________________
[ ૧૧૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જરનુવાદ
કેઈક સમયે રાજાનું ચિત્ત પ્રસન્ન કરી એક બ્રાહ્મણ માગણી કરે છે કે, “તમારે મહા આહાર છે, તેમાંથી લગાર પણ મને આપો.” રાજાએ કહ્યું કે, મારો આહાર બીજા માટે પચાવ અતિમુશ્કેલ છે. એમ છતાં એનું પરિણામ મનુષ્યને એવું આવે છે કે, તેના શરીરમાં કામદેવને તીવ્ર ઉન્માદ થાય છે.” બ્રાહ્મણે કહ્યું કે, “ અપ ભજન પણ આપવા આપ સમર્થ થઈ શકતા નથી, તે નેહી-સંબંધીઓ મેટા પ્રમાણમાં તમારો પ્રભાવ પ્રસાર કરવા સમર્થ બની શકશે? આમ કહેવાથી આવેશમાં આવેલા રાજાએ પોતાના ભોજનમાંથી અહ૫ ભોજન કરાવ્યું અને તે ઘરે ગયો. રાત્રે તે ભેજન પચતાં પચતાં મહા ઉન્માદ થયે. રાત્રે માતા, પત્ની, પુત્રી, બહેન, સાસુને તફાવત ગયા સિવાય ગાંડા ગધેડા માફક બળાત્કારથી દરેક સાથે તિક્રીડા કરવા લાગ્યા. એમ કરતાં પ્રાતઃકાળ થયા, ચક્રીને આહાર કોઈ પ્રકાર જીણું થઈ ગયા અને પિતાનું શત્રિનું ચરિત્ર વિચારવા લાગ્યો, એટલે લજજાથી લેવાઈ ગયા. પિતાના ખરાબ વર્તન રૂપ કલંક-કાદવથી ખરડાએલ મુખ તેઓને બતાવવા અશક્તિમાન થવાથી ઘરમાંથી બહાર નીકળી ગયા અને પાછા ઘરમાં પ્રવેશ કરતા નથી.
અતિતીવ્ર કોપજાળથી ભયંકર નક્કી આત્મઘાતક થાય છે. હવે વિચાર, કરવા લાગ્યો કે, “આ ચક્રીને કેવી રીતે મારી નાખવો? આ મારો નિષ્ઠાણુ શત્રુ, સારા સ્વામીના બાનાથી વિખ્યાત થએલે છે. જેણે મને ભોજન આપીને લેવા-દેવા વગર મને વજાવાત માચે, “સપને ફૂલપાન કરાવો, ખેળામાં ધારણાદિકથી લાલનપાલન કરો, તે પણ પોતાનો થતો નથી, તેમ બ્રાહ્મણને પણ ચાહે એટલું આપીને, પિષીએ તે પણ પિતાને થતા નથી.(૫૪૦)
લાંબા કાળ સુધી અને પૂર્વક સહાયતા કરવામાં આવે, વારંવાર માગે આહાર આપવામાં આવે, તે પણ વાઘની જેમ રાજાની આંખ ફેડને હણવાની ઈચ્છા કરે છે.
એક દિવસે એક ગોપાલ-બાળક વડ નીચે બેઠેલા હતા અને વીધવાની કળાના અભ્યાસ માટે દરથી બકરીની વિંડીઓથી વૃક્ષનાં પાંદડાઓને ક્રમસર ધારેલા સ્થાને છે વીંધતે હતે. મારું વિર શુદ્ધિ કરનાર આ બાળક નિપુણ છે.” એમ વિચારી દાન આપ એ વશ કર્યો છે, જેથી કહ્યા પ્રમાણે કરનાર થાય.
કોઈક સમયે ચકવતી પિતાના રસાલા સહિત બહાર ફરવા નીકળ્યું હતું, ત્યારે ગોવાળના પુત્ર દે. કેઈક દેવગૃહમાં કોઈ ન દેખે તેમ છૂપાઈ ગયે. ગેફ.
થી બે ગોળી એવી રીતે તાકીને મારી જેથી કરીને પરપોટાની જેમ રાજની બંને આંખો બહાર નીકળી ગઈ. ચારે બાજુ તપાસ કરતા કે પાયમાન અંગરક્ષકોએ તે ઘાતકને દેખ્યો. જ્યારે તેને માર–ઠેક કરવા લાગ્યા, ત્યાર “બ્રાહ્મણની પ્રેરણાથી આ કાર્ય મેં કર્યું.’ એમ જાણવામાં આવ્યું. મહારાજાએ સત્ય હકીકત જાણીને વિચાર્યું કે, ખરેખર વિપ્રની જાત જ એવી છે કે જયાં ભોજન કરે, ત્યાં જ
"Aho Shrutgyanam