________________
-
-
-
-
-
--
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ આ ઘોષણા સાંભળી દાસી વિચાર કરવા લાગી કે, “ભાવિમાં મને બી પતિ મળશે, પણ પ્રાપ્ત થતું ધન તે તરત સ્વાધીન કરું.” તુચ્છ આશયવાળા, ઇન્ડિયાના વિષયની આસક્તિવાળા. હતભાગી લાલચુ પુરુષોની પાપને ઉત્તજન કરનારી બુદ્ધિને ધિકાર થાઓ. પડહની ઉદ્દષણા ઝીલીને દાસી દુકાશય પાસે પહોંચી અને ભિક્ષુકે કહેલી વાત પ્રગટ કરીને પાપિણીએ વિનંતિ કરી કે, “મેં વારંવાર ના કહ્યાા છતાં પણ ધનલોભી પતિએ મને મારી નાખ્યો.”
દાસીના વચનથી સળગેલા ક્રોધાગ્નિવાળા, કરેલા ઉપકારને ન જાણનાર ઠાકોર તેના માતંગ-મિત્રને વશ કરવા માટે સે. “ ગમે તેટલા ઉપકાર કરવામાં આવે, તે પણ જેમને સ્વાધીન-વશ કરી શકાતા નથી, ઓળખીતા પરિચિત હોય તેની સામે પણ ભસે છે, પોતાની જાતિવાળે હોય તેને પણ કરડે છે, એવા ખલપુરુષ કૂતરાના સ્વભાવથી પણ આગળ વધી જાય છે.” પ્રભાકરે માતંગ-મિત્રને કહ્યું કે, “હે ભદ્ર ! મને છોડી દે, તે હું દૂર દેશાન્તરને આશ્રય કરું અને તારા ઉપર કરેલા ઉપકારને બદલે પૂર્ણ કરવા અવકાશ આપું.” “હે મિત્ર ! તે યથાર્થ કહ્યું, પણ તારો અપરાધ ઘણે મોટે છે. આ ઠાકોર નામ અને ગુણ બંને પ્રકારથી દુષ્ટાશય અને આકરા છે, તેથી હું તેને કેવી રીતે છેડી શકું? ધોબીના ગધેડા જેવું મારું મૃત્યુ થાય.” - ત્યારપછી ઉઠેગવાળે પ્રભાકર વિચાર કરવા લાગે કે, નીચ વભાવવાળા આ લોકોને ધિક્કાર થાઓ છે, જેનો સવભાવ મેં જાતે અનુભવ્યા. નીચને કરેલે ઉપકાર નક્કી વિનાશ કરનાર છે. યજ્ઞના અરિનને ઘીથી તર્પણ કરવામાં આવે તે પણ તે બાળનાર થાય છે, આ સવે એ મારા ઉપકાર રૂપ પવિત્ર ક્રમના કુંભને ાિષના સંક૯પ૩૫ મદિરાના બિન્દુથી સમગ્રપણે મલિન કર્યો. પાકેલા જિંપાક (ઝેરી) વૃક્ષના ફળમાં મને સુંદર આમ્ર ફલ (કેરી)નો ભ્રમ થયો. નીચ પ્રકૃતિવાળા જન વિષે લક્ષમીના લવની કે સુખની આકાંક્ષા પણ તેવી છે. નીચને આશ્રિત થનારનું ઘણા લાંબા કાળનું પાણી તેને તજી જાય છે. એનાથી કયા અન્ય જનને ગુણથી ભરપુર સફેદ કમળનો સમાગમ થાય ?
પિતાએ આપેલા કલેકની અવજ્ઞા કરનાર પ્રભાકર લબે નિસાસો મૂકી વિચારવા લાગ્યા કે, “હવે હું મહાન ઉત્તમ પુરુષની સેવા કરું. એમ વિચારી મિત્રને કહ્યું કે, તું છે મારે મિત્ર છે, તે મને સ્વામી પાસે લઈ જા, તે હું તેમને મોર અર્પણ કરું. શરમાયેલો ચંડાળ તેનું વચન સ્વીકારી માર સાથે ઠાકોર પાસે લઈ ગયો અને રાજા પાસે માર મૂકો. રાજાના કોપાનિને શાંત કરવા માટે અગર ચંડાળની મૈત્રી કરનાર પિતાની શુદ્ધિ માટે જાણે હાય તેમ દાંતના કિરણેને ફેંકતા રાજાને કહેવા લાગ્યો કે, “હે સ્વામિ! આ મોરને સ્વીકાર કરે અને આપના સત્ય
ન્યાયતું, સદ્વિચારનું, આપના પરિવારનું લાંબા કાળ સુધી કલ્યાણ થાઓ (નવગજના નમસ્કાર થાઓ.)”
"Aho Shrutgyanam