________________
વૈહાગલા ગણિકાની કથા
[ ૧૯૧ ]
લાચનવાળી સુંદરીને ક્ષેાભ કરનારી વિદ્યાને સાધવા લાગ્યા. સાહસ્ર ધનવાળા પ્રસેન કુમારને ઉત્તરકાધક બનાચે એટલે તે વિદ્યા સિદ્ધ થઈ, એટલે વિદ્યાધર યુવાને તે વિદ્યા કુમારને અર્પણ કરી, ઉપરાંત એ ગુટિકાએ પણ આપી. એક ગુટિકા સીતે તેનું તિલક કરવાથી ગધેડાનું રૂપ બની જાય, બીજીથી અસલ સ્વાભાવિક મનુષ્યનું રૂપ થઇ જાય. આના પ્રભાવથી હે મહાધી ! તું હંસ જેવે! ઉત્તમ સાધક થઈશ. મારા અતિથિ હાવાથી આ સુવણુ-રતાથી તારી પૂજા કરુ છુ....' તે ખેચરે પ્રવસેન કુમારને ઉપાડીને પાટલીપુત્રમાં મૂકી દ્વીધા. એટલે તે ફરી પશુ તે માગે વિલાસવાળી મદ ગતિથી કરવા લાગ્યા.
சு
દાસીએ વહાલાને કહ્યું કે, · હું માઇ ! સર્વો'ગ-શ...ગારવાળા તમાશ જમાઇને મે' હમણાં જ ોયા. એટલે તે છાતી ફૂટવા લાગી કે, · અરેરે! તે કેવી રીતે અહિં’ આન્યા ? મારી વગેાવણી કરીને તે પોતાની પાદુકાઓ લઇ જશે. કાંઈક ફૂડ-કામણુ કરી કોઈ પ્રકારે અગમાં પ્રવેશ કરું ? પછી છૂટી છેતરીને નવું દ્રવ્ય પણ ગ્રહણુ કરુ'.' લાહાગ લાએ આખા શરીર ઉપર ઘા વાગ્યા હોય અને મલમ-પટ્ટા બાંધ્યા હાય, તેમ પાટા-પિડી કરી ખાટલામાં સુવડાવીને સારી રીતે પાઠ શીખવેલી માગધિકાને મેલાવવા માકલી. જઇને તે કહેવા લાગી કે, ‘ તમને પેાતાનું ઘર અને તમારા કનાધીન પ્રાણાધીન પ્રાળુવાળી મને છેાડીને ખીજે સ્થાને ઉતરવું ઉચિત લાગે છે ? આપ મારી વિનતિ સ્વીકારા, કૃપા કરી પેાતાના ઘરે પધારા, તેમ જ મરણ-પથારીએ પડેલી માતાને છેલ્લી વખત કંઈક સંભળાવા.' તેણે કહ્યું à મૃગાક્ષી ! હું માતાને ભેટવા જાતે આવતા જ તે, તેટલામાં તું મેલાવવા આવી, તે પણુ એક મહાકુન જ ગણાય.' -એમ કહી કુમાર લેાહાગા પાસે આવ્યે અને તેના મહાપ્રહારની પીડાને વૃત્તાન્ત પૂછ્યા.
(
4
કુટ્ટિણી અતિ લાંએ નીસાસે નાખી અગાધ વ્યાધિની પીડા ભાગવતી હોય તેમ કહેવા લાગી કે, • હુ' ×કટમાં સપડાયેલી છું, તમને જલ્દી જવામ શુ' આપું? તુ જાણે છે કે આપણે બંને કામદેવનાં મંદિરનાં દ્વાર પાસે પહોંચી ગયા. તુ પાદુકાઓ મૂકીને તેના ગભદ્રારમાં ગયા. તેનું રક્ષણ કરવા હું ત્યાં ઉભી હતી. તે સમયે એક ખેચર આવ્યા અને મારી સમક્ષ પાદુકા લેવા લાગ્યા. પગમાં પાદુકાએ પહેરી હું... પલાયન થતી હતી અને આટલી ભૂમિ સુધી આવી પાંચી અને મારી પાછળ તે ખેચર પશુ આળ્યે. અને વચ્ચે સંગ્રામ ચાહ્યા, તેમાં મને મહામહારા લાગ્યા. મને પાડીને તે પાપી એચર પાદુકાઓ લઈ ગયા.
આ સાંભળી કુમારે વિચાર્યું” કે, · પાપિણી કપટપૂર્ણાંક પાસે રહેલી પાદુકા માટે આડુ અવળુ આવે છે, પરંતુ સમય આવશે ત્યારે સત્ર હકીકત જાણી શકાશે. ’ કુમારે કહ્યું કે, હું મારું ! તમારા દુઃખના કારણું રૂપ એ પાદુકા ગઈ, તેા ભલે ગઈ,
.
"Aho Shrutgyanam"