________________
{ ૮૮ ]
પ્રા, ઉપદેશમાલાને ગૂંજાનુવાદ
પુત્રાએ નગરીને વટલાવી નાખી.’ એટલે રાજાના હુકમથી તેમને નગરમાં પ્રવેશ કરવાની મનાઇ કરી. તા પણ નગરનાં પ્રવેશ કરવાની ક્ષતિ મહાન ઈચ્છા શખે છે. (૩૫) હવે શરદ ઋતુ આવી, લેાકેા કૌમુદી મહાત્સવ આવ્યા-તેમ ખેલવા લાગ્યા. ત્રણે સુવન સમક્ષ સૂર્ય ખૂમ તપવા લાગ્યું.
શરદ્ર ઋતુમાં ખળભળતા જળપ્રવાહવાળી, લાલકમળરૂપ અરુજી નેત્રક્તિવાળી, કિનારારૂપ નિત એને પ્રગટ કરનારી નદીએ થઈ છે. વર્ષાઋતુના જળ પ્રસરવાથી અતિશય શાંત થએલી છે ધૂળી જેમાં એવા આકાશતરૂપી પૃથ્વીમાં નિધાન-કળશ સરખા ચન્દ્રને ઉદય થયા. વૃદ્ધ પુરુષા ટેકા માટે હાયમાં દંડ ધારણ કરે છે, લાંબા જીવનમાં અનેક વિષયનો અનુભવ કરેલા હોવાથી અનેક વિષયાને પ્રગટ કરતા, ઉજ્જવલ કેશવાળા વૃદ્ધો સરખા શહુસૈા Àાભતા હતા. (શ્લેષાથ' હાવાથી સેમે મૃણાલદડ ધારણ કરેલ છે. ઘણુા પ્રદેશામાં હંમેશા સંચરનારા, સફેદ રૂંવાટીવાળા રાજહુ સે. )
આવા શરદ સમયમાં મનેાહર કૌમુદી-મહાત્સવ પ્રવૃત તા હતા, ત્યારે અને ચંડાળ ભાઈઓ ચપળ અને ઉત્કંચિત્તવાળા બુરખાથી સર્વાંગ ઢાંકીને ચારની જેમ ગુપ્તપણે પ્રેક્ષક અને ઉત્સવ જેવા માટે નગરની અંદર પેઠા, નગરàાકને સારી રીતે ગાતા સાંભળીને તેએ પણ સુંદર ગાવા લાગ્યા, શિયાળને શબ્દ સાંભળીને શિયાલ પણ શું શબ્દ કરવા લાગતી નથી? અંતિમધુર સ્વરથી માષએલા હૃદયવાળા નગલેાકા તેની પાસે આવીને ખેલવા લાગ્યા કે, ‘ આવા સ્ત્રથી પેલા ચાંડાલે તે મા નહિ' હોય ? રાજપુરુષાએ મુખ ઉપરને મુરખે। ખસેડી તેમને આળખ્યા. એટલે સખત મૂઠ્ઠીના માર, ઢેફાં અને લાકડી વડે નિષ્ઠુરણે તેમને ણ્યા. બંનેના પ્રાપ્યા ± આવી ગયા. તેવા માર્ ખાઇને મહામુશ્કેલીથી ઢાડીને નગર બહાર નીકળી ગયા. અતિશય વૈરાગ્ય-વાસિત ચિત્તવાળા તેએ એકાંતમાં આ પ્રમાણે ચિતલવા લાગ્યા.. ૮ ખરેખર આપણુ કળાકૌશલ્ય, સૌભાગ્ય, સ્ત્રાભાવિક રૂપની અનેહરતા જેમ એક ઝેરના ટીપાથી દૂધ દૂષિત થાય, તે નકામુ' ગણાય છે, તેમ આપણી જાતિના કારણે સ દૂષિત થાય છે. આ કળા-કલાપ પ્રાપ્ત થવા દુર્લભ છે. આ આપણા કલ્યાણહિત માટે થશે તેમ ધારી કળાએ ભણ્યા પરંતુ દુજાતિના દોષથી તે કળા આપણા માટે મરણ ઉપજાવનારી થઈ છે.
“ ભાંગેલા ઇન્દ્રનીલ રત્નના ટૂકડા સમાન શ્યામ એવી યમુના નદીના અક્રૂર સ્નાન કરતા જનસમૂહ સમાન કાળા સર્પની શોધ શા માટે કરતા હશે? એટલા જ માટે કે તેની ક્ક્ષામાં તારાની ક્રાંતિ સરખાં ચમતા ખાલમણિએ હોય છે. તે મણિઓના અંગે ઉન્નતિ પ્રાપ્ત કરે છે. ગુણીએ જેનાથી ઉન્નતિ મેળવે છે, તેનાથી જ આપત્તિએ પ્રાપ્ત કરે છે.
"Aho Shrutgyanam"