક યક્ષને કહે છે કે ૮ જે મિત્ર ! તુ ધન્ય છે કે, જેના વનમાં આવા ધમ ઋષિ રહેલા છે. મારા વનમાં પશુ સાધુએ રહેલા છે. અહિથી જઇને હું પણ તેમને વાંદીશ~~' એમ અને મંત્રણા કરીને ત્યાં ગયા.
તે અનેએ સમષ્ટિથી તે તપસ્વીઓને એયા, તે કઈ પ્રકારે પ્રમાદથી અનેક પ્રકારની વિકથા કરતા હતા, નવીન દેવ ઘણા સમયે અહિં આવવાથી ઘણા અનુરાગવાળા ચિત્તથી તેની ભક્તિ કરતા હતા, પાદપદ્મની સેવા કરતાં તેને તૃપ્તિ થઈ. ભાવથી તે સાધુને વદન કરનાર એક યક્ષના કાળ આનંદમાં પસાર થતા હતા, બીજે પેાતાના સ્થાનકમાં ગયા.
હવે ફાઇટ સમયે કૈાશલદેશના શાની ભદ્રા નામની પુત્રી યક્ષની આશષના કરવાના કાર્યો માટે આવી. યક્ષની પૂજા કરીને જ્યાં તેની પ્રદક્ષિણા દેવાની શરૂ કરે છે, ત્યાં પેલા મલિન ગાત્રવાળા સાધુને દેખ્યા. કેવા લેહી, ચશ્મી, માંસ જેનાં ઉડી ગએલાં છે, માત્ર હાડકાંના માળા શરીરમાં આકી રહેવા દેખાય છે. ગોળ ઉડા અખેલા નેત્રવાળા, અતિ ચીબુ મોટા ભયંકર દેખાતા કાણાવાળી નાસિકાવાળા, ટોપશના કાચા સરખા ત્રિકાણુ મસ્તકવાળા, અતિયામ વધુ વાળા, મલથી દુગ"ધ મારતી કાયાવાળા તે સાધુને દેખી ફુગ “છાથી તેના ઉપર ચૂત્કાર કરવા લાગી.
મુનિની ભક્તિથી તે યક્ષે તીવ્રકાપથી ભદ્રાના શરીરમાં પ્રવેશ કર્યાં, ન આલવા. ચોગ્ય ખરામ પ્રલાપ કરવા લાગી, શૂન્ય દિશાઓ તરફ જોવા લાગી, રાજપુરુષ તેને કાઈ પ્રકારે રાજમહેલમાં લઈ ગયા. મંત્રવાદી વગેરેએ ભૂત-માંડ કાઢવા માટે અનેક વિવિધ ક્રિયાએ કરવા માંડી, તે પણ તેમાં લગાર પણ તેને ફાયદે ન થયા.
આ પ્રમાણે જ્યારે સવે વૈદ્યો, માંત્રિકા, પ્રત્યક્ષ થઈને કહ્યું કે, ‘આ પુત્રીએ ગ્રાધુની તેને આપે, તે નિઃસ ંદેહ તેના દેહમાંથી નીકળી એમ ધારીને યક્ષનું વચન કબૂલ કર્યુ.
તાંત્રિક નિષ્ફળ નીવડ્યા, ત્યારે યક્ષે નિદ્યા-અવજ્ઞા કરી છે. જો આ કન્યા જાઉં.' રાજાએ ‘ જીવતી તે રહેશે.’
*
C
:
ત્યારપછી સ્વસ્થ અવસ્થા પામેતી સર્વોલ કારથી અલંકૃત દેહવાળી પુત્રીને પિતાએ પરણવા માટે મુનિ પાસે માકલી. તે મુનિના પગમાં પાડીને કેટલાક પ્રધાન પુરુષાએ તે મુનિને વિનતિ કરી કે, પોતાની મેળે વરવા આવેલી આ રાજકન્યાના હસ્ત તમારા હસ્તથી ગ્રહણ કરા.' મુનિએ પ્રધાન પુરુષોને કહ્યુ કે, ' અરે! આ તમા શું આલા છે ! આ વાત તા પશુએ પણ જાણે છે કે, ' મુનિએ નિષ્કપટ ભાવથી પ્રાથયને ધારણ કરનારા હોય છે.' એક મકાનમાં એની સાથે વસવા પણ જેએ ઇચ્છતા નથી, તેએ પાતાના હસ્તથી રમણીના હાથ કેવી રીતે મહેણુ કરે? સિદ્ધિ
.
"Aho Shrutgyanam"