________________
[ ૧૭ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ પુરુષ-મકરદાઢાની પુત્રી બહુમાયા નામની વેશ્યા છે. એક આંખથી એક પુરુષ
તરફ નજર કર, બીજાને હદય અર્પણ કરે, બીજી અખથી કઈક શેઠને ઈસા કર, ચોથાને આવવાનો સમય આપે, તેના દ્વારમાં કઈ લક્ષ્મીપતિઓ
લાગેલા હેય. પણ અલતાની જેમ તેને રસ તો કોઈક જ મેળવી શકે છે. ગરાજ-અહે ! વૈશિક-કામશાસ્ત્રમાં કેટલી ચતુર છે? આવા પ્રકારના સર્વ સમવાય
તંત્રમાં રાજ્ય-વ્યવસ્થા કેવી છે ? પુરુષ–એ વાત કેમ ન કહું? આ નગરલેકે ચૌટામાં-બઝારમાં કે દુકાનમાં જે
મળે તે વસ્તુની લૂંટ કરી છે, ઘરમાંથી ઝુંટવી જાય છે, બંદીજનથી ભય પામે છે, કેટલાક ધીર પુરુષે કંઈ પણ કરતા નથી. પિતાના રાજ્યનો કે બીજાના રાજ્યનો ભય દૂર થતો નથી, હે દેવ ! દરને કલિકાળની અસર થયેલી છે તે કેવી રીતે છૂટી શકે? બીજું છે જેને ભે, તે તેનાથી પટાયે, જે કેઈએ જેને દેખ્યો કે તેનાથી તે લૂંટાયે, જે જેને પ્રાપ્ત થયા, તે બીજાથી ચવાયે, જે જેના વડે વાસ કરા-પરાણા તરીકે સ્વીકાર્યો, તે તેનાથી ભગાડાયે. વળી જે કઈ માલ લે-વેચ કરી જતો હોય તો તેમાંથી રાજાનું ત્રીજા ભાગનું દાણ આપવાનું હોય, તેમ જ ડાપુ-(દાપું--જગત જે ઈરછામાં આવે છે તે માગે છે અને નક્કી વસુલ કરાય છે. શેઠ, સૈનિક, મંત્રી, ભટ, બ્રાહ્મણ સર્વેને ડાપુ (દાપું) આપવું જ પડે છે. કદાચ કોઈ ક્ષેમ-કુશળતાથી ત્યાંથી પસાર થઈને જાય, તે વાઘના ભય માફક ભયભીત
બની જાય. યોગરાજ-અહો ! શા-વ્યવસ્થાનું સુખ નગરમાં પ્રવેશ કરીને જોઈએ. એમ ઉભા
થઈ પુરુષને વિસર્જન કરી એક શેઠની દુકાને પહોંચ્યા. યોગરાજને દેખી લઈ બુડિ શેઠ જગતના પિતા સરખા જા ઉભા થઈ જુહાર કરવા મંડયા.. આલિંગન કરી ઊંચા આસન પર બેસાડયા. કોઈ પણ ધાન્ય-દાણા કે ભજનની ભિક્ષા માગનાર તેમ જ સિનિકની ગેરહાજરીમાં “ડલકાપ” નામને બાળ-શિષ્ય આવીને કહેવા લાગ્યો કે- “ જ્યારે હું તમારી દુકાન પાસેથી પસાર થતો હતો, ત્યારે મારી ગૂંચવાયેલી જટામાં ઘાસના તણખલાને ટૂકડો ઉડીને લાગી ગયો હતો, મારા “સાવગિલી” ગુરુજીએ તે તૃષખંડ. લઈ મને પાછા આપવા માટે મોકલ્યો છે, કારણ કે, તૃણુખંડ પણ આપ્યા વગરને અમારે લેવે કપે નહિં. “લે તમે હાથમાં લઈ લે” –એમ
હાથે હાથ શેઠને આપીને શિષ્ય પિતાના સ્થાને ગયો. યોગરાજ-(પિતાના મનમાં) તણખલાની પણ અહિંસા-ચોરી ન કરનારા આ કોઈ
મહાતપસ્વી છે ! ખરેખર ઘણા વખતથી ચિંતવેલા મારા મને પૂર્ણ થશે
"Aho Shrutgyanam