________________
-
[ ૧૭ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ એ જઇને વિચારવા લાગ્યા કે, “આ વિચિત્ર અયોગ કયા પ્રકારનો હશે? એટલે કેટવાળે કહ્યું કે, કાં તે સ્થાન અગર પલાણ મને આપે. તેની પાસે સ્થાન ન હોવાથી પહેલાણ આપી દીધું. જે ઘડે મળશે, તે પલાણ
મેળવી શકીશું. આજની રાત્રિમાં તે ઘેડો અને પલાણ બંને લૂંટાઈ ગયાં. ત્યારપછી “સર્વલંડિ' નામના તલાર પાસે ફરીયાદ કરવા પહોંચ્યા. તેને ઘડે અને પલાણ ગૂમાવ્યાને વૃત્તાન્ત નિવેદન કર્યો, જણાવ્યું કે, આજ રાત્રે નગર દરવાજે કાઈ કે મારો પ્રાણાધિક છેડો અને પલાણ પડાવી લીધાં. હું ચોરાયો-ચોરાયો. ઘેડો અને પલ્લા ગૂમાવ્યાં. તેણે કહ્યું કે, “હે મહાત્મા ! તે પડાવી લેનારને હું પકડી પાડીશ અને જરૂર તમારું પ્રયોજન હું સિદ્ધ કરીશ, પરંતુ ખાલી હાથવાળાની કાર્યસિદ્ધિ થતી નથી–અર્થાત્ કાર્ય નિષ્ફલ થાય છે. ગરાજ-અ નગરના કોટવાલ તમારી વાત સત્ય અને યથાર્થ છે. પરંતુ હાલ
તે મારી પાસે કંઈ નથી, જે મારા કાર્યની સિદ્ધિ થશે, તે પ્રયોજન
ઉચિત તમારી પૂજા જરૂર કરીશ. અવડિ-આ અદ્દભુત વસ્તુ વડે બનાવેલ શોભાવાળું તમારું ભક્તિ કરવામાં ઉપયોગી
વેષનું વસ્ત્ર કયાંની બનાવટનું છે ? ગરાજ સમજી ગયા કે આને પહેરેલ વસ્ત્રની જરૂર જણાય છે, એટલે એકાંતમાં બીજું વસ્ત્ર પહેરી બદલાવીને, પહેરેલ વસ્ત્રની ઘડી કરીને તેને અર્પણ કર્યું. એટલે તેણે કહ્યું કે, “આજ
સાંજ સુધીમાં તમારું કાર્ય પાર પાડી આપીશ.” ગરાજ-આ વાત પણ કેવી વિચિત્ર છે કે આપણું વસ્તુ ઝુંટવાઈ ગઈ છે, છતાં પણ
દાન ઉપર દક્ષિણા, “પડતાને પાટુ” એ ન્યાયે હજુ ઉપરથી લાંચ આપવી પડે છે. આવા મારાં પહેલાં મેલાં વસ્ત્ર પણ સ્વીકાર્યા. ઠીક, હવે બીજું શું કરી શકીએ? આશા-પિશાચિકા જ આપણને ઠગી રહેલી છે. સાંજે ગયા તે બીજા દિવસે આવવાનો વાય ક. વળી ફરી બીજા દિવસે આવવું”—એમ દરરોજ આગળ-આગળના દિવસના વાયદા કરતા હતે. અનેક રાત્રિ વીતી જવા છતાં કાર્ય કરી આપવા સમર્થ ન બન્યો. કેવળ મધુર વચન કહીને મને મારી નાખવાની ઇચ્છાવાળે જાય છે. માટે દીવાન પાસે જઈ આને અન્યાય જણાવી ફરીયાદ કરું.” એમ વિચારી દીવાન પાસે
જઈ તેની સમક્ષ સમગ્ર વૃત્તાન્ત જણાવી વિનંતિ કરી. દિવાને કહ્યું કે, ફીકર ન કરવી. તારી સર્વ સંભાળ હું કરાવી આપીશ. સવારના સમયે સર્વ અહીં જ તને અપાવરાવીશ—એમ આશ્વાસન મેળવી દરબારના એરડામાંથી દ્વારા ભાગમાં આવી પહોચ્યું. ત્યાં દીવાનના મુખ્ય પુરુષે કહ્યું કે, “સવાર
"Aho Shrutgyanam