________________
પ્રતિવાળી ત્રણ સખીએ
પ્રીતિવાળી ત્રણ સખીએ.—
આ બાજુ તે જ નગરીમાં શા, પ્રધાન અને પુરૈાહિતની અનુક્રમે રતિમંજરી, રત્નમાંજરી અને ગુરુમાંજરી નામની નિરત સાથે જ રહેનારી હાવાથી નિઃસીમ પ્રીતિવાળી, એક ત્રીજથી વિચાગ થવાના ભયવાળી એવી ત્રણે સખીઓને એક સમયે વાર્તાલાપ થયેા કે, માલ્યકાળથી અત્યાર સુધી આપણે સાથે દરેક ક્રીડા કરવાના સુખના અનુભવ કર્યાં છે. અત્યારે વળી વૈરી એવા યુવાનપણાથી શૈાભી રહેલી છીએ. નથી જાણી શકાતું કે, આ દૈવરૂપી વાળિચે આપણને ઉપાડીને કયાં ફેકી દેશે? ત્યારપછી રાજપુત્રીએ કહ્યું કે- જો તમારી પરસ્પર સ્નેહાનુબંધ હોય તે પછી હજી સુધી પિતાજીએ આપણે કાઇ સાથે કયાંય પણ વિવાહ-સંબધ કર્યો નથી, તેટલામાં આપણે પેાતાની જ મેળે કાઇ એક જ પતિને વરીએ, જેથી કાયમ સાથે ર રહી શકીએ.
દરેક સખીએ આ વાતને સ્વીકાર કર્યાં. ત્યારપછી રાજપુત્રીએ દૂર દેશાવરથી આવેલ મહા ઉત્તમ કુળના કોઈક રાજપુત્ર પિતાના સેવક વીરસેન નામનેા હતેા, તેને ગુપ્તપણે કહ્યું કે-‘ અમારી સખીએ અને મે' આવે! વિચાર કરેલ છે. ' ત્યારપછી યૌવન પ્રગટ થવાના કારણે અને તેના કટાક્ષ-માણુથી ભેદાયેલા હૃદયવાળા તેણે તેની વાતને સ્વીકાર કર્યો. “ નગર કાટની અહાર દેવમંદિરના મડપમાં અતિચપળ અશ્વો અને જરૂરી સામગ્રી સાથે આજથી ત્રીા દિવસની રાત્રિએ આવી પહેાંચીને રહેવું, જેથી કરીને લગ્ન કરીને આપણે ત્યાંથી પલાયન થઈશું, એ પ્રમાણે વીરસેનને અદ્વૈત કર્યો હતા, તે દિવસે આવી પહેાંચ્યા. તે સ્થળે વીરસેન આવી તે પહેાંચ્યા, પરંતુ પિતાના બૈરી સાથે યુદ્ધ કરતાં પેાતાની પાસે અલ્પ સૈન્ય હોવાથી અને શત્રુ પાસે વધારે સૈન્ય હોવાથી હારીને સ્વદેશે ચાયા ગયા.
[ ૧૬૩ }
""
"Aho Shrutgyanam"
6
રાજપુત્રી પણ એક પહેાર ત્રિ વીત્યાં પછી પરણવાની સામગ્રી સાથે દાસીથી વિરેલી સ`કેત સ્થાને મોંડપમાં આવી પહેાંચી. ત્યાં નિશ્ચિતપણે સૂતેલા સિદ્ધદત્તને એચે. પહેલાના પરિચયના કારણે ઉત્પન્ન થયેલા વિશ્વાસથી રાજકુમારીએ કહ્યુ હૈં, આવા ગંભીર કાર્યના આરબ કરેલ હોવા છતાં નિશ્ચિતપણે ઊંઘે છે, ' ત્યારપછી જગાડીને તેના હાથ સાથે હાથ મળ્યા. ગધવ વિવાહ કરીને કણ કર્યાં. સસ્ક્રુત ગ્રહણ કરેલ એવા તું કઈ ખેલતે નથી. ’ એ પ્રમાણેનું વચન સાંભળી આ ઈન્દ્રજાળ છે કે શુ? ’~એમ વિસ્મય પામેલા મનવાળા પ્રાપ્ત કરવા ચોગ્ય પડાય મનુષ્ય પ્રાપ્ત કરે છે–' એ પદ વિચારતા સિદ્ધદત્તને શજપુત્રીએ કહ્યું કે, ‘મને અને મારી અને સખીમાને તમે કુતાથી કરી. પલાયન થવા માટેનાં વાહન કર્યાં રાખ્યાં છે ?' તેણે કહ્યુ કે− આમ ઉતાવળ ફ્રેમ કરે છે? મને ઊંધ આવે છે, એટલે સુઈ જઈશ.' એમ કહી સુવાને ડાળ કરતા તે સુઈ ગયે,