________________
[ ૨૧૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જ શતવાદ
નથી, પરંતુ ધ કાય વિશે જ પ્રતિબંધ હોય છે. શરીરપીડા ગ્રહણ કરવાથી માનસિક પીડાના સદ્દભાવમાં મૃતના-પૂ* ગ્રહણ કરતા હોવાથી, ભગવતની આજ્ઞાકારીપણું હોવાથી તેમાં પ્રતિબધ જણાવવા માટે શરીરપીડા શબ્દ ગ્રહણ કર્યો છે. (૪૧)
તેથી કરીને ભગવતે આપત્તિમાં ધર્મની દૃઢતા શખવાની જણાવી છે. તે દૃઢતા ભગવતે જેવી રીતે આચરેલી છે, તે દ્વારા જણાવે છે—
યંત્રોથી દૃઢ પીલાવા છતાં સ્ક્રૂકના શિષ્યા બિલકુલ કોપાયમાન પણ ન થયા. જેમણે યથાથ પરમાથ જાણેલે હાય તેએ સહન કરે છે, તેએ પંડિત કહેવાય છે. પ્રાણનાં નાશમાં પણ પાતે માળથી ચલાયમાન થતા નથી. (૪૨)
ભાવાથ કથાનક કહીશુ, તે દ્વારા સમજવેશ——
કદકકુમારની કથા—
શ્રાવસ્તિ નગરીમાં જિતશત્રુ રાજા અને ધારિણી નામની રાણી હતી. તેમને ન્યાય—નીતિપૂર્વક અનુસરનાર સ્કંદકુમાર નામના પુત્ર હતા. જીવ, અજીવ આફ્રિ તત્ત્વાના અભ્યાસી અને પટ્ટાથ-સ્વરૂપ સમજવાથી સ્થિરબુદ્ધિવાળા, જિનપ્રવચનમાં નિષ્ણાત, ચાગ્ય સમયનાં ધર્માનુષ્ઠાન આચરનાર હતા. તેને પુરંદરયશા નામની લઘુ બહેન હતી, તે કુભકાયકડા નગરીના સ્વામી દંડકીરાજાને પરણાવી હતી. તે દંડકી– રાજાએ કાઈ વખત કાંઈક પ્રત્યેાજન માટે નાસ્તિકવાદી અને દુર્જન બ્રાહ્મણ એવા પાલક નામના મંત્રીને જિતત્રુ રાજા પાસે માકલ્યે. જિતશત્રુમહારાજાની રાજસભામાં તે આળ્યે, તે સમયે સભા સાથે અતિપ્રશસ્ત પદાથ વિષયક ધમાઁચર્ચા ચાલતી હતી. ત્યારે નાસ્તિક પાલકત્રી પરલેાક, પુણ્ય, પાપ, જીવ વગેરે તત્ત્વભૂત પદાર્થીનું ખાંડન પદામાં કરતા હતા, ત્યારે કાચ શખ્યા વગર મુખની વાક્ચાતુરી પૂર્વક નય, હેતુ, દૃષ્ટાન્ત, પ્રત્યક્ષ પ્રમાણ આદિથી પદ્મા'ની સ્થાપના કરીને કકકુમારે તેને પ્રશ્નોત્તર કરતા 'ધ ક્ર.
જેમ ખજવા ઉદ્યોત કરનાર સૂર્યની પાસે સ્કુરાયમાન થઈ શકતે નથી, તેમ નાસ્તિકવાદી તે પાલકકુમાર સભામાં ઝંખવાણા પડી ગયા. કેસરિસિંહના બચ્ચાના ગુજારવ સાંભળીને હરણિયાઓની જે સ્થિતિ થાય છે, તે પ્રમાણે મા શૂન્ય, પ્લાનમુખવાળે, મૌન અધામુખ કરીને ઊભા રહ્યો. હવે પદામાં ‘જિનવરનું શાસન જયવતું વતે છે.' એવી ઉર્દોષણા ઉત્પન્ન થઈ. પરાજિત થએલા તે પાપી પાલક પેાતાના રાજ્યમાં પાછે! ગયેા. સસારરૂપ કેદખાનામાં રહેલે હમેશાં વૈરાગ્યભાવના ભાવતા સ્ક ંદકકુમાર વિષયાને ઝેર સરખા માનીને તત્ત્વમાં પેાતાના ચિત્તને પ્રવર્તાવતા હતા.
૮૨ સમય ચિત્ત! હું વિષયેાના ત્યાગ કેમ કરૂ ? એ વિષયાએ શું કર્યુ” છે? આપણુ બંનેનુ વિરુદ્ધ શ્રદ્ધાન કરાવ્યુ છે, તે કેવી રીતે ખેલીએ અને કેટલું ગેાપ
"Aho Shrutgyanam"