________________
~~~
~~
~
~
~~*, * -
- 11
-
દાદર ચીની કથા
[ ૧૦૫ ? વજ શ્રેણીથી શોભાયમાન એવું એક ધવલગૃહ દેખ્યું. પિતાનાં રૂપથી દેવાંગનાઓના વિલાસને જિતનાર એવી બે અંગનાઓ દેખી. તેઓએ કુમારને દેખીને કહ્યું કે
હવભાવથી પરોપકાર કરનારા તમારા સરખાને ભક્તજન અને અનુરાગયુક્ત ચિત્તવાળાને છેડીને પરિભ્રમણ કરવું ઉચિત ગણાય ખરૂં કે?” “એવા મેં કોને ત્યાગ કર્યો? તે મને કહે,” અમારા ઉપર કૃપા કરીને આપ આસન ગ્રહણ કરશે. આ પ્રમાણે વિનવાએલ કુમારે આસન ગ્રહણ કર્યું. ત્યાર પછી આદર સહિત ભોજન-વિધિ કર્યો અને છેવટે પિતાને વૃત્તાન્ત જણાવતાં કહ્યું કે, “આ જ ભારતવર્ષમાં અનેક ઝરણા વહેવડાવતે તાઢય નામનો પર્વત છે. ત્યાં દક્ષિણ શ્રેણીના આભૂષણ સરખું શિવમદિર નામનું નગર હતું. જવલનશિખ રાજ અને વિદ્યુતશિખા નામની તેને પ્રિયા હતી. નાટયન્મત્ત નામને અમારો એક ભાઈ હતો અને અમે બે તેમની બહેનો હતી.
કોઈક સમજે અમારા પિતાજી ચારણશ્રમણની દેશના સાંભળતા હતા. અગ્નિસિંહ નામના પિતાજીના મિત્રે અવસર જાણીને પ્રશ્ન કર્યો કે, “આ બાલિકાઓને પતિ કોણ થશે ? ત્યારે શ્રમણુભગવંતે કહ્યું કે, “તેમના ભાઈના વધ કરનારની તે બંને ભાર્યાએ થશે.” તે સાંભળીને રાજાનું મુખ શ્યામ પડી ગયું. આ સમયે અમે પિતા. અને કહ્યું કે, હે પિતાજી! જિનેશ્વર ભગવંતે આ સંસાર આ જ કહેલો છે. અહિ વિષય-સેવનથી હવે સયું. કારણ કે, વિષ ભેગવતી વખતે મીઠા લાગે છે, પણ તેના વિપાકો ઘણું કડવા ભેગવવા પડે છે. આ વાત પિતાજીએ યથાર્થ સ્વીકારી. અમારા ભાઈની વહલાઓએ પોતાના દેહના સુખને ત્યાગ કર્યો. ભાઈના ભેજનાદિની સાર સંભાળ કરતી અમે બંને રહેલી હતી ત્યારે કેઈક દિવસે ગામ-ખાણ, નગરોથી વ્યાપ્ત પૃથ્વીમાં ભ્રમણ કરતા અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતી નામની કન્યા હતી, તેનું હરણ કર્યું. તેને ઉઠાવી લાવ્યા, પરંતુ તેનું તેજ સહન ન કરવાથી તે વિદ્યા સાધવા વાંસના જુડમાં ગયા. ત્યારપછીની હકીકત તમે જાણે જ છે. પુષ્પવતી તમારી પાસેથી પાછી આવી અમને શાંતિથી ધર્મ સમજાવવા પૂર્વક આ પ્રમાણે કહ્યું, “જે રમત ખાતર ખત્રને ઉપયોગ કરી તમારા ભાઈનો વધ કા, તે પંચાલસ્વામીને પુત્ર તમારા પતિ થશે.” “આવી પડતી આપત્તિઓમાં કોઈ વખત સ્નેહી હિતકારી પણ કારણ બની જાય છે. વાછરડાને માતાના પગની જધા પણ બાંધવામાં ખલા તરીકે કામ લાગે છે.” (૩૭૮)
બંવધના શોકમાં ડૂબી ગએલી અમે બંને બેને આકાશ મેરું બની જાય, તેમ રુદન કરવા લાગી. એટલે પુષ્પવતીએ આશ્વાસન આપવા પૂર્વક સંસારની અનિત્યતા જણાવી પ્રતિબંધ પમાડી. તથા નાટોન્મત્તના વદનની હકીકત જાણવાથી આને પતિ બ્રહ્મપુત્ર થશે. વળી કહ્યું કે, “ આ વિષયમાં બીજો કોઈ વિકલ્પ ન કરે. મુનિ- વચન યાદ કરે અને બ્રાદત્ત પતિને માન્ય કરે.”
"Aho Shrutgyanam